________________
પર્વ વ્યપદેશ મહતવ્યૂલેશ્વ
૨૫
રજુ કરેલું છે. ચતુર્દશીના પાક્ષિકાનુષ્ઠાન કરનાર ખરતરગ
ગ્રન્થકારશ્રીએ ઉપરનું કથન પ્રશ્નોત્તર રૂપે ક્ષયે પૂર્ણિમામાં ચતુર્દશીનુ આરાપણું કરીને ચ્છીએ પેાતાના મતના સમર્થન માટે શ્રી તપાગચ્છની શાસ્રસિદ્ધ પ્રવૃત્તિને અંગે પ્રશ્નો કર્યા હાય અને ગ્રન્થકારશ્રી, તે પ્રશ્નોના શ્રી તપાગચ્છની શાસ્ત્ર સિદ્ધ પ્રવૃત્તિના વ્યાજબીપણાને દર્શાવવા સાથે શ્રી તપાગચ્છની તે પ્રવૃત્તિથી ખરતર ગચ્છની માન્યતાને સમર્થન મળતું નથી એ સૂચવનારા ઉત્તરા આપ્યા હાય, તેવી રીતિએ ગ્રંથકારશ્રીએ ઉપરનુ કથન કરેલું છે. ઉપરના કથના ભાવ એ છે કે:
૬૨
સમજાવવા માટે સ’પૂર્ણ થતી તિથિ માનવી એમ કહેશે તે અપેક્ષાએ પણ ચૌદશને દિવસે છેલ્લી પૂનમજ ચાવીસે કલાક માનવી જોઇએ.)
(૫) (ખરતરાને કહે છે કે તમે તેા ક્ષય પામેલી ચૌદશ પ્રધેાષના આધારે તેરશે તે બદલી શક। પરંતુ) ક્ષય પામેલી ચતુર્દશી પૂનમને દિવસે બન્નેા છે. તે તે માત્ર બુદ્ધિથી આરેાપીનેજ આરાધ છે. કેમકે તે પૂનમને દિવસે તમારી અપેક્ષાએ પણ ચૌદશના ભાગની ગંધને અભાવ છતાં પણ (અને પૂનમ માન્યા છતાં પણુ) ચૌદશ પણે લેા છે. અને એવી રીતનેા આરેપ કરવા તે તે મિથ્યાજ્ઞાન છે, જે માટે પૂજ્યશ્રી દેવાચા જીએ ‘પ્રમાણનયતત્ત્વàાકાલકાર’માં કહ્યું છે કે જેમાં જે વસ્તુ ન હેાય તેમાં તેને નિશ્ચય કરવા તે સમારેાપ કહેવાય જેમ છીપ છતાં તેમાં આ રૂપું છે એવું નાન (સમારેાપ છે.)
તે (શાસ્ત્રીય વ્યવહારકે સામાચારીથી નિરપેક્ષપણાને માટે ખરતાને અંગે આ વચન કહેવામાં આવ્યુ છે કેમકે જો એમ ન હેાય (અને એકાન્તેજ હેાત) તેા ચૌદશના ક્ષયની વખતે તેરશના દિવસે તેરશના બ્યપદેશના અભાવ અને આખા દિવસ ચૌદશ શાસ્ત્રકાર કહેતજ નહિં, વળી શ્રી જીનેશ્વરની મૂર્તિને જીનેશ્વરપણે માની શકતજ નહિં)
(૬) વળી ક્ષય પામેલી એવી ચૌદશનું અનુષ્ઠાન તમે (ખરતા) પૂનમને દિવસે કરા તેને પૂનમનું અનુષ્ઠાન કહેા કે ચૌદશનું અનુષ્ઠાન કહે! ?
(આ ઉત્તર પ્રથથી નક્કી થાય છે કે પૂર્વનું પ્રકરણ પણ ચૌદશના માટેજ હતુ... વળી ખરતર ગચ્છવાળા કે તપગચ્છવાળા બન્નેમાંથી કોઈપણુ એક તિથિ માનીને તે દિવસે એ તિથિના અનુષ્ઠાન કરવાનું માન તુંજ નહાતુ' કેમકે જો એ નવા વર્ગની માફક એક તિથિએ એ તિથિના અનુષ્ઠાન કરાતાં હેતતા ત્રીજો વિકલ્પ ઉભયાનુષ્ઠાનના પણ જરૂર કરત પણ ગ્રંથમાં તે કહેલ નથી.)
(૭) ખરતરાને કહે છે કે જો તમે તે પૂનમે કરાતા પક્ષીના અનુષ્ઠાનને પણ પૂનમનું અનુષ્ઠાન છે એમ કહેશે। તેા પખીના અનુષ્ઠાનના લેપના પ્રસંગ આવશે ! આથી સ્હેજે સમજાય તેવી ભીના કે-પૂનમને દિવસે પક્ષીનું અનુવ્હાન જે ઉપવાસ પખી પ્રતિક્રમણ વિગેરે કરાય છે. તેને અંગેજ પ્રશ્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org