Book Title: Parvatithi Nirnay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Dharm Prabhavaka Samaj Ahmedabad

View full book text
Previous | Next

Page 516
________________ ચ્યા. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલેચના ૨૨૩ તે આ રીતે તેમણે રજુ કરેલા મુદ્દા ખરીરીતે શ્રીયુત્ શેઠશ્રી કસ્તુરભાઈ સમક્ષ તૈયાર થયેલા મુસદ્દાને સ્પર્શતાજ નથી ! તેમજ આ ચર્ચા પ્રસગમાં તેમણે જે જે નવાં વિધાના રજી કર્યા છે, સર્વવિધાના સ. ૧૯૯૧ પહેલાં ન્હાતાં, અને જેમ સમગ્ર શ્રી દેવસૂર તપાગચ્છ એકજ સરખી રીતે પવરાધન કરતા હતા, તેમ એ વગ પણુ વ તાજ હતા. આમાં કેટલાક વિધાના એ વગે પુરાવા વિના એમને એમજ કર્યા છે. અને કેટલાંક વિધાનાના સમર્થનમાં રજુ કરવામાં આવેલ પાઠે અ સંગત કર્યાં વિના માત્ર માનેલા ભાવા કે અનુમાનની ઇમારત ઉપર ઉભા કર્યા છે. આ દરેક વસ્તુ તે વગે સમર્થનમાં આપેલા પાઠના વાસ્તવિક અ ધ્યાનમાં લેવાથી સાક્ સમજાશે. અંતે અમારે પુનરિય સખેદ કહેવું પડે છે કે એ વગે રજુ કરેલાં ઘણાં વિધાનામાં પુનરૂક્તિ દાષા વારવાર હેાવાથી અમારે પણ હરપળે તેના નિરસનમાં એકની એક વાત રજુ કરવા રૂપ પુનરૂક્તિ કરવી પડી છે. ખરી રીતે એ વર્ગના પચ્ચીસ મૂળ મુદ્દાની સમાલેાચનાથી અને એ વર્ગના શાસ્ત્રીય પાડાની સમાલાચનાથી જ તે વની માન્યતાનુ નિરસન થાય છે. છતાં તેમનું લાંબુ વિવરણ પ્રતિકાર વિનાનું ન રહી જાય માટેજ અહીં તેના ત્કિ ંચિત્ પ્રતિકાર કરવામાં આવ્યે છે. શ્રી દેવસૂર તપાગચ્છ અને એ વર્ગ વચ્ચે જે મતભેદ તિથિચર્ચાને અગે છે તેની સક્ષિપ્ત તારવણી. (૧) જ્યારે ટીપણામાં કાઇ પણ પતિથિના ક્ષય આવે ત્યારે તે પવતિના ક્ષય ન કરતાં પૂર્વતિથિનેા ક્ષય કરી, તે પૂર્વ અપતિથિને પતિથિ તરીકે જ માનીને તે દિવસે પતિથિનું આરાધન અમે કરીએ છીએ જેમકે-અષ્ટમીના ક્ષય ટીપણામાં આવ્યા હાય ત્યારે અમે તે અષ્ટમીની પહેલાની અપતિથિ સપ્તમીને ક્ષય કરીને અનુષ્ઠાનમાં. આઠમજ માનીને અષ્ટમી પર્વ તિથિનું આરાધન કરીએ છીએ. એ વર્ગ પણ અહિં અમારા મન્તવ્યને કાંઇક મળતા છે પરંતુ એ વર્ગ સાતમને એકલી આઠમની સંજ્ઞા આપત્રામાં આનાકાની કરે છે, અને કદી પણુ કાઇપણ શાસને કદી નહિ માનેલ રીતે ૭/૮ ખેલીને અને લખીને સાતમમાં અષ્ટમી તિથિને આરાધે છે. એ રીતે તેા ટીપ્પણામાં પણ ૭/૮ ભેગાં નથી લખાતાં. તેમજ ૧૧ ના ક્ષયે અગીયારશના ખાનામાં તા ૦૦૦ લખે છે અને ૧ અહિં એમ સુચવ્યું છે કે આ રામચંદ્રસૂરિજીના પક્ષ સ્થાપનનું ખરેખરૂ ખંડન તા મુદ્દાની અને શાસ્ત્રીય પાઠોની સમાલાચનામાં આવી જાય છે. વિવરણુની સમાલાચના તેમણે તેમના પક્ષ સ્થાપન વિવરણમાં કેટલુંક નિરાધાર લખેલ તેના જવાબ માટે કરાયેલ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524