________________
પર્યાપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૫૩
છાનિરોધસ્તY: - ઈચ્છા કા રોકના તિસકા નામ તપ હૈ. સો શુભ અશુભ ઈચ્છા મિટે ઉપયોગ શુદ્ધ હોય તહાં નિર્જરા હોય હૈ. ઈસલિયે તપ કર નિર્જરા કહી હૈ. ** શાની જનન કે ઉપવાસાદિક કી ઈચ્છા નાહીં હૈ. એક શુદ્ધોપયોગ કી ઈચ્છા હૈ. ઉપવાસાદિક કિયે શદ્ધોપયોગ વધે હૈ, ઈસલિયે ઉપવાસાદિક કરે હૈ. ઔર જો ઉપવાસાદિક સે શરીર વા પરિણામ કી શિથિલતા કર શુદ્ધોપયોગ શિથિલ હોતા જાને તહાં આહારાદિક રહે છે. જે ઉપવાસાદિક હી સે સિદ્ધ હોય તો અજિતનાથાદિક તેઈસ તીર્થંકર દીક્ષા લઈ દોય ઉપવાસથી કૈસે ધરતે ? ઉનકી તો શક્તિ ભી બહત થી. પરન્ત જૈસે પરિણામ ભયે તૈસે બાહ્ય સાધન કર એક વીતરાગ શુદ્ધોપયોગ કા અભ્યાસ કિયા. *** ઔર ઐસે બાહ્ય સાધન ભયે અત્તરક તપ કી વૃદ્ધિ વૃદ્ધિ હોય હૈ ઈસલિયે ઉપચાર કર ઈનકો તપ કહે હૈ. જો બાહ્ય તપ તો કરે ઔર અત્તર તપ ન હોય તો ઉપચારસે ભી ઉસકો તપ સંજ્ઞા નાહીં. *** ઔર અત્તર તપ વિષે પ્રાયશ્ચિત વિનય વૈયાવન્ય સ્વાધ્યાય ત્યાગ ધ્યાનરૂપ જે ક્રિયા તિસ વિષે બાહ્ય પ્રવર્તના સો તો બાહ્ય તપવતુ હી જાનના. જૈસે અનશનાદિક બાહ્ય ક્રિયા હૈ તૈસે યહ ભી બાહ્ય ક્રિયા હૈ. ઈસ લિયે પ્રાયશ્ચિત્તાદિક બાહ્ય સાધન અત્તર તપ નહીં હૈ. ઐસે બાહ્ય પ્રવર્તન હોતેં જે અત્તરનું પરિણામનકી શુદ્ધતા હોય તિસકા નામ અત્તર તપ જનના. તહાં તો નિર્જરા હી હૈ, બંધ નાહીં હૈ. ઔર સ્તોક શુદ્ધતા ભયે શુભોપયોગ કા ભી અંશ રહે તો જિતની વિશદ્ધતા ભઈ તિસ ઠર તો નિર્જરા હૈ, ઔર જિતના શુભ ભાવ હૈ તિસ કર બંધ હૈ, ઐસા મિશ્ર ભાવ યુગપતું હોય હૈ તહાં બંધ વા નિર્જરા દોનોં હોય હૈ. *** ઈસલિયે બાહ્ય પ્રવૃત્તિ કે અનુસાર નિર્જરા નાહીં હૈ. અંતરંગ કષાય ઘટે શુદ્ધતા ભયે નિર્જરા હોય હૈ. ** ઐસે અનશનાદિક ક્રિયા કો ત૫ સંજ્ઞા ઉપચારસે જનના. ઈસલિયે ઈનકો વ્યવહાર તપ ઉપચારકા એક અર્થ હૈ, ઔર ઐસે સાધન સે જે વીતરાગ ભાવરૂપ વિશદ્ધતા હોય તો સાંચા તપ નિર્જરા કા કારણ જાનના.' ઈત્યાદિ. - પ.પૂ. શ્રી ટોડરમલજી કૃત “મોક્ષમાર્ગ પ્રકાશ” તાત્પર્ય કે - પરમાર્થભૂત જ્ઞાનના અભાવે વ્યવહાર વ્રત-તપ રૂપ શુભ કર્મ થકી મોક્ષ થતો નથી,
પણ અજ્ઞાનના અભાવે એટલે કે પરમાર્થભૂત જ્ઞાનના સદૂભાવે વ્યવહાર વ્રત નિશ્ચય વ્રત-તપ રૂપ તપ રૂપ શુભ કર્મના અસદુભાવે પણ મોક્ષ હોય છે. બીજા શબ્દોમાં કહીએ શુદ્ધોપયોગ થકી જ મોક્ષ તો દર્શન-શાન સ્વભાવમાં વર્તવા રૂપ “વ્રત અને સ્વરૂપમાં પ્રતપવા રૂપ
“તપ” જ્યાં છે એવા નિશ્ચય વ્રત - તપ રૂપ કેવલ જ્ઞાનમય શુદ્ધ સ્વભાવમાં સ્થિતિ રૂપ - શુદ્ધોપયોગ રૂપ કેવલ જ્ઞાન થકી જ મોક્ષ થાય છે. કારણકે પરદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ શુભ-અશુભ રૂપ હોય છે, સ્વદ્રવ્ય પ્રવૃત્ત પરિણામ શુદ્ધરૂપ હોય છે, વ્યવહાર વ્રત-તપાદિ શુભકર્મમાં પરદ્રવ્યનું અવલંબન હોય છે, એટલે તે શુદ્ધોપયોગનું અત એવ મોક્ષનું કારણ હોય છે.
અત્રે આત્મહિતાર્થી મુમુક્ષુએ શું કરવું જોઈએ ? અને કયા ક્રમે પ્રવર્તવું જોઈએ ? તેનો તાત્વિક ખુલાસો પણ પ્રાપ્ત થઈ જાય છે અને તે પૂજ્યપાદ સ્વામીજીના “સમાધિ શતકોક્ત” વચન પરથી આ પ્રકારે સ્પષ્ટ સમજી લેવા યોગ્ય છે * “અવતોથ અપુણ્ય (પાપ) થાય છે ને વ્રતોથી પુણ્ય થાય છે અને તે બન્નેનો પુણ્ય-પાપનો વ્યય-ક્ષય તે મોક્ષ છે, માટે મોક્ષાર્થી અવ્રતોની જેમ વ્રતોને પણ ત્યજી દે. (પણ તે કેમ ? ક્યારે ? ને કેવા ક્રમે ?) - અવ્રતોને પરિત્યજી, વ્રતોમાં પરિનિષ્ઠિત થયેલો આત્માનું પરમ પદ પામીને તે વ્રતોને પણ ત્યજી દે. અવ્રતી હોય તે વ્રત ગ્રહણ કરી, વ્રતી હોય તે જ્ઞાન પરાયણ થઈ, પરાત્મજ્ઞાનસંપન્ન થયેલો સ્વએવ - આપોઆપ જ પર થાય - પરમ એવો પરમાત્મા થાય.”
"अपुण्यमव्रतैः पुण्यं व्रतैर्मोक्षस्तयो य॑यः । अव्रतानीव मोक्षार्थी ब्रतान्यपि ततस्त्यजेत् ॥ अव्रतानि परित्यज्य ब्रूतेषु परिनिष्ठितः । त्यजेतान्यपि संप्राप्य परमं पदमात्मनः ।। अव्रती व्रतमादाय व्रती ज्ञानपरायणः । વરાત્રિના સંપઃ સ્વત ન કરો મા !” - શ્રી પૂજ્યપાદ સ્વામી કૃત સમાધિશતક
પગ
તા
.
,
૫૩