________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકા
રાગ - દ્વેષ - મોહ અહીં નિશ્ચયે કરીને જીવમાં આસવો સ્વપરિણામ નિમિત્તવાળા એવા અજડપણું સતે ચિદાભાસો છે; મિથ્યાત્વ-અવિરતિ-કષાય-યોગ એ પુદ્ગલપરિણામો જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આસ્રવણ નિમિત્તપણાને લીધે પ્રગટપણે આમ્રવો છે અને તેઓનું (મિથ્યાત્વાદિનું) તેના (જ્ઞાનાવરણાદિ પુદ્ગલ કર્મના) આસ્રવણ નિમિત્તપણાનું નિમિત્ત અજ્ઞાનમય એવા આત્મપરિણામો રાગ-દ્વેષ-મોહ છે, તેથી કરીને આસ્રવણ નિમિત્તપણાના નિમિત્તપણાને લીધે રાગ-દ્વેષ-મોહ જ આસ્રવો છે અને તે અજ્ઞાનીને જ હોય છે એમ અર્થથી આપન્ન (પ્રાપ્ત) થાય છે. ૧૬૪-૧૬૫
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.''
• શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર ૧૦૦
-
અત્રે આ ગાથાઓમાં આસ્રવનું સ્વરૂપ પ્રકાશ્યું છે - મિથ્યાત્વ - અવિરમણ - કષાય - યોગ એ પ્રત્યેક સંજ્ઞ-અસંશ’ ચેતન - અચેતન એમ બે બે પ્રકારના છે, બહુવિધ - બહુ પ્રકારના ભેદવાળા તે જીવમાં તેના જ - જીવના જ અનન્ય પરિણામો’ જીવથી અન્ય - જૂદા નહિ એવા પરિણામો છે. તે મિથ્યાત્વાદિ જ્ઞાનાવરણીયાદિ કર્મનું કારણ હોય છે અને તે મિથ્યાત્વાદિનું પણ કારણ ગદ્વેષાદિ ભાવ કરનારો જીવ હોય છે. આમ આસ્રવનું સ્વરૂપ પ્રકાશતી આ ગાથાઓનું તત્ત્વ સર્વસ્વ સમર્પક અપૂર્વ વ્યાપાન આત્મખ્યાતિ' કર્તાએ વ્યાખ્યાત કર્યું છે રાગ - દ્વેષ – મોહ એ અહીં નિશ્ચયે કરીને જીવમ સ્વપરિણામ - આત્મપરિણામ જેનું નિમિત્ત છે એવા આસ્રવો છે, તે અજડપણું સતે ચિદાભાસો છે - અને મિથ્યાત્વ - અવિરતિ - કષાય યોગ એ પુદ્ગલપરિણામો ખરેખર ! આસવો (દ્રવ્ય આસ્રવો) છે, ાને લીધે ? જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલકર્મના આસ્રવણના - આસ્રવવાના નિમિત્તપણાને લીધે. પણ તે મિથ્યાત્વાદિના તે જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલકર્મના આસ્રવણ નિમિત્તપણાનું નિમિત્ત પણ કોણ છે ? રાગ-દ્વેષ-મોહ. કેવા છે રાગ-દ્વેષ-મોહ ? અજ્ઞાનમય આત્મપરિણામો. આ પરથી ફલિત થાય છે કે આશ્રવણના નિમિત્તપણાના નિમિત્તપણાને લીધે રાગ-દ્વેષ-મોહ જ આસ્રવો છે અને રાગ-દ્વેષ-મોહ, અજ્ઞાનમય આત્મપરિણામ હોઈ, અજ્ઞાનીને જ હોય છે, એમ અર્થથી જ આપન્ન થાય છે - પ્રાપ્ત થાય છે.
-
-
-
રાગદ્વેષનોહાઃ - રાગ-દ્વેષ-મોહ એ અન્નવા: ૪ હિં નીવે - અહીં - આ લોકને વિષે નિશ્ચયે કરીને જીવને વિષે આસવો છે. શાને લીધે ? સ્વપરિણામનિમિત્તા: - સ્વ પરિણામ આત્મ પરિણામ નિમિત્ત છે જેનું એવા છે, તેને લીધે. (આ હેતુ વિશેષણ છે). તેથી શું ? અનઽત્વે સતિ નિવામાસાઃ - સ્વ પરિણામ નિમિત્ત છે તેથી અજડપણું સતે ચિદાભાસ છે, ચિત્ નો - ચૈતન્યનો આભાસ - કિંચિત્ ભાસ – ઝાંખી જ્યાં થાય છે એવા છે, અર્થાત્ તે જીવ રૂપ ભાવ આસવો છે અને મિથ્યાત્વાવિતિઋષાયયોઃ પુાનપરિમા: - મિથ્યાત્વ - અવિરતિ - કષાય - યોગ એ પુદ્ગલપરિણામ વિલાસવા: - ખરેખર ! સ્ફુટપણે આસવો (દ્રવ્ય આસ્રવો) છે. શાને લીધે ? જ્ઞાનાવરણીયાવિપુલૢાનર્મામ્રવળનિમિત્તત્વાર્ જ્ઞાનાવરણીય આદિ પુદ્ગલ કર્મના આસ્રવણના - આસવના નિમિત્તપણાને લીધે. તેમાં તુ તવામ્રવનિમિત્તત્વનિમિત્ત પણ તેઓના – તે મિથ્યાત્વાદિના તેના - તે જ્ઞાનાવરણાદિ પુદગલકર્મના આસ્રવણ નિમિત્તપણાનું નિમિત્ત પણ કોણ છે ? રાકેષમોહાઃ- રાગ-દ્વેષ-મોહ. કેવા છે આ રાગ-દ્વેષ-મોહ ? ઞજ્ઞાનમયા ઞાત્મપાિમા: - અજ્ઞાનમય આત્મ પરિણામો. આથી શું ફલિત થાય છે ? તત ગામ્રવળનિમિત્તત્વનિમિત્તત્વાત્ - તેથી કરીને આઝવણ નિમિત્તપણાના નિમિત્તપણાને લીધે રાગદ્વેષમોહા દ્વ્રાસવાઃ - રાગ - દ્વેષ - મોહ જ આસવો છે અને તે કોને હોય છે ? તે વાજ્ઞાનિન વ્ મયંતિ - અને તે અજ્ઞાનીને જ હોય છે, કૃતિ ગર્ભાવવાપવતે - એમ અર્થથી જ આપન્ન થાય છે - આવી પડે છે, અર્થાપત્તિન્યાયથી જ પ્રાપ્ત થાય છે. II9૬૪||૧|| કૃતિ ‘ગભવ્યાતિ' ગાભમાવના ||
૧૦૦