________________
બધીકરણ,
-
-
-
-
થયેલા (વિષમ થયેલા છે તે જીવવીર્ય તાસ્થાનકથાવિષમીરાત પ્રવેશ (એવા વિશેષણવાળું છે). , , ભાવાર્થ આ પ્રમાણે છે – હસ્તાદિક અવયવમાં રહેલા છે આત્મપ્રદેશ ઉપાડવા ચોગ્ય એવા ઘટાદિક પદાર્થની નિકટ હોય તે આમ દેશોને ઘટાદિ ઉપાડવામાં અધિક ચેષ્ટા હોય, તેથી હુરવતિ જે ખભાદિકમાં રહેલા આત્મપ્રદેશે તેને હીન ચેષ્ટા હેય, અને તેથી પણ અતિ દૂરવતિ પારાદિક ગત આત્મપ્રદેશોને અત્યંત અલ્પ ચેષ્ટા હાય, એ સર્વ અનુભવસિદ્ધ છે. ' ' વળી પણ હેફાદિકને ઘા થયે છતે જે કે સમકાલે સર્વ પ્રદેશામાં વેદના ઉત્પન્ન થાય છે તે પણ જે આત્મપ્રદેશ અઘિાતક દ્વિવ્યની નજીકમાં છે તે આત્મપ્રદેશોને અતિ તીવ્ર વેદના હોય અને
શષ આમપ્રદેશોને મદ, મદતર, મદતમાદિ અનેક લે વેદના - હાય છે.
તેમ અત્રે પણ જીવ પ્રદેશમાં કાર્ય દ્વવ્યની સમીપતાને લઈને ઉપજતું જે પરિયન્ટાત્મક વીર્ય તે કંઈક પ્રદેશોમાં અધિક ને કઈક પ્રદેશમાં હીન હીનતર ઇત્યાદિ ભેદે હોય છે. - એ પ્રમાણે એક છવના સર્વ આત્મપ્રદેશમાં વિર્ય હીનાકિપાછુ તે જીવ પ્રદેશને પરસ્પર શ્રખલાવયવવત્ સંબધ હાવાથી જ થાય છે. અન્યથા નહિ. તે આ પ્રમાણે–તે શ્રખલાવયાના - ૧ સલેસ્ય વીર્ય ૩ પ્રકારે છેય છે તે આ પ્રમાણે – આવત વીર્ય= કેમ વ અવરાયલું વીર્ય—૨ લબ્ધિવી=ીયતરાય કર્મના ક્ષપશમ વા. ક્ષયથી પ્રગટ થયેલું વીર્ય-૩ પરિસ્પન્દ વિકલબ્ધિ વીર્યમાંથી જેટલું વીર્ય મન વચન ને કાગ દ્વારા પ્રવર્તે છે. અત્રે વીર્યનું હીનાવિકપણું તે પરિસ્પદ વીર્યની અપેક્ષાએ જાણવું, અને લબ્ધિ વીર્યતા સર્વ આત્મપ્રદેશ એકસરખું જ હોય છે. અત્રે વીર્યના હીનાવિકપણાની વિવક્ષા ઘણી છે તે પ્રસંગે કહેવા યોગ્ય છે.
-----
-
--
-
---
-
-