________________
પરપક્ષ ખંડન-૨ [આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિજીના સ્વપક્ષ સ્થાપનમાં રજુ થયેલ શાસ્ત્રપાઠની પૂ. આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહાજે કરેલ સમાલોચના ]. શ્રી દેવસૂર તપાગચ્છમાં કઈ સદીઓની પરંપરાથી પંચાંગમાં આવતી પર્વતિથિ કે પર્વનન્તર પર્વતિથિના હાનિ-વૃદ્ધિના પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિવૃદ્ધિ થતી હતી અને થાય છે તેનાથી
વિરૂદ્ધ થયેલા એ વગે આપેલા શાસ્ત્રપાઠોની સમાલોચના
ચંડાશુચ નામના લૈકિક પંચાંગમાં પર્વ કે પવનન્તર પર્વતિથિની હાનિ-વૃદ્ધિ આવે છે, ત્યારે શ્રી દેવર તપાગચ્છ સંઘ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની હાનિ-વૃદ્ધિ કરતે આવ્યું છે અને કરે છે તેનાથી એ વર્ગ વિ. સં. ૧૯૯૧ પછી જુદા પડે છે અને તે વર્ગ– - (૧) ટીપણામાં આવતા પર્વ કે પર્વનન્તર પર્વતિથિનો ક્ષયની વખતે એક અપર્વતિથિને દિવસે કે એક પર્વતિથિને દિવસે બે તિથિ કે બે પર્વતિથિ માનવા અને આરાધવાનું કહેવા માનવા લાગ્યો છે, તેમજ
(૨) વૃદ્ધિની વખતે શાસ્ત્રકારોએ જણાવેલે “પર્વનન્તર પર્વોને અનન્તરપણે રાખવાને, ક્ષો પૂર્વા નો નિયમ નહિ માનતાં એ વર્ગ હવેથી અનુષ્ઠાન વિશેષે છ કરવાના સ્થાનરૂપ બે પર્વતિથિના નિરન્તરપણાને માનવાની ના પાડે છે.
આમ છતાં પોતાના તેવા પણ મંતવ્યને સાબીત કરવા માટે તે વગે પિતાના પચ્ચીસ મુદ્દાઓના આ પુરાવાઓમાં શાસ્ત્રના જે પાઠે આપ્યા છે તે પાઠમાં એક પણ પાઠ તે બેમાંથી એક પણ વસ્તુને સાબીત કરતું નથી.
આ વસ્તુ સવિસ્તર જણવવા માટે એ વગે આપેલા ચર્ચાગ્રન્થનાજ પણ કહેવાતા આ પૂરાવા ઉપર સ્વતંત્ર દ્રષ્ટિપાત કરવાની જરૂર ઘણી છે. અને તેથી તે વર્ગના આપેલા પૂરાવાઓમાંના નંબરવાર પાઠો અને તેનું સ્પષ્ટીકરણ નીચે મુજબ અત્ર અનુક્રમસર અપાય છે–૧એ વર્ગના પૂરાવાના પાઠ-૧
૧ આચાર્ય રામચંદ્રસૂરિજીએ પિતાના પક્ષ સ્થાપનમાં જે પાઠ પિતાની માન્યતાની
ગાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org