________________
ગણિવર, પં. સૌભાગ્યવિજયજી ગણિવર, પં. રત્નવિજયજી ગણિવર, પં. મોહનજી ગણિવર. તથા અમારા ગુરુ મહારાજ ૫. ધર્મવિજયજી ગણિવર, વિગેરે સંઘ માન્ય પૂર્વ પુરૂ ઉપર પ્રમાણે કરતા આવ્યા છે. તે સર્વ મહા પુરૂષે શાસ્ત્રના વિદ્વાન અને પરંપરાના જાણ હતા. આજે પણ ડહેલાના ઉપાશ્રયે તે પૂર્વ પુરૂની રીતિ મુજબ પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વ ક્ષયવૃદ્ધિ કરી પર્વતિથિની જનતાને જાણ કરવામાં આવે છે. આજે જેઓ પૂર્વ પુરૂની આચરણા, આગમ અને શાસ્ત્રને સેંકડે આધારો છતાં પર્વ ક્ષયવૃદ્ધિ કરી જૈન શાસનમાં જે નવીન તિથિ માન્યતા રજુ કરી પર્વારાધનમાં મતભેદ ઉભો કર્યો છે તે વ્યાજબી
ગ્ય કે હિતકર નથી. માટે જેન જનતાને અમારી ભલામણ છે કે નવા તિથિમતથી મુલ ભેળવાવું નહિ. કારણકે નવ તિથિમત જુઠ્ઠો અને શાસ્ત્રને ઉત્થાપનાર છે. આચાર્યદેવ શ્રીમદ વિજયસુરેન્દ્રસૂરીશ્વરની આજ્ઞાથી
દ. મુનિ રાજેન્દ્રવિજયજી, અમદાવાદ, ડહેલા ઉપાશ્રય. મિતિ સં. ૨૦૦૧ ના ફાગણ વદ ૧૩ સોમ
( ૧૨ ) પરમપૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય વિજયકેસરસૂરિજી મહારાજના
શિષ્ય વિજયન્યાયસૂરિજીને અભિપ્રાય
પરમ પૂજ્ય પ્રતાપી મુક્તિવિજયજી ગણીવર્ય (મુળચંદજી) મહારાજ પૂજ્ય આચાર્યદેવ કમલસૂરીશ્વરજી મ. તથા પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી કેશરસૂરીશ્વરજી મહારાજ વિગેરે અમારા પૂજ્ય પૂર્વ પુરૂષ ટીપ્પણામાં બીજ પાંચમ અષ્ટમી એકાદશી ચતુર્દશીની ક્ષયવૃદ્ધિએ એકમ, ચોથ, સાતમ, દશમ, તેરશની ક્ષયવૃદ્ધિ કરતા હતા અને પૂર્ણિમા અને અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરતા હતા અને એ જ પ્રમાણે શાસ્ત્ર અને પરં. પરાથી કરવું વ્યાજબી છે. આજે જેઓ જુદી રીતે કરે છે. તે પરંપરા અને શાસ્ત્રને ઉત્થાપે છે અને તેઓ તદ્દન ખોટા છે. અમદાવાદ, ઝવેરીવાડ. ઉજમફઈને ઉપાશ્રય
સં. ૨૦૦૧ ફા. વ. ૧૦
લી. બાલબ્રહ્મચારી ગનિષ્ઠ આચાર્ય મહારાજ શ્રી વિજયકેશરસૂરીશ્વરજીના શિષ્ય વિજયન્યાયસૂરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org