________________
સમયસાર : આત્મવ્યાતિ
પરભાવભૂત મલથી આચ્છાદિત - ઢંકાઈ ગયેલ શ્વેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેત સ્વભાવની જેમ. તથા - (૩) “જ્ઞાનસ્ય વરિત્ર - શાનનું ચારિત્ર એ જોતુ: સ્વભાવ - મોહેતુ સ્વભાવ છે, તે પરભાવથી તિરોહિત - આવરિત થાય છે. કયા પરભાવથી ? શાને લીધે ? કષાય” નામના કર્મમલથી અવચ્છત્રપણાને લીધે - આચ્છાદિત થઈ ગયાપણાને લીધે. કોની જેમ તિરોહિત થાય છે ? પરભાવભૂત મલથી અવરચ્છન્ન - આચ્છાદિત જેત વસ્ત્રના સ્વભાવભૂત શ્વેત સ્વભાવની જેમ. આ પરથી શું ફલિત થયું ? નોતિરોધાનછRUત' - મોહેતુના તિરોધાન કરણને લીધે - આવરણ કરવાપણાને લીધે કર્મ પ્રતિષિદ્ધ છે, પ્રતિષેધવામાં - નિષેધવામાં આવેલું છે – નિષિદ્ધ !
અર્થાતુ - (૧) ધોળા કપડાનો ધોળો સ્વભાવ તેનો સ્વભાવભૂત છે, તે જેમ તેનાથી અન્ય - જૂદા પરભાવભત મલથી - મેલથી આચ્છાદિત થવાપણાને લીધે - ઢંકાઈ જવાપણાને લીધે તિરોહિત થાય છે - અનાવિભૂત હોય છે, આવિર્ભત - પ્રગટ દેખાતો નથી, તેમ જ્ઞાનનું સમ્યકત્વ - સમ્યકપણું એ મોહેતુ સ્વભાવ છે, તે તેનાથી અન્ય - જૂદા પરભાવભૂત મેલથી આચ્છાદિત થવાપણાને લીધે - ઢંકાઈ જવાપણાને લીધે તિરોહિત હોય છે - અનાવિભૂત હોય છે, આવિર્ભત - પ્રગટ દેખાતો નથી. તેમ (૨) જ્ઞાનનું જ્ઞાન એ મોક્ષહેતુ સ્વભાવ છે, તે તેનાથી અન્ય - જૂદા પરભાવભૂત એવા “અજ્ઞાન નામના કર્મમલથી આચ્છાદિત થવાપણાને લીધે - ઢંકાઈ જવાપણાને લીધે તિરોહિત - આવરિત હોય છે, અનાવિભૂત હોય છે, આવિર્ભત - પ્રગટ દેખાતો નથી. તેમજ - (૩) ધોળા કપડાનો ધોળો સ્વભાવ તેનો સ્વભાવભૂત છે તે જેમ તેનાથી અન્ય - જૂદા પરભાવભૂત મેલથી આચ્છાદિત થવાપણાને લીધે - ઢંકાઈ જવાપણાને લીધે તિરોહિત થાય છે - અનાવિભૂત હોય છે, આવિર્ભત - પ્રગટ દેખાતો નથી, તેમ શાનનું ચારિત્ર - આચરણ એ મોહેતુ સ્વભાવ છે, તે તેનાથી અન્ય - જૂદા પરભાવભૂત એવા “કષાય' નામના કર્મમલથી આચ્છાદિત થવાપણાને લીધે - ઢંકાઈ જવાપણાને લીધે તિરોહિત થાય છે - અનાવિભૂત હોય છે, આવિર્ભત પ્રગટ દેખાતો નથી.
આમ અમિથ્યાત્વ' નામથી કે “અજ્ઞાન' નામથી કે કષાય નામથી ઓળખાતો કર્મમલ રૂપ પરભાવ' પરમાર્થ મોહેતુ જ્ઞાન “સ્વભાવનું તિરોધાન - અનાવિર્ભવન - આચ્છાદન આવરણ કરે છે, તેથી કરીને મોક્ષહતના તિરોધાન કરણને લીધે - તિરોધાન - અનાવિર્ભવન - આચ્છાદન કરવાપણાને લીધે કર્મ પ્રતિષિદ્ધ છે, પ્રતિષેધવામાં – નિષેધવામાં આવેલું છે.
આકૃતિ
પર.
પુ
.