________________
સંવર પ્રરૂપક પંચમ અંક સમયસાર ગાથા ૧૮૬ પ્રાપ્ત કરે છે. અર્થાતુ “પ્રત્યક એટલે કે અંતર્ગત આત્માથી પૃથક - અલગ - ભિન્ન એવા કર્મના આશ્રવણના - આઝવવાના નિમિત્ત રૂપ જે “રાગ-દ્વેષ-મોહ સંતાન - રાગ-દ્વેષ-મોહની પરંપરા-શ્રેણી રૂપ સંતતિ (continuous chain) અથવા વંશ પરંપરા - સંતતિ (Progeny) છે, તેનો તે શુદ્ધાત્માનુભવીને “નિરોધ” - નિતાંત - અત્યંત રોધ - રુકાવટ - અટકાયત હોય છે, એટલે રાગ-દ્વેષ-મોહ સંતાનના નિરોધ થકી રાગાદિ આસ્રવ ભાવના અભાવે જ્યાં આત્મા સિવાય બીજો કોઈ પણ ભાવ નથી એવા એક અદ્વૈત કેવલ શુદ્ધ જ આત્માને તે પ્રાપ્ત કરે છે. આથી ઉલટું - જે જ “નિત્યે જ’ - સદાય અજ્ઞાનેન - “અજ્ઞાનથી' અશુદ્ધ આત્માને “ઉપલભતો”
- અનુભવતો “અવતિષ્ઠ છે' - અવસ્થિત રહે છે - અશુદ્ધ આત્માનુભવથી અશુદ્ધાત્માનમુત્તમમનોગવતિતે, તે “અશુદ્ધ જ આત્માને પ્રાપ્ત કરે છે' - અશુદ્ધ આત્મ પ્રાપ્તિ અશુદ્ધાત્માનું પ્રતિ | અર્થાત્ શુદ્ધ આત્માના સ્વરૂપના જ્ઞાનનો જ્યાં રાગાદિ આસવ અભાવ છે એવા અજ્ઞાને કરીને જે સદાય નિરંતરપણે પરભાવ - વિભાવ અનિરોધ અસંવર સહિત અશદ્ધ જ આત્માને અનુભવતો “અવતિષ્ઠ છે - જેમ છે તેમ
અવસ્થિત રહે છે, સદા રહ્યા કરે છે, તે પરભાવ - વિભાવ સહિત અશુદ્ધ જ આત્માને પામે છે. કારણકે લોહમય ભાવ થકી જેમ લોહમય જ ભાવ હોય તેમ “અજ્ઞાનમય ભાવ થકી અજ્ઞાનમય જ ભાવ હોય છે... - જ્ઞાનમયાત્મ વાદું જ્ઞાનમય કવ માવો ભવતિ એટલા માટે, પ્રત્યક કર્મના આસ્રવણ નિમિત્ત રાગ-દ્વેષ-મોહ સંતાનના અનિરોધને લીધે” - પ્રત્યક્ વવનિમિત્તસ્ય રાષમીદસંતાનસ્ય નિરોધાતુ, તે અશુદ્ધ જ આત્માને પ્રાપ્ત કરે છે, અર્થાત્ “પ્રત્યક - અંતર્ગત – એટલે આત્માથી પૃથક - અલગ - ભિન્ન એવા કર્મના “આસવણના' - આઝવવાના નિમિત્ત રૂપ જે રાગ-દ્વેષ-મોહ સંતાન' - રાગ - દ્વેષ - મોહની પરંપરા - શ્રેણી રૂપ સંતતિ (Continuous chain) અથવા વંશ પરંપરા રૂપ સંતતિ (Leniage, Progeny), તેનો તે અશુદ્ધાત્માનુભવીને “અનિરોધ” - નિરોધ અભાવ - બિનરુકાવટ - બિન અટકાયત હોય છે, એટલે રાગ-દ્વેષ-મોહ સંતાનના અનિરોધ થકી રાગાદિ - આસ્રવ ભાવના સદૂભાવે જ્યાં આત્માથી અતિરિક્ત રાગ-દ્વેષ-મોહાદિ વિભાવ રૂપ અશુદ્ધ ભાવની અશુદ્ધિ વર્તે છે, એવા રાગાદિ મિશ્રિત અશુદ્ધ જ આત્માને તે પ્રાપ્ત કરે છે.
આ પરથી અન્વય - વ્યતિરેકથી સિદ્ધ થાય છે કે “શુદ્ધાત્મોપલંભ થકી જ સંવર' હોય છે - દ્વાભીષત્તમદેવ સંવર:, શુદ્ધાત્માના “ઉપલંભ - અનુભવ થકી જ શુદ્ધાત્માના “ઉપલંભ” - પ્રાપ્તિ રૂપ - આત્મલાભ હોય છે, એટલે શુદ્ધાત્માનુભવ થકી જ શુદ્ધાત્મામાં સંવૃત થવા રૂપ - શુદ્ધાત્મા રૂપ સંવર હોય છે.
આકૃતિ
અજ્ઞાન ધારાવાહી) (શુદ્ધ આત્માને.
અશુદ્ધ શુદ્ધ જ આત્માને) .
અશીન
'નિત્યે એવો પામે છે.
અશાનથી* સંવર અન
અવતિષ્ઠ છે, પામે છે
»
શાનથી 2 ઉપલભતો
' 'અવતિષ્ક છે,
આત્માને અશુદ્ધ જો ઉપલભતો . આત્માને
પ્રત્યક કર્મ આસવણ નિમિત્ત
રાગ-દ્વેષ-મોહ સંતાન
પ્રત્યક કર્મ આસવણ નિમિત્ત
રાગ-દ્વેષ-મોહ સંતાન
અનિરોધ
પર
શુદ્ધ આત્મા,
કર્મ પુદ્ગલ
૧૬૯