________________
પુણ્ય પાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર કળશ ૧૦૮ જ્ઞાન ભવન જ મોક્ષહેતુ અને કર્મ મોહેતુ નથી એટલે તે નિષેધવામાં આવે છે, એવા ભાવના ત્રણ કારણ રજૂ કરતો સમયસાર કળશ ૯) પ્રકાશે છે -
अनुष्टुप् मोक्षहेतुतिरोधानाद्वंधत्वात्स्वयमेव च । मोक्षहेतुतिरोधायिभावत्वात्तनिषिध्यते ॥१०॥ મોહેતુ તિરોધાને, સ્વયં બંધપણા થકી; મોહેતુ તિરોધાયિ, ભાવે નિષિદ્ધ તે નદી. ૧૦૮
અમૃત પદ-૧૦૮ કર્મ કરણ ત્રિકારણે નિષેધ્યું, મોક્ષ લક્ષ્ય જ્ઞાન ભવને વેવ્યું, કર્મ કરણ ત્રિકારણે નિષેધ્યું, મોક્ષ લક્ષ્ય જ્ઞાન ભવને વેધ્યું.. કર્મ કરણ. ૧ મોક્ષહેતુ તિરોધાન કરતું, બંધપણું સ્વયં તસ ઠરતું, મોહેતુ તિરોધાયિ ભાવ, કર્મ તેથી નિષેધ્યું સાવ... કર્મ કરણ. ૨ દર્શન શાન ચારિત્ર ભાવ, મોહેતુ એ આત્મ સ્વભાવ, તેનું કર્મ કરે તિરોધાન, કર્મ તેથી નિષેધ્યું જાણ !... કર્મ કરણ. ૩ કર્મ બેડી પુરુષને બાંધે, સંસાર કારાગૃહમાં ગોંધે, સ્વયં બંધપણું છે આમ, તેથી કર્મ નિષેધ્યું તમામ... કર્મ કરણ. ૪ સમ્યગુ દર્શન શાન ચારિત્ર, કર્મ ઉદય કરે વિપરીત, મોહેતુ તિરોધાયિ ભાવ, કર્મ તેથી નિષેધ્યું સાવ.. કર્મ કરણ. ૫ કર્મ કરણ ત્રિકારણે એમ, નિષેધ્યું સર્વથા તેમ, ભગવાન અમૃત અમૃતવાણી, જ્ઞાન ભવને લ્યો એ માણી... કર્મ કરણ. ૬
અર્થ - મોક્ષ હેતુના તિરોધાનને લીધે અને સ્વયમેવ બંધપણાને લીધે (અને) મોહેતુ તિરોધાયિ ભાવપણાને લીધે તે (કમ) નિષેધાય છે.
અમૃત જ્યોતિ” મહાભાષ્ય જૈન માર્ગ શું? રાગ દ્વેષ અને અજ્ઞાનનું જવું તે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૯૫૭ (ઉપદેશ છાયા) અને એમ ઉક્ત પ્રકારે જ્ઞાન ભવન જ મોક્ષહેતુ છે અને કર્મ મોહેતું નથી જ. એટલા માટે જ
તે નિષેધવામાં આવે છે, તેના ત્રણ કારણો - કે જે હવે પછીની કર્મ નિષેધના
ગાથાઓના ભાવનું સૂચન કરે છે - તેનું નિરૂપણ કરતો આ ઉત્થાનિકા 4 કારક કળશ લલકાર્યો છે - મોક્ષાતિરોધાનદ્ વંધવાલ્વિમેવ ૪, મોક્ષત
વિદ્યાજિકાવત્વાત. (૧) મોક્ષતના તિરોધાનને લીધે. (૨) અને વયમેવ બંધપણાને લીધે, (૩) અને મોક્ષહેતુના તિરોધાયિ ભાવપણાને લીધે તે કર્મ નિષેધાય છે - ત્રિવિધ્યતે | અર્થાત્ કર્મનો નિષેધ કરવામાં આવે છે તે આ ત્રણ કારણને લીધે - (૧) એક તો તે કર્મ મોક્ષહેતુનું તિરોધાન - ઢાંકી દેવાપણું – આવરણપણું કરે છે, (૨) બીજું, તે કર્મનું પોતાનું જ બંધપણું છે, (૩) અને ત્રીજું, તેનું - તે કર્મનું મોક્ષહેતુનું તિરોધાયિભાવપણું છે, ઢાંકી દેવા રૂપ
૭૭.