________________
સમયસાર ઃ આત્મખ્યાતિ કર્મ શાન સમુચ્ચયમાં પણ કર્મ તો બંધાર્થ જ, શાન જ મોક્ષાર્થ, એમ ઉદ્ઘોષણા કરતો સમયસાર કળશ (૧૧) પ્રકાશે છે -
शार्दूलविक्रीडित यावत्पाकमुपैति कर्मविरति निस्य सम्यङ् न सा, कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित् क्षति । किं त्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बंधाय त - न्मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः ॥११०॥ સમ્યફ પાક ન પામી કર્મ વિરતિ આ જ્ઞાનની જ્યાં સુધી, કર્મ-શાન સમુચ્ચયો પણ કર્યો ના કો ક્ષતિ ત્યાં સુધી; કિંતુ હ્યાં પણ ઉલ્લસે અવશથી જે કર્મ બંધાર્થ તે, મોક્ષાર્થે સ્થિત જ્ઞાન એક જ પરે વિમુક્ત પોતે જ તે. ૧૧૦
અમૃત પદ-૧૧૦
ધાર તરવારની' - એ રાગ કર્મ તો બંધનો હેતુ નિશ્ચય ઠરે, શાન એક જ ખરે ! મોહેતુ, એહ નિશ્ચય સદા હૃદયમાં જે ધરે, તે મુમુક્ષુ લહે મોક્ષસેતુ... કર્મ તો. ૧ જ્યાં લગી જ્ઞાનની કર્મ વિરતિ જ તે, પાક સમ્યકપણે ના જ પામે, ત્યાં લગી કર્મ ને જ્ઞાનનો સમુચ્ચયો, પણ કર્યો કો ક્ષતિ ન એહ ઠામે... કર્મ તો. ૨ કિંતુ આ કર્મ ને જ્ઞાનના સમુચ્ચયે, કર્મ જે અવશથી ઉલસે છે, તે તો બંધાર્થ કેવલ અહીં હોય છે, એહ નિશ્ચય સદાયે લસે છે... કર્મ તો. ૩ અત્ર મોક્ષાર્થ તો સ્થિત એક જ પરમ, જ્ઞાન વિમુક્ત જે આપ આપે, કેવલ જ્ઞાન વિણ અન્ય જ્યાં ભાવ ના, એવું આ જ્ઞાન ભવબંધ કાપે... કર્મ તો. ૪ એહ નિશ્ચય સદા હૃદયમાં જે ધરે, તે જનો અનુક્રમે કર્મ વામી,
કેવલ જ્ઞાન ભગવાન સ્થિત અનુભવે, પરમ અમૃત તે આત્મરામી... કર્મ તો. ૫ અર્થ - જ્યાં લગી જ્ઞાનની તે કર્મ વિરતિ સમ્યક પાક પામતી નથી, ત્યાં લગી કર્મ - જ્ઞાનનો સમુચ્ચય પણ કર્યો (વિહિત છે) તો કોઈ ક્ષતિ (હાનિ) નથી. પરંતુ અત્રે પણ અવશથી જે કર્મ સમુલ્લસે છે, તે બંધાર્થે છે, મોક્ષાર્થે તો સ્વતઃ વિમુક્ત એવું પરમ જ્ઞાન સ્થિત છે. ૧૧૦
અમૃત જ્યોતિ મહાભાષ્ય ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું, તે એ કે જગત્ની વિસ્તૃત કરવી અને સલૂના ચરણમાં રહેવું.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૫૪), ૨૯૯ ઉક્ત ચાર મંગલ કળશ કાવ્યમાં આ બીજો કળશ છે - યવત્ પામુપતિ ઋવિરતિ જ્ઞની ચમ્
ન સી - જ્યાં લગી જ્ઞાનની તે કર્મ વિરતિ’ - સર્વ કર્મથી વિરમવા રૂપ કર્મ-શાન સમુચ્ચયમાં પણ વિરતિ સમ્યકપણે પાક પામતી નથી. પરિપક્વ થતી નથી, ત્યાં લગી કર્મ શતિ નથી પણ તેમાં અને જ્ઞાનનો સમુચ્ચય - એકત્ર સંયોગ પણ વિહિત - વિધિપણે કરવામાં પણ કર્મ બંધાર્થ, શાન
ન આવેલો હોય તો, તેમાં કોઈ ક્ષતિ' - દોંષરૂપ હાનિ નથી, એક જ મોક્ષાર્થ
ફર્મજ્ઞાનસમુદાયોકપિ વિદિતસ્તાવ છાવિત ક્ષતિ | પરંતુ તેમાં પણ એટલું તો
૯૦