Book Title: Parvatithi Nirnay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Dharm Prabhavaka Samaj Ahmedabad

View full book text
Previous | Next

Page 508
________________ WAN આ. રામચંદ્રસૂરિજીને નિરૂપણની સમાલોચના એકજ દિવસે શુક્રવારે જ આવશે. અને પહેલી ચોથે સૂર્યોદય સમયે ત્રીજની જ ઘડીઓ આવે છે. આવી જ રીતે પંચાગમાં બે પૂર્ણિમા આવે ત્યારે અગીયારશે ૫૦ ઘડી. બારશે પર ઘડી, તેરશે પ૬, ચદશે ૫૯, પ્રથમ પૂનમે ૬૦, અને બીજી પૂનમે ૪ ઘડી ને ૫૩ પળ છે. હવે પૂનમની જે ૬૪ ઘડી અને ૫૩ પળ થઈ છે તે તેની પૂર્વની તિથિને લઈને જ થઈ છે. એટલે પહેલી પૂનમે સૂર્યોદય સમયે વાસ્તવિક ચાદશ જ છે. હવે એમ ગણતાં જ્યારે બે ચિદશ થાય છે, ત્યારે પહેલી ચૅદશે તેરશની જ ઘડીઓ છે. આથી સાફ વાત છે કે શ્રી વિજય દેવસૂર સંઘવાળા જે બે પૂર્ણિમાએ બે તેરસ કરે છે, તે તદન સંગત અને જેનશાસ્ત્રાધારે જ છે. હવે તે વગે વૃદ્ધિનો વિષય લઈને જે શાસ્ત્રપાઠ આપ્યો છે તે પાઠનું સચોટ નિરસન અમે શાસ્ત્રીય પ્રમાણમાં [પાઠોની સમાલોચનામાં] કર્યું છે. અને એટલે જ તેની અa પુનરાવૃત્તિ ન કરતાં એટલું જ કહેવું ઠીક થઈ પડશે કે તેમણે આપેલ શાસ્ત્રીય પાઠ તેમના મતને લગારે સાધક નથી જ. એ તે શ્રીતત્ત્વ. કાર તરફથી માત્ર ખરતરગચ્છવાળાના પ્રશ્નના સમાધાનરૂપે જ લખાયું છે. તેનો ઉપયોગ ઉલટી રીતે કરીને બીજાને દેષ ન જ અપાય. પેરા ૪૫-૫૪ ની સમાલોચના. [આ પુસ્તક પૃષ્ઠ ૭૭–૮૭]. પ. ૧૯ [આ પુસ્તક પૃષ્ઠ ૭૭] મુદ્દા થાની સમાલોચના–– આ મુદ્દામાં “ qa' વિગેરે લખીને એ વગે વિષય ઉઠાવ્યું છે કે આ પાઠ “જે પર્વતિથિ ઉદય તિથિરૂપે પ્રાપ્ત થતી જ નહોય તેવી પર્વતિયેની માન્યતા અને આરાધનાનો દિવસ નક્કી કરવાને માટે જ છે. આ પુસ્તક પૃષ્ઠ ૭૮ પં. ૧]. આ પાઠ પર્વતિથિની સંજ્ઞાને નિશ્ચય કરવા માટે જ છે. નહિં કે પરાધન ના નિશ્ચય કરવા માટે. “શ્રાદ્ધવિધિમાં ” જ્યાં ઉપર્યુક્ત પાઠની સૂચના આપી છે, ત્યાં શરૂઆતમાં નિશ્ચિ૦ લખીને “તિથિ કયારે માનવી? તેનું જ પ્રકરણ ચલાવ્યું છે, તે સ્થળે આરાધનાનું પ્રકરણ જ નથી. માહિત્યોવિગેરે પાઠોથી તિથિની સંજ્ઞા જ નિશ્ચિત કરી છે. અહીં આપેલા પાઠમાં પણ ભારે તિજ ' એવી વાત છે. અને “દો સાથ તથોરા” એ વાત પણ તિથિ નિશ્ચય માટે છે. અર્થાત આ પાઠમાં તે આરાધનાનું નામ જ નથી, તિથિનું જ નામ છે. અહિં પુનરાવૃત્તિ દેષ વહેરીને પણ પ્રસંગે કહીએ છીએ કે-તિથિને અંગે આરાધના છે. આરાધના માટે તિથિ છે જ નહિ. કારણકે આરાધના તો નિત્ય કરે તો પણ વાંધો નથી. પરંતુ નિયત પર્વતિથિએ નિયત અનુષ્ઠાન ન કરાય તેને જ વાંધો છે અને એટલામાટે તિથિની સંજ્ઞા વ્યવસ્થિત કરવા જ ઉપર્યુક્ત પ્રાણ અપાવે છે. આથી નક્કી છે કે આ પ્રાણ જ્યારે જ્યારે ટીપણુમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524