________________
New
બંધનકરણ -~-~~-~~- ~~-~ ~~-~ ~વર્ગણુ પ્રરૂપણ, ર૫ર્ધક પ્રરૂપણ, અંતર પ્રરૂપણ, સ્થાન પ્રરૂપણ, અનતાપનિધા પ્રરૂપણ, વૃદ્ધિ પ્રરૂપણ, સમય પ્રરૂપણા અને છવાલબહુત પ્રરૂપણ એ પ્રમાણે ૧૦ અર્થાધિકાર કહેવાશે.
ટીકાઈ–વેગના વર્ણનમાં અવિભાગ પ્રરૂપણાદિ ૧૦ અર્થાધિકાર છે. તેમાં બુદ્ધિરૂપ શસ્ત્ર વડે જે વીયાંશને વિભાગ ન કરી શકાય તે વીર્ચાશ અભિૌગ કહેવાય છે. તાત્પર્ય એ છે કે અને જીવનું વીર્ય બુદ્ધિરૂપ શસ્ત્રથી છેદાતા છેડાતાં જ્યારે વિભાગ ન આપે ત્યારે તે અત્યને અશ અવિભાગ કહેવાય. તે વીર્યવિભાગ જીવના અકેક પ્રદેશમાં જેટલા સંભવે છે તેટલા કહે છે.
મૂળ ગાથા ૬ કી. पन्ना छेयण छिन्ना, लोगासंखेजगप्पएससमा। अविभागा एकेके, होंति पएसे जहन्नेणं ॥६॥
ગાથાર્થ–સર્વશની બુદ્ધિરૂપ શસ વડે છેદાયા છતા જે વિયવિભાગે થયા તે એકેક જીવ પ્રદેશે વિચારતાં જઘન્યથી પણ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણુ હોય છે, અને ઉત્કૃષ્ટથી પણ જીવના પ્રત્યેક પ્રદેશે અસંખ્ય પ્રદેશ પ્રમાણ વયવિભાગે હોય છે પરંતુ પ્રથમ કહેલા જઘન્યપદના વીર્યાવિભાગોથી આ ઉત્કૃષ્ટ પદના વીર્યાવિભાગે અસખ્યણુણા જાણવા
ટીકાર્ચ–ગાથાર્થવત (ઈતિ અવિભાગ પ્રરૂપણા) એ પ્રમાણે અવિભાગ પ્રરૂપણ કહીને હવે વર્ગણ પ્રરૂપણ કહે છે.
મૂળ ગાથા ૭ મી. जेसिं पएसाण ससा, अविभागा सवतो यथोवतमा। ते वग्गणा जहन्ना, अविभागहिया परंपरओ ॥७॥