________________
૨૧૨
પર્વવ્યપદેશ મંતવ્ય લેહ
તેને આરાધ્યપણે કેમ નથી માનતા? ઉદયનું વાકય ૩થમિ એ ક્ષયવૃદિના પ્રસંગ સિવાય ઉપગી છે, અને સાથે બે વાકય ક્ષયના પ્રસંગે વિસે કલાક એક તિથિની સંજ્ઞા માટે છે. અને તે સંજ્ઞા પછી જ તેની જ આરાધના થાય એટલા માટે જ છે, નહિ કે “ પૂ ના પ્રઘાષને ન માને અને ઉદયના નામે વિપરીત આચરણ કરે તે માટે. ઉદયની વખતે આઠમના ક્ષયે સાતમને ઉદય ભાગ અને સમાપ્તિ હોવા છતાં શું આઠમનું આરાધન તેઓ નહીં કરે? ખરી રીતે ટીપણાની વૃદ્ધિ વખતે તેમણે તેમની ઉદયની માન્યતા પ્રમાણે પહેલીને આરાધ્યા માનવી જોઈએ. એ વર્ગ બે પૂનમ માને અને પહેલીને ન આરાધે તે ઉચિત નથી. તેમના મતે તે પહેલી પૂનમ પણ ઉદયવતીજ છે. જે એમ ન માનતા હોય તે પહેલી પૂનમને પૂનમ શા આધારે કહે છે તે જણાવશે ખરા? કહેવી પૂનમની સંજ્ઞા અને આરાધના ન કરવી તેનું પ્રમાણ આપશે ખરા?
' સૂર્યોદય સમયે અને આખો દિવસ પૂનમ છે એમ કહેવું છે પણ આરાધના નથી કરવી આ કયાંને ન્યાય છે? કાંતો તે દિવસને પૂનમ છે એમ કહેવું છોડી ઘ, કાંતે તેને આરાધવા માંડે અને કાંતે ઉદયને આગ્રહ છેડી દ્યો.
ઉપસંહારના મુદ્દા ૨-૩ [આ પુસ્તક પૃષ્ઠ ૭૨)માં એ વર્ગો આરોપ અને મૃષાવાદપણુના દોષે જણાવ્યા છે.
અમે તેમને પૂછીએ છીએ કે તેમને જે ભોગવટાનો જ આગ્રહ હોય તે નામના ક્ષયે ૮૯ ભેગાં લખીને આઠમના દિવસે નમ માને તે વાંધે શો છે? એકમના ક્ષયે ૧૫/૧, ૦))/૧ ભેગાં લખી એકમ આરાધે તે શું વાંધો છે? પર્વ તિથિના ક્ષયમાં તો એ વર્ગ ચદશના ક્ષયે ૧૩/૧૪ ભેગા લખીને તેરમાં ચિદશની આરાધના કરે છે, પણ પૂનમના ક્ષયે તેમ કરતા નથી. અર્થાત ત્યારે તે પૂનમના ક્ષયે ૧૪/૧૫ ભેગાં લખીને સ્વવચનથી વિરૂદ્ધ થઈને ચાદથના દિવસે ચિદશજ આરાધે છે. પૂનમને તે ઉડાડી જ દે છે. તે શું તેઓ દુષપાત્ર નથી બનતા? ભગવટે અને સમાપ્તિ માનનારા તે વર્ગને તે દિવસે ભગવટો અને સમાપ્તિ તે પૂર્ણિમાની જ છે પછી ચૌદશ શા આધારે આરાધે છે? તે વર્ગ જે નિયમ બાંધે છે, તે પાળે તો તે હજીયે ઠીક. પાળવા નહિ અને નિયમો બાંધવા તેનો શો અર્થ છે? એ વર્ગ દરેક મહિનાની પાંચમના ક્ષયે ૪/૫ લખીને પાંચમ આરાધે છે, જ્યારે ભાદરવા સુ. પાંચમના ક્ષયે ૪૫ લખીને ચેથ આરાધે છે તે કયાંને ન્યાય છે, તે જણાવશે ખરા?
ઉપસંહારને મુદે ૪ ની સમાલોચના:–અમે દેવસૂર તપાગચ્છવાળાઓ પૂનમ કે અમાસની ક્ષય–વૃદ્ધિએ તેરશની ક્ષય વૃદ્ધિ કરીએ છીએ. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org