________________
૨૦૩
=
આ. રામચંદ્રસૂરિજીન નિરૂપણની સમાલોચના
આ વસ્તુ બરાબર સમજવી જોઈએ, ઉદયનો સિદ્ધાંત પરમર્ષિઓએ ફરમાવતાં એ વાત સ્પષ્ટપણે સૂચવી છે કે
૧. ઉદયની પહેલાં ભગવટામાં ગમે તેટલે ભાગ તે પર્વતિથિ હોય અને તેમાં પર્વના નિયમોનું પાલન ન કરે તે તેનું અંશે પણ પ્રાયશ્ચિત્ત હાય નહિ. એટલે કહેવું જોઈએ કે માત્ર આચાર્ય ભગવંતોના વચનથી પર્વ તિથિને ઘણે મોટો ભોગવટો જતો કરવો તે ગેરવ્યાજબી નથી એટલું જ નહિ, પરંતુ
૨. ઉદયના સ્પર્શના દિવસે થોડી ઘડી તે પર્વતિથિ રહે અને પછી બાકીને અહેરાત્રને બધો વખત અપર્વતિથિ અર્થાત્ તે દિવસે અપર્વતિથિ નષ્ટ પણુ થઈ હોય તે પણ તે અપર્વતિથિના લેગને તે પર્વતિથિ રૂપે ગણવો અને તેને લઈને જ અહોરાત્ર નિયત પર્વનુષ્ઠાનનું પાલન ઘટી શકે છે. આથી સૂર્યોદય પછી પવતિથિને ભગવટે સમાપ્ત થયા પછી તે દીવસે અપર્વનો ભગવટે હાવા છતાં પણ તે સર્વ અપર્વની બેગ સમાપ્તિને તે પતિથિ તરીકે જ ગણાય છે અને તેને લઈને જ સાયંપ્રતિક્રમણુદિ સર્વકિયા પર્વદિનનીજ ગણાય છે. " એ વર્ગ કહે છે કે જે દિવસે જે તિથિ ભોગવટો સૂર્યોદયને સ્પર્શત ન હોય અને તેમ છતાં પણ સમાપ્તિ પામતા હોય તો પણ તે દિવસે તે તિથિ હોવાનું માનવું જોઈએ.
[ આ પુસ્તક પૃ. ૪૪ પં. ૧૪-૧૫]. આથી અષ્ટમ્યાદિ પર્વતિથિના નિયમ [વાળાને] સવારમાં ટિપ્પણામાં નવમીના ક્ષયે પ્રત્યાખ્યાનાદિ લેતી વખતે અષ્ટમી પછી તેમના ભેગથી સાંજના પ્રતિક્રમણ વખતે તેમના મતે નવમી માનવી જોઈએ, અને તે વખતે પ્રતિક્રમણાદિ તેમના વ્યપદેશથી કરવામાં આવે તે એ વર્ગને આઠમનું આરાધન કઈ રીતે થશે? આથી એ વર્ગના કહેવા મુજબ માનવામાં અગર કરવામાં આવે તે અપ્રાયશ્ચિત્તના સ્થાને પ્રાયશ્ચિત્ત અને પ્રાયશ્ચિત્તના સ્થાને અપ્રાયશ્ચિત્ત જેવું જ બને. ખરી રીતે વાતજ એ છે કે ઉદય ઉદયનો પોકાર કરનાર એ વગ ઉદયની વસ્તુસ્થિતિ સમજવી જોઈએ.
એજ પેરી લ્માં એ વર્ગ કહે છે કે
જે પર્વતિથિ ઉદયતિથિ તરીકે પ્રાપ્ત થતી હોય તે પર્વતિથિની આરાધનાને માટે કોઈપણ સંગમાં તે ઉદયતિથિથી ભિન્ન એવી તિથિને ગ્રહણ કરવાનું જૈનશાસકાર પરમર્ષિઓએ ફરમાવ્યું નથી.
[ આ પુસ્તક પૃ. ૪૧ માં પં. ૨૪–૨૬]. ઉત્સત્ર ખંડનમાં “અન્યત્ર વૃૌ પાલિ ાિતે રં હિં?' શ્રી વિજયદેવસૂરિજી મહારાજને પટ્ટક “જાથે ગયોવદયા અપિ ચતુર્દશીન ચીરાજે ' વિગેરે વિગેરે શાસ્ત્રીય વિધાનમાં શાસ્ત્રકાર ટિપ્પણની ઉદયવાળી તેરશે ચૌદશ અને ટિપ્પણની ઉદયવાળી ચિદશે પૂનમ કરવાનું કહેતા હોવાથી એ વર્ગનું ઉપરનું કથન સત્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org