Book Title: Parvatithi Nirnay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Dharm Prabhavaka Samaj Ahmedabad

View full book text
Previous | Next

Page 513
________________ ધ ચંદ્રેશ મતથ્ય એક 6 એક બાજુ ઉદયના જ આગ્રહ રાખવે છે; અર્થાત્ ઉદયતિથિ જ આરાધાય તેમ ખેલવું છે, અને ખીજી માજી ટિપ્પણાની વધેલી ગ્રંથમા પતિથિને ઉડ્ડય અને ભાગવટા' અને હાવા છતાં આરાધવી નથી! એ તે સ્પષ્ટરીતે સ્વવચન વિરોધ જ છે. આગળ આજ પૃષ્ઠના ૧૩ અને ૧૪મા મુદ્દામાં પણ લગભગ સમાનતા છે. માત્ર વ્યષક્રેશ થઇ શકે કે નહિ ? અને આરાધક થઈ શકે કે નહિ ? આટલા ભેદ છે. २२० ચાદશના ક્ષયે ત્રયોજ્ઞાતિ અપને વાવ્યસંમવાત્' આ પાઠથી ચાઢશના યે તેરશ ન જ કહેવાય. તેમ જ ‘ વાન્રુત્યામિમન્યતે ’ આ પાઠથી પશુ આઠમના ક્ષયે સાતમનું પરાવર્તન કરી આઠમ જ કહેવાય. વળી ચૌદસના ક્ષયે તેરશે ‘ચતુથવ’ઐાદશ જ કહેવાય. આ બધા પાડે એ વર્ગની વિરૂદ્ધના જ છે. તેમ જ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ફરજીયાત એ પતિથિ એકી સાથે આરાધવાનું કયાંય વિધાન જ નથી. પર્વોનન્તર પર્વતિથિના ક્ષય પ્રસંગે પૂર્વની પતિથિમાં ઉત્તર ક્ષીણુ પતિથિને ભેળી આરાધી લેવાની વિચિત્ર વાતા કરનાર આ વર્ગ, ચૈત્ર અને આસા માસની આયંબિલની ઓળીની અઠ્ઠાઈના વિસામાં પૂનમના ક્ષય વખતે ચૈાશ ભેળી પૂનમ માનીને એક દિવસે એ આયખિલ, એ દીનનું બ્રહ્મચર્યપાલન કેવી રીતે કરાવશે ? મરૂદેવાતપ આદિમાં ક્ષય વખતે તે વર્ગને એક દિવસે એ તપાનુષ્ઠાનાદિ કોઈ વાતે થઈ શકતાં નથી, અને નિરર્થક જ જીડી વાત રજુ કરે છે. કારણકે ભા. સુ. ૫ ની હાનિ વખતે એકલી ભા. સુ, ચેાથજ એ વર્ગ સાંજ સુધી આરાધે છે તેમજ ચામાસી આદિની પૂનમના ક્ષય વખતે તેએ ચૈાશ જ સાંજ સુધી આરાધે છે. પૃ. ૨૯–૩૦ ( રૃ. ૧૦૯)ના તેમના ૧૫ મા મુદ્દાના વિવેચન વાકચા પણ તેમની વિરૂદ્ધનાં છે, જુઓ એ વર્ગ કહે છે કે “શ્રી જૈન શાસનમાં પાક્ષિકના એક ઉપવાસ અને ચૌમાસીના બે ઉપવાસ રૂપ છઠ્ઠ કરવાની ખાસ આજ્ઞા કરેલી છે અને તે નહિ કરનારને પ્રાયશ્ચિત્ત કહેલું છે. [આ પુસ્તક પૃષ્ઠ ૧૦૯ ] હવે તેમના આ વચનનેા પણ ઉપરના મુદ્દાનાં વાકયા સાથે વિરાધ આવે છે કે નહિ ? એ વર્ગ ચામાસી પૂનમના ક્ષયે ૧૪/૧૫ મિશ્ર–ભેગાં લખીને એકજ દિવસે એ પર્વ પર્વતિથિની આરાધના માને છે, પછી ૧૪ અને ૧૫ ના છઠ્ઠ ક્યાંથી કરશે ? કદાચ જગદ્ગુરૂજીના વચન મુજખજ યોશીયતુર્વો વચનના મનગમતી રીતે અમલ કરીને પણ તેરશ ચૈાશના છઠે કરે તેા પછી ૧૪/૧૫ની ભેગી આરાધના થઇ ગઇ એમ કેમ કહી−કે માની શકે? માટે શાસ્ત્રાધાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524