Book Title: Parvatithi Nirnay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Dharm Prabhavaka Samaj Ahmedabad

View full book text
Previous | Next

Page 502
________________ આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના. લોપની આપત્તિ આપે છે. તે પ્રમાણે આ વર્ગ પણ તેરશને દિવસે અખંડ ચિદશ ન માનતે હોવાથી તે તેરશે ચિદશનું અખંડ આરાધન કરે તે પણ તેમને પાક્ષિક અનુષ્ઠાનના લેપને દોષ કેમ ન લાગે? કેમકે શાસ્ત્રકારોએ તિથિસંજ્ઞાપૂર્વકનું અનુષ્ઠાન જ પ્રામાણિક ગયું છે. આ ત્રણે મુદા દેવસુર પક્ષનેજ સમર્થન કરનારા છે, પછી નવીન પક્ષના સાધક કેમ મનાય? પિરા ૨૭ થી ૩૦ ની સમાલોચના, [ આ પુસ્તક પૃષ્ઠ ૬૫-૬૬ ]. એ વર્ષે પણ અમારું માન્યું છે. જુઓ પૃષ્ઠ ૧૩. [પ્ર. ૬૫ ચતુર્દશીમાં પૂનમનું આરાધન પણ થઈ જ ગયું.” (ત્યારે તેમના મતે ૧૪/૧૫નું ભેગું આરાધન નહિ. પણ અમારા મત મુજબ પૂર્ણિમાનું આરાધન થયું. પંચાંગની પૂર્ણિમાના ક્ષયે આ આજ્ઞા પ્રમાણેજ અમે દશે પૂર્ણિમાનું આરાધન કરીએ છીએ. તેમજ અહીં પણ એ વર્ગની માન્યતા મુજબ એ વર્ગ પણ મિશ્ર આરાધન નથી જણવ્યું). ચતુર્દશીમાં પૂર્ણિમાની વાસ્તવિક સ્થિતિ છે.” [આ પુસ્તક પૃષ્ઠ ૬૫ ૫. ૬]. અહિં તેમણે મુદ્રિત પ્રતા જે પાઠ આપે છે તેમાં “ઇવ’ કાર છે છતાંએ અર્થમાં તેને ઉડાવ્યો છે. તે ઉચિત નથી જ. તેમજ લેખક તે ઉડાવેલા “વઘ'કારને અર્થ જ નથી આપતા. આ એ વર્ગની કેવી સચાઈ? છતાં એ ચિદશે વાસ્તવિક પૂનમજ છે. આમ તે એ વગ પણ કબુલજ કરે છે, તે પછી તેઓ અમારી સામે ૧૪/૧૫ ભેગા લખવાનું મિશ્રતિથિ આરાધવાનું કયા પ્રમાણેથી કહે છે? તે સમજાતું નથી. અમે તેમને કહીએ છીએ કે તેઓએ આ વચને જે લખ્યાં છે તેવું જ તેઓ પાળે. - બીજું એ વર્ગવાળા કહી ગયા છે કે “જુઓ પેરા ૧૮-૧૯ માં “તિથિને જોગવટો અને સમામિ હોય તે તિથિ આરાધવી જોઈએ.” પૂનમના ક્ષયે દશમાં પૂનમને ભેગવટો અને સમાપ્તિ છે, તે પછી પૂનમના ક્ષયે ઐાદશના દિવસે એ વર્ગ એકલી પૂનમ કેમ નથી આરાધો? શું ચાદશમાં પૂનમને ભગવટે અને સમાપ્તિ નથી? -- પેશ ૩૧ ની સમાલોચના. [આ પુસ્તક પૃષ્ઠ ૬૬]. - પુ. ૧૪ [પૃ. ૬૫માં એ વર્ગો ઉપરના મંતવ્યને જ વારંવાર જણાવ્યું છે અને તેઓ પેરા ત્રીજામાં વાત ક્ષયની છે અને દેષ વૃદ્ધિને આપે છે. પૂનમના ક્ષયે તમારી શું સ્થિતિ થશે? આ પ્રશ્નોત્તરી છે. પણ છેલ્લે ઉપસંહારમાં સામે પક્ષ લખે છે કે – “... સાગરાનંદમાફક પૂર્ણિમાની વૃદ્ધિએ...” ૧. આ પુસ્તક પૃ. ૪૫ પેરા ૧૬–૧૭. ૨. આ પુસ્તક પૃ. ૬૬ પંક્તિ ૧૨-૧૫ પર ૩૧. ખરતરગચ્છવાળા ચૌદશને ક્ષયે ૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524