________________
કર્યપ્રકૃતિ,
૧૩
-
-
-
-
-
-
-
-
- - -
-
-
-
એ પ્રમાણે મન વચન ને કાયાના અવષ્ટભથી ઉત્પન્ન થયેલા તે ચોગસશક વીર્ય વડે ગિનાં મનયેગ, વચનગ, ને કાગ એ ત્રણ નામ નિષ્પન્ન થયેલા છે ત્યાં કરણભૂત એવા મન વડે જે ચોગ પ્રવર્તે તે મનેગ, વચન વડે જે પેગ પ્રવતે તે વચન યોગ અને કાયાવડે જે વેગ પ્રવર્તે તે કાયાગ. (ઈતિ ભેદા ) -
એ પૂર્વોક્ત કથન તે એ પ્રમાણે સંભવે, પરંતુ જીવના સર્વ પ્રદેશમાં ક્ષાપશમિક્યાદિ લબ્ધિ તુલ્ય હેતે પણ એકજ જીવના કેટલાક પ્રદેશમાં અધિક, કેટલાએક પ્રદેશોમાં હીન ને કેટલાએક પ્રદેશમાં હીનતર એ પ્રમાણે વીર્યનું વિષમપણું ઉપલબ્ધ થાય છે તેનું શું કારણ? તે કહે છે.
આત્મા જે પદાર્થ પ્રત્યે ચેષ્ટા કરે તે પદાર્થને કાર્ય કહે છે તે કાર્યનું (પદાર્થનું) અભ્યાસ એટલે નજીકપણુ તથા જીવના સર્વ પ્રદેશને પરસ્પર પ્રવેશ એટલે શ્રખલાવવવ પરસ્પર જે સંબધિ વિશેષ, એ બે કારણથી જે જીવવીર્યવડે આત્મપ્રદેશ વિષમ થયેલા છે એટલે અધિક અલ્પ અલ્પતરાદિ સદ્દભાવથી વિસંસ્થલ
પરિણામ એ બે જ ક્રિયા હાય, ને ઉશ્વાસાદિમાં ગ્રહણ, પરિણમન, આલબની ને વિસર્જન એ ચાર ક્રિયા પ્રવર્તે છે, પરંતુ વિસર્જન ક્રિયાને આલબનમાં અતર્ગત વા સહકારી ગણીને ભિન્ન નહિ લેખવવાથી યોગને સામાન્યતઃ ૩ કિયાતું સાધમ કહેલ છે.
૧ જીવ એ કર્તા, મન એ કરણ, ને વીર્ય પ્રત્તિ એ ક્યિા છે માટે અને મનને મૂર એવું વિરોષણ આપ્યું છે. એ વિશેષણ વચન-કાયાને પણ લાગુ પડી શકે
૨ વીર્ય પ્રવર્તાવે. ૩ સાંકળમાં કડીઓ જેમ પરસ્પર પ્રવેશ કરીને રહી છે તેમ આ દૃષ્ટાંત પરસ્પર ભીન્ન નહિ પડવારૂપ સંબંધની અપેક્ષાએ છે; પરંતુ આંકડા કે કડીઓ જેમ એક દેશથી પરસ્પર સ્પર્શ સબંધ રૂમ રહેલી છે તેમ આમપ્રદેશ રહ્યા નથી.