________________
પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ
*wwww
તકન
55
*
:~-~~-~~~-~~-~
(આ દરેક વાતે અમારે પુનરૂક્તિ દોષની પરવા તજીને પણ ફરી ફરી એટલા માટે ૨જુ કરવી પડે છે કે એ વર્ગે નિરર્થક અને નિરાધાર એવી વાતનું પણ ફેર ફેર પુનરાવર્તન કરીને ભ્રમમાં પાડવાને જ પ્રયાસ સેવ્ય છે.)
જેમ “શાસ્ત્રકારોએ જેવી રીતે અષ્ટમ્યાદિક તિથિઓમાં તપ આદિ ન કરે તે પ્રાયછિત્ત બતાવ્યું છે, અગર નિયતકર્તવ્યતા બતાવી છે. તેવી રીતે કલ્યાણક પર્વતિથિમાં તપ આદિ ન કરે તો પ્રાયછિત્ત કે નિયત કર્તવ્યપણું બતાવેલ નથી. ” તેમજ તત્વતરંગિણકાર વિગેરે શાસ્ત્રકારોએ પ્રાયશ્ચિત્તાદિ વિધિવાળી તિથિઓ તરીકે અષ્ટમ્યાદિને ગણી છે અને તેને માટે વિધાન જણાવ્યું છે પણ કલ્યાણકાદિ પવતિથિએ માટે તેવું વિધાન જણાવ્યું નથી.
જે પ્રાયશ્ચિત્તાદિ વિધિવાળી તિથિઓની પિઠે ચાવકલ્પ પર્વતિથિને અંગે શાસ્ત્રકારે કોઈ પણ વિધાન કર્યું હોત તે શ્રી દેવસૂર તપાગચ્છ, તે માન્યા સિવાય રહેતજ નહિં.
ખરી રીતે અષ્ટમી આદિ વિગેરે દિવસ પ્રતિનિયત હવા સાથે પક્ષ અને માસ માત્રને અંગે પ્રતિનિયત છે, એટલું જ નહિ પરંતુ તે ફરજીઆત હેવા સાથે દેશવિરતિવાળા શ્રાવકવર્ગને પિષધાદિથી અને સાધુવર્ગને ઉપવાસ ચૈત્યવંદનાદિથી નિયત થઈને પરિગણિત કરવામાં આવેલ છે. આ રીતે કલ્યાણક તિથિઓ પર્વતિથિઓ છે, પરંતુ તે પ્રતિમાસે કે પ્રતિપક્ષે પરિગણિત નથી.
વળી કલ્યાણકાદિ પર્વતિથિઓ મુખ્યતાએ માત્ર તપસ્યાથી જ આરાધ્ય હોય છે અને તપસ્યામાં સાથે ઉચ્ચાર, અતીત અનાગત કર્તવ્યતાના જુદા જુદા વિભાગે, અને કર્તવ્યતાના સરવાળા કરીને પણ આરાધાય છે. કારણકે ત્યાં અનેક કલ્યાણકેનું તપ એકીસાથે અને એક દિવસે આરાધી શકાય છે, તેમજ આરાધના રહી જવા પામે તે અનાગત–આવતા વર્ષે પણ આરાધાય છે. કલ્યાણક પર્વતિથિઓ આવતા વર્ષે આરાધાય છે તે વાત તે વર્ષે પણ આગળ પિતાના નિવેદન મુદ્દા ૨ પાના-૧૨ (પૃ. ૬૦ ) ઉપર જણાવતાં શાસ્ત્રીયપાઠમાં જણાવ્યું છે કે...અવિષ્યદર્પતાલ્યાવારિચિયુરાવિનવાઐતિ”
ફરજીઆત પર્વતિથિઓ એ રીતે આરાધાતી નથી.
આ રીતે કલ્યાણક તિથિઓ આવતા વર્ષે તપ કરીને આરાધી લેવાય તે કબુલ કરીને કલ્યાણક પર્વતિથિને ચતુષ્પવી સાથે સમાન ઘટના કરનાર તે વર્ગ ઉપરોક્ત શાસ્ત્રીય કથન મુજબ ચતુષ્પવીને પણ આગામી વર્ષે આરાધી શકશે ખરે? નહિં જ.
આથી કલ્યાણક તિથિએ ફરજીયાત પર્વતિથિ નથી, પણ મરજીયાત પર્વતિથિ છે અને તેની ફરજીયાત તિથિઓની જેમ આરાધના હોતી નથી એ સ્પષ્ટ કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org