________________
કર્મ પ્રકૃતિ.
૧૫
'
-પરસ્પર સમધ વિશેષ હાવાથી જ એક વચવ ચલાયમાન થતાં બીજા પણ અવયા ચલાયમાન થાય છે પરંતુ તફાવત એજ કે કંઇક અવયવો અલ્પ ને કઈક અવયવા અલ્પતર ચલાયમાન થાય; સુખ ધ વિશેષના અભાવે તે એક અવયવ, ચલાયમાન થયે મીજા અવયવનું ચલાયમાનપણું અવશ્યભાવે ન હેાય. જેમ ગાય અને પુરૂષ એ એને સબધ વિશેષના અભાવ હોવાથી ગાય ચલાયમાન થતાં પુરૂષનું પણ ચલપણું અવશ્યભાવે કેમ હોય ? માટે કાર્ય - દ્રવ્યના અભ્યાસ અને જીવ પ્રદેશના પરસ્પર સમધ એ એ કારણથી જ કંઈક જીવ પ્રદેશમાં અધિક વીય ને કંઇક પ્રદેશામાં અલ્પ -અશ્પતર એ પ્રમાણે વી તુ વિષમપણે ઉપજવુ વિરોધવાળું નથી. (ઇતિ જીવપ્રદેશે વીય. વિષમાવસ્થાન હેતુ ).
www.~~~
.
એ પ્રમાણે વી'નુ પ્રતિપાદન કરીને હવે એજ વીયનુ જાન્યપણું, અજદ્ઘન્યપણુ, ઉત્કૃષ્ટપણું ને અતૃત્કૃષ્ટપણુ જણાવથાને પ્રરૂપણા કરવાની ઈચ્છાવાળા આચાર્ય શ્રી આ પ્રમાણે અર્થીધિકાર કહે છે.
આ આા ૫ સી.
अविभाग वग्ग फडग, अंतर ठाणं अणंतरोवणिहा । जोगे परंपरा बुद्धि, समय जीवप्प बहु च ॥५॥
ગાથા:—ચાગ સબંધી પ્રકરણમાં અવિભાગ પ્રરૂપા, ૧- પરિસ્પ
૨ સર્વોપ વી તે જધન્ય, જધન્ય વીયથી એકાદિ અંશ અધિક યાવત્ ઉત્કૃષ્ટ સુધીના સવીયવિભાગે અજાન્ય~સર્વોત્કૃષ્ટ વીર્યું તે ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ વીર્યથી એકાદિ અંશ હીન જધન્ય સુધીના સર્વે વી વિભાગે અનુષ્કૃષ્ટ ( ઉત્કૃષ્ટ વિભાગ પણુ, અજ‰ન્ય અને જધન્ય વીર્ય પણ અનુકૃષ્ટ કહેવાય ). ૐ · અનુયાગમાર.
'