Book Title: Parvatithi Nirnay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Dharm Prabhavaka Samaj Ahmedabad

View full book text
Previous | Next

Page 501
________________ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ annnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnonturononu mmennnnnnnnnnnnn દેવસૂરસંઘ એ રીતે એવા વખતે પૂનમ માનીને પૂનમે ચૌદશ નથી કરતા માટે તે દેષ ન લાગે. ૨. ચતુર્વરીઆ પાઠ ચૌદરાના ક્ષયે પૂનમના દિવસે પૂર્ણિમાની આરાધના થઈ જણાવ્યું છે અને ચતુર્દશીના આરાધનને દત્તાંજલિ કહી છે. આ બન્ને પાઠે સામાપક્ષનું સમર્થન ન કરતાં શાસ્ત્રીય પક્ષનું જ સમઘેન કરે છે. જુઓ તે પહેલે પાઠ અને બીજે પાઠ. તે બંને પાઠ એક વસ્તુ સિદ્ધ કરે છે કે તે વખતે ૧૪/૧૫ મિશ્ર લખાતા કે બોલાતા ન હતા, તેમ દશ પૂનમ બંનેનું એક દિવસે જુદું જુદું આરાધન નહોતું થતું. ચિદશ પૂનમ બને જુદી જુદી આરાધવાની છે. એક બીજામાં એક બીજી તિથિનું આરાધનજ નહોતું થતું. અને તે તિથિઓ ભેગીજ નહાતી બોલાતી, લખાતી કે હેતી આચરાતી. કારણકે ઉભય તિથિના આરાધનને વિકલ્પ નથી તે પ્રશ્નમાં કે નથી તે ઉત્તરમાં. પેરા ૨૧ થી ૨૭ ની સમાલોચના. પેરે ૨૧ “જૈન શાસ્ત્રમાં આરોપ કરવા દ્વારા આ લખીને એ વર્ગો જે શાસ્ત્રીય પાઠ આપ્યો છે તે પાઠને એ વગે અર્થ નથી આપે. આ પાઠમાં તેમની વિરૂદ્ધ પાઠો છે એટલે જ અર્થ ન આપતાં ફાવે એમ હાંકે રાખ્યું છે. પૂનમના ક્ષયે તમારી શું ગતિ થાશે? આ પ્રશ્નના જવાબમાં જૂથો बिद्यमानत्वेन तस्याऽप्याराधनं जातमेव...पूर्णिमाऽऽराध्यते...पौर्णमास्य । वास्तव्येव રિથતિઃ (તત્વતરંગિણ પૃષ્ઠ ૫ ) - આ પાઠ તે સાફ સાફ સમજાવે છે કે પૂનમના ક્ષયે ચાદરો બનને તિથિઓ છે; પણ આરાધન તો તે દિવસે પૂનમ માનીને પૂનમનું જ થાય છે. અને વાસ્તવિક સ્થિતિ પૂનમની જ છે. જે માણસ વ્યવહાર આચરે છે તેને આપ દેષ દેવાય નહિ. જેમકે ભગવાનની પ્રતિમાને ભગવાન કહે અને ભગવાન માને તેમાં આરોપદેષ કહી શકાય નહિ. પરંતુ પત્થર કહીને ભગવાન કહે તેને જ આ૫ દેષ લાગે, તેવી રીતે ટિપ્પણની ચાદશના ક્ષયે જેઓ તેરશ આદિ માનીને તે દિવસે ચિદશ આદિ કરે તેને જ આપ દોષ લાગે. પરંતુ પ્રૉષના આધારે સંસ્કાર કરનારને આરોપ દોષ ન જ લાગે. પૂનમના ક્ષયે તેરશે ચાદશ લઈ ગયા હોવાથી તે દિવસે પૂનમનીજ વાસ્તવિક સ્થિતિ છે. અર્થાત્ એ વર્ગની માન્યતા મુજબ ૧ પૂનમના લયે ૧૪/૧૫ ભેગાં લખી ચિદશની આરાધના કરે છે તેવું આ ગ્રંથ નથી જ કહેતા, પૂનમની આરાધનાનું કહે છે. અને ૨ પુનમના ક્ષયે દશના દિવસે વાસ્તવિક પૂનમ છે, એમજ કહે છે. વળી ૩ ચદશના ક્ષયે પૂનમે પાક્ષિકનું અનુષ્ઠાન કરવા છતાં શાસ્ત્રકાર ખરતરગચ્છવાળાને પાક્ષિક અનુષ્ઠાનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524