________________
પર્યાપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર કળશ ૧૦૯
આકૃતિ
શાન,
સમ્યક્વાદિ સમસ્ત (પુણ્ય-પાપ) || (E
7મોક્ષ મોક્ષાર્થીને
'ઉદ્ધતરસ (નિજ સ્વભાવ)
) સ્વયં દોડે છે - તત્ કર્મ જ II
ભવન, ભવનથી, સંન્યાસ હવે આમ સમસ્ત કર્મનું પ્રતિષિદ્ધપણું નિgષ યુક્તિથી સિદ્ધ કરી કેવલ જ્ઞાનના પરમોલ્લાસમાં
રમણ કરતા પરમ આત્મભાવનાથી ભાવિતાત્મા મહાકવીશ્વર પરમર્ષિ તત્વદિવિજયી ધર્મચકીના અમૃતચંદ્રાચાર્યજીએ આ અધિકારના સમસ્ત વક્તવ્યના પરમ સારસમુચ્ચય ચાર કીર્તિસ્થંભ સમા રૂપ - પરમ તત્ત્વ નિષ્કર્ષ રૂપ પરમ પરમાર્થ અમૃતરસથી સંભૂત આ ચાર ચાર મંગલ કળશ પરમ મંગલ કાવ્ય - કલશ અત્ર સમયસાર તત્ત્વ મંદિરના મેરુ શિખર પર
ચઢાવ્યા છે. તે જાણે તત્ત્વ દિવિજય કરવા નીકળેલા ધર્મચક્રવર્તીના ચારે દિગંતોમાં રોપિત કરેલા શાશ્વત ભાવ-કીર્તિ સ્થંભો હોયની ! મસ્ત તેમાંના આ પ્રથમ મંગલ કલશનો ભાવાર્થ આ પ્રકારે - આમ ઉપરમાં “આત્મખ્યાતિ'માં વિસ્તારથી વિવરી દેખાડ્યું, તેમ સમ્યક તત્ત્વ વ્યવસ્થા છે, તેથી
કરીને સંન્યસ્તવ્યનિર્વ સમસ્તમ તત Áવ મોક્ષાર્થના - આ સમસ્ત પણ - સર્વ કર્મ સંન્યાસઃ શુભ – અશુભ સકલ પણ કર્મ અવિશેષથી “મોક્ષાર્થીએ' - મોક્ષના અર્થી - સમ્યકત્વાદિ સ્વભાવ ઈચ્છક મોક્ષાભિલાષી મુમુક્ષુએ “સંન્યસ્તવ્ય” છે, સંન્યાસ - ત્યાગ કરવા ભવન થકી મોહેતુ થવા યોગ્ય છે અને વિના અપવાદે તે સમસ્ત જ કર્મ “સંન્યસ્ત” સતે - ત્યક્ત ઉદ્ધત શાનનો સંવેગ સતે, ત્યજી દેવામાં આવ્યું, આ કર્મ પુણ્ય છે વા આ કર્મ પાપ છે એમ
પુણ્યની વા પાપની કથા - વાર્તા શી ? - સંન્યસ્તે સતિ તત્ર #ા જિન થી પૂરા પાપા વા ? આ પુણ્યકર્મ વા આ પાપકર્મ એવો ટાળો પાડવાની વાત જ શી ? એટલે પછી સચવત્ત્વનિનસ્વમવમવનાત્ - સમ્યકત્વાદિ નિજ સ્વભાવ ભવન થકી - સમ્યફ – જ્ઞાન - ચારિત્ર રૂપ નિજ - પોતાના આત્માના સ્વભાવનો હોવાપણા થકી – પરિણમવાપણા થકી મોક્ષનો હેતુ થતું - મોક્ષસ્થ હેતુર્મવન - મોક્ષનું અવિસંવાદી કારણ બનતું એવું જ્ઞાન સ્વયં - પોતે દોડે છે – જ્ઞાનં ઘાવતિ, સંવેગથી વૃદ્ધિમાન બને છે. કેવું અને કેવા પ્રકારે ? તો કે - નૈઋચંતિવમદ્વાર નૈષ્કર્મ પ્રતિબદ્ધ અને ઉદ્ધતરસ. નૈષ્કર્મ પ્રતિબદ્ધ' - જ્યાં કંઈ પણ કરવાપણું રહ્યું નથી એવા નિષ્કર્મપણા સાથે પ્રતિબદ્ધ - પ્રતિબંધ પામેલું - જોડાયેલું – સંલગ્ન થયેલું એવું છે, અને આવું નૈષ્કર્થ્ય - પ્રતિબદ્ધ છે તેથી જ તે “ઉદ્ધત રસ - જેનો રસ ઉત્કટ - ઉલ્લસિત થયો છે એવું છે અને ઉદ્ધતરસવાળું છે, એટલે જ તે ઉદ્ધત કોઈથી રોક્યું રોકાય નહિ એવા વેગીલા પ્રવાહવંતું બની સરિત પ્રવાહની જેમ સ્વયં દોડે છે - સંવેગથી - અત્યંત વેગથી પ્રગતિમાનું બની ઉચ્ચ ઉચ્ચ આત્મદશારૂપ ઊર્ધ્વ ભૂમિકાઓને પામે છે.