Book Title: Parvatithi Nirnay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Dharm Prabhavaka Samaj Ahmedabad

View full book text
Previous | Next

Page 517
________________ ૨૨૪ પર્વવ્યપદેશ મંતવ્ય ભેટ દશમને જ અગીયારશ કહે છે. આઠમના ક્ષયે પણ સાતમના દિવસે જ કાલાષ્ટમી-જન્માષ્ટમી લખે છે. એટલે એ વર્ગ તે ટીપણાથીય વિરૂદ્ધ લખે છે અને બેલે છે વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવાથી અમે જે દિવસે અષ્ટમી પાળીએ છીએ તે જ દિવસે તે વર્ગ અષ્ટમી પાળવા છતાં શુદ્ધ આઠમ ન કહેતાં મિશ્રતિથિ કહે છે, તે તદન અનુચિત છે અને અશાસ્ત્રીય છે. “ક્ષ પૂર્વી તિથિઃ વાથ” એ સૂત્ર એ વર્ગને પણ માન્ય છે, છતાં તે પ્રમાણે તે વર્ગ આચરતો નથી. ૧ જુએ તેનું વિવેચન “ક્ષથે પૂર્વ તિથિ: રજા રિ ઉર્વતિશે શો પૂર્વ या अपर्वतिथिः तस्या एव क्षयः कार्यः, यदि पूर्णिमामावास्ययोः क्षयो भवति તવાના જિત્યા ગોરકથા ક્ષઃ કાર્ય આ અને આના સમર્થનના બીજા પણ પાઠે છુટક શાસ્ત્રીય પાનામાં મલે છે. ૨ તેમજ તત્વતરંગિણું નામક પ્રસિદ્ધ ચર્ચાગ્રંથ કે જેના પ્રમાણે એ વર્ગે માન્ય રાખ્યાં છે. છતાં તેજ ગ્રંથના નીચેના પાઠો તરફ એ વર્ગે લક્ષ્ય આપ્યું નથી. જેમકે તિથિ-તિથિશે પૂવૅર તિથિar” તિથિને ક્ષય હોય ત્યારે પૂર્વતિથિજ લેવી. અર્થાત પર્વતિથિને ક્ષય આવે ત્યારે પૂર્વની અપર્વ-તિથિનેજ પર્વતિથિ ગણવી. પરંતુ એ વર્ગની માન્યતા મુજબ મિશ્રતિથિ ગણવાનું ક્યાંય વિધાન મળતું નથી. ૩ આજ ગ્રંથનું બીજુ પ્રમાણ આપું છું. જેમકે ટીપણામાં ચિદશને ક્ષય આપે છે. હવે શું કરવું? શાસ્ત્રાધારે તે ક્ષથે પૂર્વા નો નિયમ લાગવાને, એટલે કે તેરશની તિથિને ચિદશ કહેવાય, જ્યારે એ વર્ગ ૧૩-૧૪ લખે છે. હવે તેમની આ વાત અશાસ્ત્રીય છે. જુઓ–“તત્ર ત્રયોતિ લથપથમવા જિતુ કાયશ્ચિત્તવિવિધ ચતુતિ હથપલિફથમાનવા” (તત્વતરંગિણુ પૃષ્ઠ ૩.) પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ૧૪ ના ક્ષયે તેરશ એ વ્યવહાર કરાયજ નહિ, પરંતુ પ્રાયશ્ચિત્તાદિવિધિમાં ચદશજ કહેવાય. આ શાસ્ત્રીય વચનાનુસારે પંચાંગમાં ૧૪ નો ક્ષય આવેલ હોય ત્યારે તેરશને ચઉદશજ કહેવાય તેરશ નજ કહેવાય. અમે એથી જ આ આજ્ઞા મુજબ તેરશને તેરશ ન કહેતાં ચઉદશ જ કહીએ છીએ. ૪ આવું જ આઠમના ક્ષયને માટે પણ કથન છે તે જુઓ. “કથાક્ષીનાप्टमीकृत्यं सप्तम्यां क्रियमाणमष्टमीकृत्यव्यपदेशं न लभेत, न च इष्टापत्तिः आषालगोपालप्रतीतमेव अद्याष्टम्याः पौषधोऽस्माकमिति, एतद्वचनवक्तृपुरुषानुष्ठीयमा. नानुष्ठानापलापित्वेनौन्मत्त्यप्रसंगात्" (તસ્વનિuit g. ૪) આજે આઠમને પૈષધ અમે કર્યો છે, એમ કહેવાય છે તે કેઈથી અજાયું નથી. આ બાલગોપાલ પ્રસિદ્ધ છે.” આઠમને પિષધ સાતમે માનો કે સાતમ આઠમ ભેળી માનો અને શુદ્ધ આઠમ નહિ માને તે એ વર્ગને આઠમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524