________________
'
પ્રકૃતિ
૧૭
, ગાથાર્થ –જે જીવપ્રદેશના વીર્યવિભાગ તુલ્ય સંખ્યાવાળા હોય અને બીજા જીવપ્રદેશમાં રહેલા વીયવિભાગની અપેક્ષાએ થડા હોય તે જીવપ્રદેશની પ્રથમ જઘન્યવર્ગણા કહેવાય. તદનતર એકેક વીયવિભાગે અધિક એવી બીજી ત્રીજી વિગેરે આગળની વગણાઓ થાય.
ટીકાર્થ – જીવપ્રદેશોના વીયવિભાગે તુલ્ય સંખ્યાવાળા હોય, અને બીજા સર્વ પ્રદેશગત વીયવિભાગની અપેક્ષાએ અતિ અલ્પ હોય, તે ઘનીકૃત લેકના અસંખ્યતમભાગવતિ અસખ્ય પ્રતર ગત અસંખ્ય આકાશપ્રદેશરાશી પ્રમાણ જીવ પ્રદેશના સમુદાયની પ્રથમ વર્ગણા હેય ને તે અલ્પ સંખ્યાવાળા વીવિભાગયુક્ત હોવાથી જઘન્યવર્ગણા છે.
મrષાપતા એટલે તેથી આગળની વર્ગણએ એકેક વીયવિભાગે કરીને અધિક કહેવી. તે આ પ્રમાણે—ઘનીકૃત
કાસખ્યતમ ભાગવતિ અસંખ્યuતર પ્રદેશ રાશિ પ્રમાણ જે બીજા જીવપ્રદેશે જઘન્યવર્ગણાથી એક વીયવિભાગે અધિક છે, તે જીવપ્રદેશને સમુદાય તે બીજી વર્ગણ કહેવાય. તેથી આગળ બે વીયવિભાગે કરીને અધિક ઉકત સંખ્યાક જીવપ્રદેશને સમુદાય તે ત્રીજી વર્ગણ, તેથી આગળ ત્રણ વિયવિભાગાધિક તેટલીજ સંખ્યાવાળા જીવ પ્રદેશને સમુદાય તે ચેથી વર્ગણા કહેવાય. એ પ્રમાણે એકેક વીવિભાગ વૃદ્ધિએ વધતા તેટલા તેટલાજ જીવ પ્રદેશના સમુદાય રૂપ અસંખ્ય વર્ગણાઓ કહેવી.
(ઇતિ વર્ગણા પ્રરૂપણા.)
૧ પુરૂષાકૃતિવાળા લોકને બુદ્ધિવ ઘન કરતાં ૭ રાજદીધું, ૭ રાજ વિષ્કામે તે ૭ રાજ ઉગે એ ઘનલોક થાય તેમાં એક પ્રદેશપ્રમાણુ જાડા
વાળા ને ૭ રાજ લાબાં પહેળા અસંખ્ય પ્રતર હાય ( અબરખના પડની પડે પટલવત) ને પ્રત્યેક પતરમાં ૧ પ્રદેશ પ્રમાણ જાડી અને રાજ દીર્થ