________________
પર્વવ્યપહેલા મંતવ્ય ભેદ
~
~
~~~
~~~~~~~
~
~~~~~~~~~~~~~~~~
ખરી રીતે એ વર્ગના અહિં પા-૭ [ આ પુરતક પૃષ્ઠ ૩૯-૪૧ ] સુધીમાં એ વ શ્રી દેવસૂર તપાગચ્છની માન્યતામાં ભ્રમ ઉપજે તેવી રીતે રજુ કરવાપૂર્વક પિતાની વસ્તુને રજુ કરી હોય તો પણ તેમાંથી ખરી રીતે રજુ કરાતા નિનેકિત ત્રણ વસ્તુના તારવણને ટેકે મળે એવો એકેય શાસ્ત્રાધાર એવગે એ લાંબા લખાણુમાં રજુ કર્યો નથી. નીચેની આ ત્રણ વસ્તુ જ એ વગે નક્કી કરી બતાવવાની હતી. (૧) દિપણામાં પર્વતિથિની હાનિ-વૃદ્ધિ હોય ત્યારે જૈનશાસ્ત્ર પ્રમાણે કઈ * તિથિએ તે પર્વતિથિની સંજ્ઞા રાખવી અને તે તિથિને પર્વ પણે માનવી
અને આરાધવી? (૨) ટિપ્પણમાં જ્યારે પર્વતિથિની હાનિવૃદ્ધિ આવે અને તે પર્વતિથિની પૂર્વની
તિથિ પણ પતિથિ હોય ત્યારે કઈ તિથિએ પતિથિની સંજ્ઞા રાખવી
અને તેને પતિથિ તરીકે માનવી અને આરાધવી? (૩ હલ્યાણક પર્વતિથિમાં ક્ષયવૃદ્ધિના પ્રસંગે કેમ વર્તવું?
પરસ્પરના વિવાદાસ્પદ આ ત્રણ મુદ્દાના નિર્ણય માટે મુસદ્દા અનુસાર એ વિશે ટિપ્પણની પર્વતિથિની હાનિ વૃદ્ધિ વખતે “જેનશાસ્ત્ર પ્રમાણે કઈ તિથિને પતિથિ કહેવી અને માનવી” એ વાતજ નક્કી કરી બતાવવાની રહેતી હતી. પણ એ વ અહીં એ ત્રણ મુદા ચચીને પણ તેમ કરી બતાવેલ નથી. અને ઘણુય સ્થાને “અમારું મંતવ્ય અમારું મંતવ્ય” નહિ કે જૈનશાકારનું મંતવ્ય એમ કહીને પોતાની એકની એક વાત પુનઃપુન: આલેખી બતાવેલ છે.
એ વર્ગના ૨૫ મુદ્દાના વિવરણમાં એ રીતિની એકને એક વાત ઘણીવાર આવવાથી અમારે પણ એ વર્ગે એ રીતના આપેલા પ્રસંગે પામીને એ વર્ગની એની એ પણ ઘણીવાર ચીતરાયેલી એકને એક વાતનું ઘણુયેવાર પુનરૂક્તિ દોષ વહારીને પણ અમારે એકની એક વાતનું દુઃખદ દીલે નિરાકરણ આપવું પડયું છે, અને આપવું પડે તેમ છે. પેરા ૭-૮ ની સમાલોચના.
પેરા –૮નું લખાણ બરાબર નથી. કારણકે એમાં શાસ્ત્રાધાર જેવું કશું છેજ નહિ. માત્ર પાઠને અર્થ ઉલટી રીતે કરવાથી ભ્રમ ઉત્પન્ન કર્યો છે. પેરા ૯ ની સમાલોચના.
પેરા માં જણાવવામાં આવ્યું છે કે
“પતિથિઓની આરાધનાને માટે મળે ત્યાં સુધી ઉદયતિથિને જ ગ્રહણ કરવાની જૈન શાસ્ત્રકાર પરમર્ષિઓની આજ્ઞા છે.” [આ પુરતક ૫ ૪૧. પં. ૨૨-૨૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org