________________
૨૪ મનુષ્ય સ્વયે પિતાના ભાગ્યનો નિર્માતા છે. પ્રભુએ
તેને તેવા થવાનો સમય આપે છે. તમારી ઈચ્છા હોય તે એની દયાને આવકારે અને જ્ઞાન વધારવાનો પ્રયત્ન કરો. બળતા અગ્નિમાં હાથ રાખતાં હાથ જ બળી જાય છે. અને માનવીને પોતાની એ મૂર્ખાઈ ઉપર હસવું આવે છે. પરમાત્મા અગ્નિ ઉપર માનવીને હાથ રાખતાં નથી. રકત, કે નથી તે અનિને તેના નિયમ વિરૂદ્ધ ઠડ પાડત. એ કામ મનુષ્યની જ્ઞાનશક્તિનું છે. આપત્તિના સમયમાં એ જ્ઞાનશક્તિ જ તેને સાચ્ચે માર્ગે દરશે.
અગ્નિને તેના જ
છે. આ
દરશે. જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com