________________
પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૫૪ તથા અનુભૂતિથી ભાવિત છે, અનેક જ આ છે એમ પ્રત્યર્થે (પ્રત્યેક અર્થે) વિકલ્પથી વ્યાકૃત ચિત્તથી
સંતત પ્રવર્તતાં જે તથા વૃત્તિથી (તેવા પ્રકારની વૃત્તિથી) દુઃસ્થિત છે એકાગ્ર ગત શ્રમણનું . એવાને, એક આત્માની પ્રતીતિ ૧ - અનુભૂતિ - વૃત્તિય સ્વરૂપ સમગ સંવનન સામ્ય લક્ષણો દર્શન૧ - જ્ઞાન૨ - ચારિત્ર પરિણતિ પ્રવૃત્ત દેશિ-જ્ઞપ્તિ વૃત્તિ રૂપ આત્મ ઐાષ્યનું જ મોક્ષમાર્ગ પણું તત્ત્વ ઐકાગ્ય અભાવને લીધે - શુદ્ધાત્મતત્ત્વપ્રવૃત્તિ રૂપ શ્રામસ્ય જ ન હોય.
** (૨) (હવે સંયતનું લક્ષણ-) સંયમ તે સમ્યગુ દર્શન - જ્ઞાન પુર:સર ચારિત્ર, ચારિત્ર તે ધર્મ, ધર્મ તે સામ્ય, સામ્ય તે મોહક્ષોભ વિહીન આત્મપરિણામ છે, તેથી સંયતનું સામ્ય લક્ષણ છે. તેમાં શત્રુ-બન્ધ વર્ગમાં, સુખ-દુઃખમાં, પ્રશંસા-નિંદામાં, લોષ્ઠ-કાંચનમાં અને જીવિત-મરણમાં સમ એવો - આ મ્હારો પર આ સ્વ, આ આહ્વાદ આ પરિતાપ, આ મ્હારૂં ઉત્કર્ષણ આ અપકર્ષણ, આ મહારો અકિંચિકર આ ઉપકારક, આ હારૂં આત્મધારણ આ અત્યંત વિનાશ એવા મોહ અભાવને લીધે સર્વત્ર પણ રાગ-દ્વેષ દૈત અનુદિત છે એવાને - સતત પણ વિશુદ્ધ દૈશિ-જ્ઞપ્તિ સ્વભાવ આત્માને અનુભવતાં, શત્ર-મિત્ર સુખ-દુઃખ પ્રશંસા-નિંદા લોષ્ઠ-કાંચન જીવિત-મરણને નિર્વિશેષપણે જ જોયપણે આક્રમી જ્ઞાનાત્મા આત્મામાં જ અચલિત વૃત્તિવાળાનું જે ખરેખર ! નિશ્ચયે કરીને સર્વતઃ સામ્ય, આગમજ્ઞાન - તત્ત્વાર્થ શ્રદ્ધાન - સંયતત્વ યૌગપદ્યનું અને આત્મજ્ઞાનનું યૌગપદ્ય (એકી સાથે હોવાપણું) જેને સિદ્ધ છે એવા સંયતનું લક્ષણ આલક્ષણીય છે. * (૪) હવે અનૈકાગ્યનું મોક્ષમાર્ગપણું પ્રતિષેધે છે.
જે ખરેખર ! નિશ્ચય કરીને ફુટપણે પ્રગટપણે જ્ઞાનાત્મા આત્માને એક અગ્ર ભાવતો નથી, તે અવશ્ય જોયભૂત અન્ય દ્રવ્યને પામે છે અને તેને પામીને જ્ઞાનાત્મા આત્માના જ્ઞાનથી ભ્રષ્ટ સતો સ્વયં અજ્ઞાનીભૂત મોહે છે, વા રંજે છે, વા દ્રષે છે અને તથાભૂત એવો તે બંધાય જ છે, પણ મૂકાતો નથી જ. એથી કરીને અનૈકાગ્યનું મોક્ષમાર્ગપણું સિદ્ધ ન થાય. મત નૈઋા પ્રશ્ય ન મોક્ષમતં સિદ્ધયેત્ (હવે ઐકાગ્યનું મોક્ષમાર્ગ પણું અવધારતાં ઉપસંહરે છે-) પરંતુ જે જ્ઞાનાત્મા આત્માને એકને અઝને ભાવે છે, તે શેયભૂત અન્ય દ્રવ્યને પામતો નથી અને તેને નહિ પામી, જ્ઞાનાત્મા આત્માના જ્ઞાનથી અભ્રષ્ટ એવો સ્વયમેવ જ્ઞાનીભૂત તિષ્ઠતો (સ્થિતિ કરતો) નથી મોહતો, નથી રંજતો, નથી જતો, તથાભૂત સતો મૂકાય જ છે, પણ બંધાતો નથી જ. એથી કરીને ઐકાગ્યનું જ મોક્ષમાર્ગપણું સિદ્ધ થાય - સંત ऐकाग्रयस्यैव मोक्षमार्गत्वं सिद्धयेत् ।।
"श्रमणो हि तावदैकाग्यगत एव भवति । ऐकाग्यं तु निश्चितार्थस्यैव भवति | "" यतो नैकाग्यस्यानेकमेवेदमिति पश्यतस्तथाप्रत्ययाभिनिविष्टस्यानेकमेवेदमिति जानतस्तथानुभूतिभावितस्यानेकमेवेदमिति प्रत्यर्थविकल्पव्यापृतचेतसा संततं प्रवर्त्तमानस्य तथावृत्तिदुःस्थितस्य चैकात्मप्रतीत्यनुभूतिवृत्तिस्वरूप सम्यग्दर्शनज्ञानचारित्रपरिणतिप्रवृत्तद्रशिज्ञप्ति वृत्तिरूपात्मतत्वैकाग्याभावात् शुद्धात्मतत्त्वप्रवृत्तिरूपं श्रामण्यमेव न स्यात् । संयमः सम्यग्दर्शनज्ञानपुरःसरं चारित्रं, चारित्रं धर्मः साम्यं, साम्यंमोहक्षोभविहीनः आत्मपरिणामः । ततः संयतस्य साम्यं लक्षणं । तत्र शत्रुबन्धुवर्गयोः सुखदुःखयोः प्रशंसानिन्दयोः लोष्ठकाञ्चनयो र्जीवितमरणयोच्च समं " सर्वत्राप्यनुदितरागद्वेषद्वैतस्य सततमपि विशुद्धदृशिज्ञप्तिस्वभावमात्मानमनुभवतः शत्रुबन्धसुखदुःख प्रशंसानिन्दा लोष्ठकाञ्चनजीवितमरणानिनिर्विशेषमेव - ज्ञेयत्वेनाकाच्चः ज्ञानात्मन्यात्मन्यचलितवृत्तेर्यत्किल सर्वतः साम्यं તત્સિદ્ધામજ્ઞાનતત્ત્વાર્ધશ્રદ્ધાનસંવતતત્વયૌકાદાત્મજ્ઞાની પઘચ સંતસ્ય નક્ષમતક્ષયમ્ II (ગા. ૪૧)
(ગા. ૪૨ની ટીકા) ગા. ૧૯ કળશ यो हि न खलु ज्ञानात्मानमात्मनमेकमग्रं भावयति सोऽवश्यं ज्ञेयभूतं द्रव्यमन्यदासीदति । तदासाद्य च ज्ञानात्मात्मज्ञानाद्धृष्टः स्वयमज्ञानीभूतो मुह्यति वा रज्यति वा द्वेष्टि वा तथाभूतच्च बध्यत एव न तु मुच्यते । अत નેહાપ્રસ્થ ન મોક્ષમાવં સિદ્ધયે || (ગા. ૪૩). यस्तु ज्ञानात्मानमात्मनमेकमग्रं भावयति स न ज्ञेयभूतं द्रव्यमन्यदासीदति । तदनासाद्य च ज्ञानात्मात्मज्ञानाद भ्रष्टः स्वयमेव ज्ञानीभूतस्तिष्ठन्न मुह्यति न रज्यति न द्वेष्टि तथाभूतः सन् मुच्यत एव न तु बध्यते । अत ऐकाग्यस्यैव मोक्षमार्गत्वं સિદ્ધયેત્ II” (ગા. જ) - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર’ ટીકા ૩-ગા. ૩૨, ૪૧-૪૪
૬૧
: