________________
૨૩૦
પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ તિથિના આરાધનના લેપક મનાવવામાં સંકેચ માન્ય ન ગણાય. કારણકે પર્વતિથિના ક્ષય વખતે અ વર્ગને એમના જ મતે આરાધવા યોગ્ય તે પૂર્વની ઉદય યુક્ત અપર્વતિથિ જ રહે છે. આવું જ વૃદ્ધિમાં પણ તે વર્ગને દેવારે પણ થાય છે. ટીપણુમાં બે પૂનમ છે. બે દિવસ સૂર્યોદયને સ્પર્શનારી એવી વૃદ્ધિતિથિ છે. પહેલે દિવસે–સેમવારે પૂનમ સૂર્યોદયને સ્પર્શે છે. મંગળવારે પણું સ્પશી છે. તે તેમણે બેય દિવસ પર્વ સમાન માનવા જોઈએ. ત્યારે “ઘુ કત્તાના નિયમ-“અપવાદસૂત્ર તેઓને પણ પ્રથમા ઉદયતિથિને અવગણીને અમારી માફક જ લગાડવું પડે છે. એટલા માટે અમે કહ્યું છે કે “ઉદયતિથિ જ માનવી' એવું એકાંતે કથન તે વર્ગને પણ માન્ય નથી જ. અને અમને તો આગ્રહ જ નથી. અર્થાત્ એ ઉદયની વાત તે પર્વતિથિની વૃદ્ધિ હાનિ સિવાય માન્યજ છે. - અમે દેવસરગચ્છની માન્યતા, અને એ વર્ગનાં મન્તવ્યને ભેદ અને તેમને જિનશાસ્ત્રો સાથે વિરોધ પણ દર્શાવ્યું છે. હવે અજેને સાથે. પણ તેમને વિરોધ આવે છે. જુઓ બે હજારની સાલનું ચંડાશુચડુ પંચાગ, કે જેને એ વર્ગ પૂર્ણ વિશ્વાસથી માને છે. તેમાં ફાગણ (હિન્દ) વદિ ૦)) ને ક્ષય છે. હવે તેમાં ક્ષીણ અમાસ પૂણ્યતિથિ છે, એમ જણાવ્યું છે, અને ચિદશે શિવરાત્રિ આવે છે. ત્યારે આ ટીપણાના કોઠામાં લખ્યું છે કે-તેરશે
શિવરાત્રિ” ચાદશે “અમા-પૂણ્યમ્ ” અને અમાસને ક્ષય એટલે ૨૦૦૦૦ મીંડા લખાયાં છે. એટલે આ દૃષ્ટિએ પણ અમારો શાસ્ત્રીય પક્ષ સાચે જ છે. અર્થાત્ દેવસૂરતપાગચ્છની આચરણની માફક ટીપણુકારે પણ અમાસના ક્ષયે તેરશને જ ક્ષય માને છે. બીજું ફાગણ સુદિ પૂર્ણિમાને ક્ષય આવે ત્યારે ચૌદશે જ હળી મનાય છે, વૈશાખ સુદિ ત્રીજને ક્ષય આવે ત્યારે બીજને દિવસે જ અખાત્રીજ મનાય છે. આ સુદિ દશમને ક્ષય હેય છે ત્યારે વિજયાદશમી નવમીએ જ લખાય છે. લોકિક ટી૫ણુનાં આ પ્રમાણેનાં વિધાને પણ અમારા પક્ષનાં જ સાધક છે. આ પ્રમાણે આ રામચંદ્રસૂરિજી મહારાજના નિરૂપણની પૂ. આ.
સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે કરેલ સમાલોચના. સંપૂર્ણ [આ પ્રમાણે પવધ્યપદેશ મંતવ્યભેદની લિખિત ચર્ચામાં પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે રજુ કરેલ આચાર્ય રામચંદ્રસૂરિજીના પક્ષ સ્થાપનની
સમાલોચના સંપૂર્ણ].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org