________________
પરિશિષ્ટ નં. ૬
-=-=-=શેઠશ્રી કસ્તુરભાઈને નિર્ણય મળે તે પહેલાં વૈદ્યને નિર્ણય વિજયરામચંદ્રસૂરિજીએ મેળવ્યો હતો તથા વિજયરામચંદસૂરિજીએ વૈદ્યની સાથે સંપર્ક સાધી શુદ્ધ નિર્ણય નથી આવવા દીધો તેના આધારે. ૧ તટસ્થભંગ અને ૨ નિર્ણયમાં ઘાલમેલ
૧ તટસ્થભંગ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા નિયુક્ત થયેલ છે. પી. એલ. વૈદ્યને પર્વતિથિ નિર્ણય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી અને આચાર્ય રામચંદ્રસૂરિ ઉપર બે હસ્તપ્રતિ મોકલી આપવાની હતી. પરંતુ તે નિર્ણય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને પૂઆચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીને મળે તે અગાઉ તે નિર્ણય બીજે પહોંચી ગયેલે જણાવાથી પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજીએ “મધ્યસ્થ નિર્ણય” મધ્યસ્થતા વિનાને-તટસ્થભંગતાવાળે ગણું શેઠ શ્રી કસ્તુરભાઈને નિર્ણય નહિ સ્વીકારવાનું જણાવતે તાર કર્યો હતે.
વીરશાસન પત્રના જણાવ્યા મુજબ વૈદ્યને નિર્ણય શેઠશ્રી કસ્તુરભાઈને ૧૭-૬-૪૩ પહેલાં મળ્યો નથી અને તા. ૨-૭-૪૩ સુધી બહાર પડયે નથી.
તિથિચર્ચાને નિર્ણય “ તા. ૨૭-૬-૪૩ ના રેન” પત્રમાં, શેઠશ્રી કસ્તુરભાઈના નામે એની સત્તાવાર વાત પ્રગટ કરવામાં આવી છે કે- “તિથિચર્યા અંગેનો ફેંસલે આ માસની (જુનની ) આખર સુધીમાં આવવા વકી છે.” આ ઉપરથી અમારા કાર્યાલય દ્વારા એક પત્ર શેઠશ્રી કસ્તુરભાઈ ને લખીને મજકુર ફેંસલે આવી ગયો હોય અને વર્તમાનપત્રોને પ્રકાશન માટે આપવાનું હોય, તે તેની એક નકલ અમને મોકલી આપવા જણાવેલું, પણ આજ તા. ૨–૭–૪૩ સુધી મજકુર ફેંસલાની નકલ અગર અમારા પત્રનો જવાબ અમને મળેલ નથી. આમ છતાં, “જૈન” પત્રની જાહેરાત જોતાં, તે ફેંસલે નજદિકના ભવિષ્યમાં જાહેરને જાણવા મળશે એવું અમારું માનવું છે.” તંત્રી, શ્રી વીરશાસન
( વીરશાસન ૨-૭-૪૩ ). “ તિથિચર્ચાના ફેંસલા અંગે જનતામાં જે અફવાઓ ચાલી રહેલ છે. તેને અંગે તપાસ કરવામાં આવતા અમોને શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ તરફથી સત્તાવાર સમાચાર તા. ૧૭--- ૩ના રોજ નીચે પ્રમાણે મળેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org