Book Title: Parvatithi Nirnay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Dharm Prabhavaka Samaj Ahmedabad

Previous | Next

Page 515
________________ ૨૨૨ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ પેરા ૭૨ [ પેરા ૯૩-૬૪] નું લખાણ પુનરૂક્તિ દોષવાળું છે. તે વસ્તુ આગળ ચર્ચાઈ ગયેલ છે. પેરા ૯૫ થી ૯૭ ની સમાલોચના. [ આ પુસ્તક પૃષ્ઠ ૧૧૪]. પેરા ૭૩ [૯૫-૯૬-૯૭ ] નું લખાણ બરાબર નથી. ચતુષ્પવીના સરખું કલ્યાણ પર્વ હોત તો તત્ત્વતરંગિણકાર પર્વોના ફરજીયાત મરજીયાતને ભેદ કેમ પાડત ? પ્રાયશ્ચિત્તવિધિ કલ્યાણક પર્વો ગણાય ખરા? તેને ખુલાસો તેમણે મુદલ આપ્યું નથી, પેરા ૯૮ થી ૧૦૨ ની સમાલોચના. [આ પુસ્તક પૃષ્ઠ ૧૧૫-૧૧૭ ]. પિરા ૭૪–૫-૭૬ [ પેરા ૯૮–૧૦૨] નું લખાણું બરાબર નથી કારણ કે આયુષ્યને બંધ એકાંતે અમુક જ દિવસે હોય તેમ નિયમ ન રખાય. આનું વિવરણ અમે એ વર્ગના શાસ્ત્રપાઠની સમાલોચનામાં તથા એ વર્ગના મુદ્દાની સમાલોચનામાં આપી ગયા છીએ. પેરા. ૧૦૩થી૧૦૯ ની સમાલોચના [ આ પુસ્તક પૃષ્ઠ ૧૧૮-૨૦] પેરા ૭૭-૭૮ [પેરા ૧૦૩-૧૦૯]નું લખાણ બરાબર નથી. કારણકે તે વસ્તુ એ વગે ઉલટી રીતે રજુ કરી છે. લૌકિક ટિપ્પણુ મનાય છે. પણ જેન શાસ્ત્રકારની મર્યાદા પૂર્વક સંસ્કારથી મનાય છે. પિરા ૧૧૦-૧૧૧ ની સમાલોચના [ આ પુસ્તક પૃષ્ઠ ૧૨૧ ] પેરા ૭૯-૮૦ [૧૧૦–૧૧૧] નું લખાણ બરાબર નથી. આ સંબંધીને ફેટ મુદ્દાની સમાલોચનામાં આવી ગયેલ છે. પિરા ૧૧૨-૧૧૩ ની સમાલોચના આ પુસ્તક પૃષ્ઠ ૧૨૨] પેરા ૮૧ [૧૧૨–૧૧૩માં માં જણાવ્યા મુજબ પૂર્ણિમાના ક્ષયે પૂર્ણિમાની યાત્રા ચોમાસના દિવસે થાય તે ૧ હવે એ વર્ગ ચોમાસાના પ્રતિક્રમણ પહેલા યાત્રા કરી શકશે? ૨ કાર્તિકી ચામાસી ચિાદરો ઉકાળેલા પાણીને કાળ ત્રણ પ્રહર છે. અને પૂનમે ચાર પ્રહર છે તેથી ૧૪/૧૫ ભેળાં કરીને ઉકાળેલ પાણું ત્રણ પ્રહર પછી રાખનાર એ વર્ગને તે દશે પૂનમ પણ હોવાથી એ વર્ગ આયણ પામશે કે આપી શકાશે? ૩ પૂનમના ક્ષયે ચોમાસાની ચાદશના દહાડે ‘પૂનમની ભેગ સમાપ્તિને લઈને ” પૂનમને વ્યપદેશ કરનાર એ વર્ગના મતે ચોમાસી ચોદશે ભાજીપાલે વાપરી શકાશે ? ૪ તેમજ ચામાસી પ્રતિક્રમણ પણ સાંજે પૂનમ હોવાથી નહી કરે તે ચાલશે? ૫ પૂનમના ક્ષયે ચામાસી ચૅદશના દિવસે પૂનમ માનીને ચામાસી પ્રતિક્રમણ અગાઉ વિહાર કરી શકશે? આ બધાના જવાબ તેમણે આપવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524