________________
આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના.
શ્રી દેવસૂર તપાગચ્છમાં “ ” ના પ્રઘોષને જણાવનારો અધિકાર અષ્ટમી આદિ ફરજીયાત પર્વતિથિ વિગેરેને માટે જણાવ્યું છે અને તેથી શ્રાદ્ધવિધિ આદિમાં ક્ષત્ર અને વૃદ્ધ ના પ્રઘાષનો પાઠ જણાવીને એ એકજ શ્લોકથી વિધિ અને નિયમ બને જણાવ્યા છે. અને એ આખે અધિકાર થઈ ગયા બાદ જ કલ્યાણકના પર્વદિને પણ પર્વતિથિપણે જણાવી અતિદેશ કર્યો છે. એટલે સ્પષ્ટ છે કે સામાન્ય અતિદેશ વિશેષવિધાનકને બાધા કરનાર હાય નહિ. સામાન્ય ગતિવિશે વિધિ વિરોધ એ ન્યાય પણ કર્થચિત્ એજ વાત કહે છે.
ક્ષેત્રે પૂર્વ અને વૃદ્ધો ઉત્તરા ને અપવાદ પર્વ તિથિના ક્ષય વૃદ્ધિ પ્રસંગે એટલા માટે ઘટાવ પડે છે કે કેઈપણ પતિથિ બેવડાય નહિ કે ઓછી થાય નહિ. તેમજ પતિથિ સંજ્ઞા કાયમ રાખીને જ પરાધન થાય. હવે જે નવા વર્ગના મંતવ્ય પ્રમાણે પર્વતિથિ બેવડાય કે એકમાં બે પર્વારાધન થાય તે તેમાં ૦ નો પ્રઘોષ નિરર્થક થઈ પડે. એ વગે એક દિવસે બે તિથિને ચપદેશ સ્વીકારીને “ચતુપવી પૈકીના બે પનું પણ આરાધન એક દિવસે થાય તેવું વિધાન કર્યા છતાં તેને સમર્થન આપનાર એકેય પૂરા આજ સુધી આપ્યો નથી, તેમજ આ લાંબા લખાણમાં પણ આપે નથી. માત્ર તત્ત્વતરંગિણના શાસ્ત્રપાઠમાં આવેલ ચર્ચા પ્રસંગને વિચાર્યા કે સમજ્યા વગર “હાય” “થાય તેવા તરશે બાંધીને અનુમાનેજ દેર્યા છે.
જ્યાં એક દિવસે વધુ પર્વોનું આરાધન થાય ત્યાં ક્ષે પૂ. પ્રઘાષનું સાફલ્ય નથી. કલ્યાણકને માટે તે એક દિવસે વધુ આરાધી શકાય છે, તેવા સ્પષ્ટ પાઠો છે. ખરી રીતે આ સંબંધીને પાઠ તેમણે રજુ કરવો જોઈતું હતું. છતાં નીચે મુજબ અમારે રજુ કરે પડે છે. - च्यवनं जननं दीक्षा शानं निर्वाणमित्यहो अर्हतां कल्याणकानि सुधीराराधयेत् तथा ॥१३॥ एकस्मिन्नकाशनकं द्वयोनिविकृतेस्तपस्त्रिष्वाचाम्लं सपूर्वार्द्ध चतुपोषितं सृजेत् ॥१४॥ सपूर्वार्द्धमुपवासं पुनः पंचसु तेष्विति पंचभिः वासरैःकुर्यात् तानि चोपोषितैः सुधीः ॥ १५ ॥ (आचारोपदेश मु० पृ०१३)
તિથિપ્રતિબદ્ધ વિદ્યુત કલ્યાણક સિવાય કલ્યાણક પર્વમાં ક્ષયવૃદ્ધિ પ્રસંગે તપસ્યાની મુખ્યતાએ આરાધના રૂપ કલ્યાણકામાં એક દિને બે ત્રણ કે તેથી વધુ પણ કલ્યાણક પર્વોનું આરાધન આચારેપદેશના ઉપરનાં કથનથી થાય છે, તેથી ટિપ્પણાની કયાણક પર્વની હાનિ વખતે કલ્યાણક પર્વોમાં વિશ્રત કલ્યાણક સિવાય સાથે પૂર્વ નિયમ ઘટતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org