________________
૨૧૪
પર્વવ્યપશ મતવ્ય હૈદ
સાતમનું પરાવર્તન કરી આઠમ માનવાનું જણાવ્યું છે એ શું સૂચવે છે? એક જ વાત જણાવે છે કે-ફરજીયાત તિથિનું પરિસંખ્યાન છે. અને તે પરિસંખ્યાન મરજીયાતને ખસેડીનેય જાળવવાનું છે. આથી ફરજીયાત અને મરજીયાત પર્વોનું જમ્બર અંતરપણું સ્પષ્ટ થાય છે. સાતમે તપાગચ્છ અને ખરતરગચછવાળા બન્નેએ આઠમ જ માની છે અને અદ્યાવધિ અવિચ્છિન્ન રીતે માને છે. પેરા ૪૦-૪૪ ની સમાલોચના. [ આ પુસ્તક પૂ૪ ૭૪-૭૭]
“પૂર્વની તિથિને” [આ પુસ્તક પૃ. ૭૫ પં. ૧].
આ મુદ્દામાં તેમણે પંચાગમાં વધેલી પૂર્ણિમાએ (પ્રથમાએ) ચિદશ કરનાર તપાગચ્છ સંઘને દોષ આપે છે કે--
વિનષ્ટ કાર્યનું ભાવિ કારણ માન્યાને દોષ પણ લાગે જ એવું જૈન શાસ્ત્ર ફરમાવે છે” [ આ પુસ્તક પૃષ્ઠ ૭૬ પં. ૨].
એ વગે આપેલી આ દેષાપત્તિ દેવસર તપાગચ્છ સઘને નહી પણ એવર્ગને જ સંગત થાય છે. કેમકે વૃતી વાર્તા તથા ના પ્રષિ મુજબ ટીપણાની બીજી પૂર્ણિમાજ આરાધનીય છે. જ્યારે એમ જ છે ત્યારે હવે પ્રથમા પૂર્ણિમાએ શું કહેવું? આ પ્રશ્નનો જવાબ પહેલાં પણ જણાવાય છે અને અત્ર પણ એ છે કે–જેન શાસ્ત્રાધારે [તિથિ કે] પર્વ તિથિ વધે જ નહીં. કારણ કે દરેક તિથિઓ ગણિતની ગણનાથી પરિમિત હોય છે. સામાન્ય રીતે તિથિ ૬૧/૨ હોય છે. એ વર્ગ તેમના ક્ષયે ૮ ૯ ભેળી લખીને પણ જે આઠમ જ આરાધે છે, ત્યારે તે એ વર્ગ જેટલી ઘડી આઠમ હેય અને તે પછીની શરૂ થતી” નેમને વિનષ્ટ એવી અષ્ટમીનું ભાવિ કારણુ માને જ છે! તે પછી આવી યુક્તિ અને શા માટે આપે છે?
હવે ટીપણાનુસાર પર્વતિથિની વૃદ્ધિ વખતે જે તિથિ વધારાની આવી છે, તે તેની પહેલાંની ઘડીઓમાંથી જ આવી હોવાથી તે વધારાની તિથિ એ પૂર્વની જ તિથિ છે. જેમકે ચંડાશુગંડુ પંચાગમાં (હિન્દિ) માગશીષ કૃષ્ણ પક્ષમાં જ ગુરૂ અને શુક્રવારે એમ બે દિવસ છે. હવે તેમાં માગશર વદિ એકમ ૪૯ ઘડી અને ૪ પળ છે; બીજ ૫૩ ઘડી અને પર પળ છે, ત્રીજ ૫૯ ઘડી અને ૯ પળ છે. પહેલી ચેાથ ૬૦ ઘડી છે. અને બીજી ચોથ ૪ ઘડી અને ૨૫ પળ છે. એટલે ચેાથ બે થઈ છે. અહિં તેનું કારણ પણ સ્પષ્ટ જોઈ શકાય તેમ છે કે એકમ આદિ તિથિઓને ઓછી ઓછી ઘીઓ આવતાં છેવટે ચોથ વધી ગઈ છે. જેને ગણિતના હિસાબે દાદર ઘડીવાળી તિથિ હોય છે. જ્યારે આ ટીપણામાં ૬૪ ઘડીની ચેાથ છે. વસ્તુ સ્થિતિ આમ છે. ત્યારે તે ચોથની વધારાની ઘડીઓ પર્વતિથિમાં લઈ લેવાથી ચાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org