________________
આ. શમચદ્રસૂરિજીના નિરૂપણની સમાલેાચના.
બે અવયવરૂપ તિથિમાટે છે. તે ઉત્તર દિવસનેજ એક અખંડ તેને તેવી કોઇ આપત્તિ નથી.
પૃ. ૩૮ પેરા-૬ પેટા પેરા ૫ ની સમાલાચના,
વૃદ્ધિવખતે શ્રીદેવસૂર •તપાગચ્છવાળાઓ પતિથિ તરીકે માનીને આરાધતા હાવાથી
પેરા ૬ ના પેટા પેશ પનું લખાણ પણ સત્ય નથી.
પૂર્વ અપતિથિ હાય તેવી પર્વતિથિની હાનિ પ્રસંગે શ્રી દેવસુર તપાગચ્છવાળાઓને તથા નવાવને આરાધના એક દ્વિવસે થાય છે.
૧૯૩
પરંતુ ( શ્રી દેવસૂર તપાગચ્છ ટિપ્પણાની આઠમ આદિના ક્ષય પ્રસંગે સાતમના દિવસે આખા દિવસ આઠમ પતિથિ માનીને આઠમ વિગેરેની આરાધના કરે છે. એટલે પતિથિ જે આરાધનાના આધારરૂપ છે તેને રાખીને આરાધનારૂપ આધેય' રાખવામાં આવે છે. જ્યારે આ નવાવ એ પ્રસગે આઠમરૂપી આધારને ક્ષીણ માનીને અને આઠમની આરાધનારૂપ આધ્યેયને શખવામાટે સાતમને ‘આધાર’કરીતે તે સાતમમાં આઠમ વિગેરેની આરાધનારૂપ આધ્યેય રાખે છે. )
આટલે જબ્બર તફાવત છે અને તેથી તે વર્ગને આરાધના કરતાં છતાં પતિથિના લેપક થવું પડે છે.
*
અને તેવીજ રીતે ટિપણાની વૃદ્ધાપ તિથિમાં યુદ્ધો હાર્યા તથોત્તા 'ની ઘટનાપૂર્વક અખંડ પતિથિનું આરાધન અમે કરીએ છીએ. જ્યારે એ વગ' વૃદ્ધાતિથિ વખતે એક દિવસે [તિથિએ] એ અવયવ માનીને અને પૂર્વ અવયવ છેડીને ઉત્તર અવયવે પતિથિની આરાધના કર્યા છતાં અખંડ તિથિના આરાધનથી રહિત રહે છે.
પૃષ્ઠ ૩૯ પેરા-૬ પેટાપેરા ૬-૭ ની સમાલેાચના.
પેરા ૬ ના પેટા પેરા ૬–૭નું લખાણ પણ ખરાખર નથી.
અમે અહિં દરેક વસ્તુનું અમારૂં મડન એટલા માટે નથી કરતા કે આગળ આાની આ વસ્તુ વારે ઘડીએ આવે છે અને એટલાજ માટે માત્ર અમારે નામે ખાટી રીતે જે વસ્તુ એ વગ રજુ કરે છે તેનાજ અમે નિષેધ કરીએ છીએ. પેરા ૭ માં એ વગે લખેલી ચૌદરોજ ચૌદશના અને પૂનમના એમ બન્નેય પતિથિઓના એકજ દિવસે આરાધક બની શકાય છે. '' વિગેરે. [પૃ. ૩૯, ૫. ૧૫]
""
Jain Education International
આ અને આના પછી લખેલી સર્વ વસ્તુ સત્યથી વેગળી છે. જૈનશાસ્ત્રોમાં પતિથિ ફરજીયાત અને મરજીયાત એમ બે પ્રકારની કહી છે. અષ્ટમી ચતુર્દશી આદિ ચતુષ્પવી કે જે પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ફરજીયાત પવૃતિથિ છે. અને ક્લ્યાણકાદિ પતિથિએ મરજીયાત પતિથિ છે. ક્રજીયાત પતિથિઆનું પરિસંખ્યાન ડાવાથી ન તા તેની હાનિ પાલવે કે ન તે તેની વૃદ્ધિ
૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org