________________
પ ન્યપ્રદેશ મતવ્ય લેઢ
આ વાકય તદ્દન અસ્થાને છે તેમણે ક્ષયના મુદ્દો ઉડાવી જવાબ વૃદ્ધિના મુદ્દાના આપ્યા તે એ વર્ષાંતે શાલે છે? નથીજ શાલતું. પૃ. ૧૫ [પૃ. ૬૭]માં પશુ સામા પક્ષે એજ ભૂલ ચાલુ રાખી છે. વારવાર એની એજ ભૂલ હું જણાવું તા આ નિમ ંધનું કદ વધી જાય અને પિષ્ટપેષણુ થાય.
૧૦
આ આખા પ્રશ્ન ખરતાએ તેરશે ચૈાશનું નામ ન લેવાથી, અને પૂનમે ઐાદશનું નામ લીધા સિવાય પાક્ષિકનું અનુષ્ઠાન કરવાથીજ ઉપસ્થિત થયા છે, એટલે સ્પષ્ટ છે કે અહિં શાસ્રકારે વાસ્તવિક રીતે તેરશે ચાઇશનું નામ આપ્યું અને ચાઢશે પૂનમનુ નામ આપ્યું. કારણકે ટીપણાની પૂનમના ક્ષયે ચાઢશે ચાદશ પૂનમ લેગી ન માનીને એકલી સ્વતંત્ર પૂનમ કરી તેથીજ “ઇન્દ્રેવં પીળુંમાલીયે અવતાાંપ જા ગતિઃ” એમ કહીને તમારે પણ ચાઢશે ચૈાદનું નામ સહન નથી થતું તેવા પ્રશ્ન ખતરાએ ઉઠાવ્યા છે. એટલે એ વગે અમને જે દોષ આપ્યા છે, તેના બદલે આ દોષ એ વને જ લાગુ પડે છે. પેરા ૩૨–૩૩ ની સમાલાચના. [આ પુસ્તક પૃષ્ઠ ૬૬].
પૃ. ૧૫ પેરા મી—ખરતરગચ્છવાળાએ પ્રશ્ન કર્યો કે
૧૪
પૂનમના ક્ષયે તમે ચૌદશે ચૌદશ અને પૂનમ બન્નેનું આરાધન થવાનું કહેા છે.” એ વર્ગ અહીં ગ્રન્થકારના મેાઢામાં કેવા જીઠા શબ્દો મુકાવે છે, તેનેાયે વિચાર નથી કરતા એ દુઃખની વાત છે. ગ્રન્થકારે તા પૂનમના ક્ષયે ટીપણાની ઐાદશે ‘તસ્યાઃ-મૂળિયા: આધિન જ્ઞાતં' કહીને પૂર્ણિમાનીજ સ્થિતિ અને આરાધના જણાવી છે. [છતાં] એ વને આવું જુઠું. ખેલવું તે હરગીજ નથી શેાલતું. એ વર્ગને આવાં જુઠાણાંથીજ જીત મેળવવી હાય તેા તેમના પ્રયત્ન હવામાં બાચકા ભરવા જેવાજ છે.
પેરા ૩૪ ની સમાલાચના. [આ પુસ્તક પુષ્ઠ ૬૭].
પૃ.૧૫ [પૃ.૬૬] પેરા ત્રીજો-ત્રીજા પેરામાં પણ એ અંગે પિષ્ટપેષણ કર્યું છે. અને તપાગચ્છીય સમાજને નામે જુઠાણું જ હાંકયે રાખ્યું છે. એ વ લખે છે કે૨૮ શ્રી તપાગચ્છીય જૈન સમાજ તે વખતે પૂનમના ક્ષયે ચૌદશે જ ચૌદશ પૂનમ એ અનેયની આરાધના કરતા હતા.
વાહ ! એ વર્ગનાં આવાં જુઠાં લખાણુની બલિહારી છે! તપાગચ્છ ચાદપૂનમને દિવસે ચૌદશનું આરાધન કરતા તેને પરિહાર શાસ્ત્રકાર કર્યાં તેના જવાબમાં ખરતરગવાળાએ પૂનમના ક્ષયે તમે શું કરશો ? તે પ્રશ્ન કર્યાં તેની ચર્ચા છે આ શાસ્ર પાઠાને એક બાજુ રહેવા દઇ જેમાં વૃદ્ધિના ઉલ્લેખ નથી ત્યાં વૃદ્ધિની વાત જણાવી છે.
-૧. પૃ. ૬૬, ૫. ૨૧ પેરા ૩૩.
૨. આ પુસ્તક પૃ. ૬૭ પંક્તિ ૬-૮ પેરા ૩૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org