________________
સમયસાર : આત્મખ્યાતિ
આગલી ગાથાના ભાવનું સૂચન કરતો ઉત્થાનિકા સમયસાર કળશ (૫) પ્રકાશે છે –
अनुष्टुप् सर्वस्यामेव जीवंत्यां, द्रव्यप्रत्ययसंततौ । कुतो निराम्रो ज्ञानी, नित्यमेवेति चेन्मतिः ॥११७॥ સર્વ જ જીવતી હોતાં, દ્રવ્ય પ્રત્યય સંતતિ;
નિત્યે નિરાગ્રહ શાની, ક્યાંથી જ? એમ જો મતિ - ૧૧૭ અર્થ - સર્વ જ દ્રવ્ય પ્રત્યય સંતતિ જીવતી સત, જ્ઞાની નિત્યમેવ નિરાસવ ક્યાંથી હોય? એમ જો મતિ હોય તો - ૧૧૭
અમૃત પદ-૧૧૭. દ્રવ્ય પ્રત્યય સંતતિ સર્વે, હોય જીવંતી તોયે, નિત્ય નિરાગ્નવ જ્ઞાની ક્યાંથી? એમ મતિ જો હોય... દ્રવ્ય પ્રત્યય. ૧ આતમ અનુભવ અમૃત સિંધુ, નિત્ય નિમજ્જન કરતા, ભગવાન જ્ઞાની નિત્ય નિરાગ્નવ, જો ! આ રીતે ઠરતા... દ્રવ્ય પ્રત્યય. ૨
અમૃત જ્યોતિ' મહાભાષ્ય જ્ઞાનીની દશા બહુ જ અદ્ભુત છે. *** જ્ઞાનીને વચમાં સાક્ષી છે. જ્ઞાન, જાગૃતિ હોય તો જ્ઞાનના વેગે કરી, જે જે નિમિત્ત મળે તેને પાછું વાળી શકે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૪૩, ઉપદેશ છાયા અત્રે આગલી ગાથાના ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા રૂપ કળશ પ્રકાશ્યો છે – સર્વસ્યામેવ નીવંત્યાં દ્રવ્યપ્રત્યયસંતતી - મિથ્યાત્વાદિ સર્વ જ દ્રવ્ય પ્રત્યય સંતતિ - દ્રવ્યપ્રત્યય પરંપરા જ્યાં જીવતી
કી છે, ત્યાં તો પછી જ્ઞાની નિત્યમેવ-સદાય નિરાક્સવ - આઝવ રહિત ક્યાંથી હોય? તો નિરાવો જ્ઞાની નિત્યમેવેતિ નેતિ, એમ જો તે આત્માર્થી ! હારી મતિમાં શંકા ઉઠતી હોય, તો તેનું સ્પષ્ટ સમાધાન આ ગાથાથી પ્રકાશીએ છીએ :
૧૨૮