________________
શ્રી પૂના ગમે તેવા જેરવખતે પણ જેનશાસનમાં ગીતાર્થ પુરૂષને તન અભાવ નથી જ થયો અને એને લઈને જ જગદગુરૂ વિજયહીરસૂરિ મહારાજ પછીથી આજ સુધી કેઈપણ અપ્રમાણિક વસ્તુ વિના મતભેદે જનસંઘે માન્ય તરીકે સ્વીકારી નથી. સં. ૧૮૭૦થી વીસમી સદીના પ્રથમ ચરણ સુધી શ્રીપૂજ્યોની સત્તાને લઈ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિની પ્રથા ચાલી તેવું પ્રચારી તે ગાળામાં થયેલ પૂ. પં. પદ્યવિજયજી ગણિ પૂ. પં. રૂપવિજયજી ગણિ તથા પૂ. પં. વીરવિજયજી ગણિવર જેવા મહાત્માઓને ગીતાર્થ તરીકે ઓળવી જેનશાસનને ગીતા વિનાનું ગણાવવું તે તદ્દન ગેરવ્યાજબી છે.
આ વીસમી સદીના પ્રથમ ચરણની હેન્ડબીલબાજી પણું ખરી રીતે પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ વખતે તેરસની ક્ષયવૃદ્ધિને સાબિત કરે છે.
આથી સ્પષ્ટ છે કે સં. ૧૯૨૮–૧૯૨લ્માં પર્વતિથિ ક્ષયવૃદ્ધિ નહોતી થતી પરંતુ પર્વષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ થતી હતી. અને સં. ૧૯૨૮માં ૯૨ વર્ષના શ્રી પૂજ્ય શાંતિસાગરજીનો અનુભવ પણ તે પ્રમાણે હતે. પૂ વયોવૃદ્ધ આચાર્ય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજના ધરણેન્દ્રસૂરિના વખત પહેલાં પર્વક્ષયવૃદ્ધિ થતી હતી તેવા અવ્યાજબી સ્મરણને આ રીતે અધુરા હેન્ડબલેને છપાવી જાણીબુજી ટકાવી રાખવામાં આવ્યું હતું.
સં. ૧૯૫ર માં ભા. સુદ પ પર્વને ક્ષય કરવામાં આવ્યો હતે તેવો આ. વિજયરામચંદ્રસૂરિજીનો પ્રચાર બેટ છે. પરંતુ સં. ૧૯૫૨ માં પંચાંગ બદલવા ન બદલવાને મતભેદ હતો.
૬. સં. ૧૯૫૨ માં ચંડાશુચંડમાં ભા. સુ. ૫ ને ક્ષય હતો ત્યારે ઘણું મેટા ભાગે ચંડાશુગંડુને આધાર રૂપે ન લેતાં બીજાં પંચાંગ પંજાબ વડોદરા વિગેરેમાં છઠ્ઠને ક્ષય લખેલે હવે તેને આધાર લઈ છઠ્ઠને ક્ષય કર્યો હતા અને પૂર્વે ચંડાશુગંડુ પંચાંગને ગ્રહણ કર્યું છે માટે વિના કારણે ન છોડવું તે આશયે આચાર્ય સાગરાનંદસૂરિજીએ (તે વખતે મુનિશ્રી આનંદ સાગરજીએ) તે ચંડાશુગંડુ પંચાંગને આધાર રૂપે લઈ ક્ષયે પૂર્વાને સંસ્કાર લગાડી તીજનો ક્ષય કર્યો હતો. અર્થાત્ તે વખતે જૈન સંઘમાં કેઈએ પણ પર્વતિથિ સુદ પાંચમને ક્ષય કર્યો નહોતો.
સં ૧૫૨ ના ચંડાશુગંડુ પંચાંગમાં ભા. સુદ ૪ શુક્રવારે પ. ઘડી ૧૭ પળ અને ત્યાર પછી ૫૪ ઘડી ૧૯ પળ પાંચમ છે શનિવારે સૂર્યોદયથી ૫૪ ઘડી ૨૧ પળ ભા. શુ. ૬ છે આથી ચંડાશુગંડુમાં ભા. શુ. ૫ ને ક્ષય છે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org