________________
સમચરિઝના નિરૂપણની સમાલોચના થના શરે ચાદશ પૂનમ બનેની આરાધના કરતે તેનું એક પણ પ્રમાણ કે બળકારનું કઈ પણ વાકય પોતે આટલા લાંબા વિવરણમાં ટાંકી શક્યા નથી, કે જેને આધારે એકજ તિથિએ બે ફરજીયાત પર્વ તિથિની સંજ્ઞા કરાય અને આરાધ્યાય. ઉલટું એ વગેર પોતે જ એક તિથિને દિવસે બે ફરજીયાત પર્વતિથિની આરાધના નજ થાય એમ કબુલ કરીને પૂનમના ક્ષયે તેની આરાધના તેરશેજ અગર એકમે કરવી તેમ સ્પષ્ટ જણાવેલ છે. એ રીતે એ વર્ગો ક્ષીણ પૂનમનું અનુષ્ઠાન તેરશ કરવાનું કબુલ્યું, છતાં ઉપર જે ભેગું કરવાનું લખ્યું છે તે આખા તપાગચ્છ ઉપર જઠે આક્ષેપ મુકવા સાથે પોતાના વચનને પણ વ્યાઘાતજ કર્યો છે.
એ વળે આગળ ઉપર વળી મૂળપાઠમાંથી “પવ' કાર ઉડાન્ય છે, એટલું જ નહિ પરંતુ “થવા અને ચણાની દ્યુમન” આ આખું તત્ત્વતરગિણુનું શાસ્ત્રીય વાકય પણ ઉડાવી દીધું છે. શું એ વર્ગ એમ માને છે કે શાસ્ત્રીય સાચા પાઠે ઉડાવવાથી અમે જીતી જઈશું? જે તેમ છે તે તેમની ધારણું તદન જુઠી અને રેતમાં ઇમારત ચણવા જેવી પાયા વિનાનીજ છે એટલું એ વર્ગ યાદ રાખી યે, આગળ ઉપર પણ આવું જ જુઠાણું ચલાવ્યું છે, પેરા ૩૫ થી ૩૮ ની સમાલોચના. [આ પુસ્તક પૃષ્ઠ ૬૮-૭૦].
આવી જ રીતે પૃ. ૧૬ અને ૧૭માં કલ્યાણક પર્વારાધનની વાતની ચર્ચામાં પણ ન અસંગતપણું અને પિષ્ટપેષણ કર્યું છે. જેને જવાબ તે અમે શાસ્ત્રીય જવાબમાં આપે છે. પેરા ૩૯ ની સમાલોચના. [આ પુસ્તક પૃષ્ઠ ૭૧ થી ૭૩].
પણ તેમણે પૃષ્ઠ ૧૭માં. [આ પુસ્તક પૃષ્ઠ ૭૧માં ] જે ઉપસંહાર કર્યો છે, તેને જવાબ આપવો જરૂરી હોવાથી અત્રે નીચે અપાય છે. તે વગે તે ઉપસંહારમાં છ મુદ્દાઓ આપ્યા છે. તેમાં પ્રથમ મુદ્દો ૧-સામાન્ય છે કે
જે દિવસે જે પર્વતિથિ ઉદયતિથિ તરીકે મળતી હોય તે દિવસે તે પર્વતિથિ ન મન... તે પર્વલેપના દોષને પાત્ર બનાય.” [આ પુસ્તક પૃ. ૭૧ ૫. ૧૧-૧૨ ].
ખરી રીતે એ વર્ગ ઉદયને આશય સમજ્યા જ નથી. સામાન્ય રીતે જય અને વૃદ્ધિના પ્રસંગ સિવાય ઉદયતિથિ મળે ત્યાં સુધી તે લેવી એ વાત બરાબર છે. પણ ક્ષય અને વૃદ્ધિમાં “ફ પૂર્વ અને સૂતી વસના અપવાદને તેઓ ભુલી જાય છે. યદિ તેમને ઉદયને જ આગ્રહ હાથ તે બે પૂર્ણિમા હોય ત્યારે પહેલી પૂનમ ઉદયવતી જ છે, તે તેઓ
૧. આ પુસ્તક પૂ. ૬૮-૬૯-૭૦ પેરા ૩૫-૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org