________________
૨૨૧
આ રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના પર્વતિથિનો ક્ષયે પૂર્વની અપતિથિનો ક્ષય કરવાનું અને જેડીયા પર્વતિથિમાં પૂર્ણિમાઆદિને ક્ષય આવે ત્યારે શ્રી દેવસૂર તપાગચ્છ સંઘની માફક પૂર્વતર અપર્વતિથિ તેરશ આદિને ક્ષય કરે અને એ જ પ્રમાણે પર્વતિથિ આરાધે તેજ ઉચિત છે.
પર ૬૫-૬૬ [૫. ૧૦૯ પેરા ૮૧-૮૨] નું લખાણ પુનરૂક્તિવાળું છે. કારણકે તે વાત પહેલાં ચચાઈ ગયેલ છે. અર્થાત્ “એકજ દિવસે બંને તિથિને વ્યપદેશ થાય તે પર્વના અખંડ આરાધના માટે કરાયેલા ઉપવાસ પ્રતિક્રમણુદિ સર્વમાં મુશ્કેલી રહેશે, તેમજ એક દિવસે બંનેનું આરાધન સમાયેલું માનતાં પર્વસંખ્યાનું ખંડન થશે વિગેરે આગળ ચર્ચાઈ ગયેલ છે.
પેરા ૬૭ [ ૮૩-૮૪ નું લખાણું સત્ય નથી ચતુષ્પવી પર્વ એક દિવસે બે આરાધાય તે શાસ્ત્રપાઠ કે પરંપરા એ વર્ગ નથી આપી શકે. માત્ર નિર્મુલ કલ્પના કર્યા કરવાથી વસ્તુની સત્યતા જણવી ન ગણાય. મુદ્દા ૧૬ પેરા ૮૫-૮૬ ની સમાલોચના.
[આ પુસ્તક પૃષ્ઠ ૧૧૦ થી ૧૧૧]. પેરા ૬૮ [પૃષ્ઠ ૧૧૦ પેરા ૮૫] નું લખાણ સમજવિના ભ્રામક રીતે લખાયેલ છે. એ વર્ગ આપને ખરી રીતે સમજી શક્યો નથી. જેમ જિનેશ્વર ભગવંતની પ્રતિમાને પત્થર માનીને ભગવંત તરીકે પૂજે તો આરોપ ઘટાવાય. તેમ ચાદશના ક્ષયે તેર તેરશ માનીને તે દિવસે ચદશ પર્વ તરીકે માને તે આરોપ ગણાય, પણ શાસ્ત્રકારના વચનથી તેરશે ચતુદશીના વ્યપદેશ પૂર્વકજ ચતુર્દશીની આરાધના કરાય છે ત્યાં આપ કઈ રીતે એ વગર કહી શકે? એ વર્ગને શાસ્ત્રકારે જે “મોર' એમ જણાવ્યું છે તે આ વાત જાણ્યા પછી જ સમજાશે. દો. ૧૭ પેશ ૮૭ થી ૮૯ ની સમાલોચના.
[આ પુસ્તક પૃષ્ઠ ૧૧૧–૧૧૨]. પેરા ૬૯-૭૦ [પૃષ્ઠ ૧૧૨ પેરા ૮૭–૮૯] નું લખાણું પણ ઉલટી રીતે રજુ કરાયું છે. તેમજ પુનરૂક્તિ રૂપે છે. એ વર્ગને “થે જૂની વસ્તુ બરાબર સમજાઈ નથી, તેથી જ આ થવા પામ્યું છે. તે વસ્તુ માટે એ વર્ગના શાસ્ત્રપાઠોની અમેએ આપેલી સમાચના જુએ. પિરા ૯૦-૯૪ ની સમાલોચના. [ આ પુસ્તક પૃષ્ઠ ૧૧૩-૧૧૪].
પરા ૭૧ [૦-૯૧-૯૨] નું લખાણ ઊંડી વિચારણું નહિ કરવાથી થયું છે. આના સંબંધનું વિસ્તૃત વિવેચન આગળ અપાઈ ગયું છે. કલ્યાણક પર્વ મરજીયાત પર્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org