________________
૧૮
પવધ્યપદેશ મંતવ્ય લે
નથી આવતું તે પછી તે દિવસની ટિપણાની પહેલી તિથિને પર્વતિથિ તરીકેની સંજ્ઞા ન પડવાથી એ વર્ગથી પર્વ તિથિ કહેવાયજ કેમ? છતાં એ વગ શાસ્ત્રવચનો અને શ્રીદેવસરસંઘની રીતિથી થોડી મુદતથી બે તિથિ વિગેરે જુદું બોલવા તથા માનવા માંડે છે.
એ વર્ગ આરાધનામાં પણ જ્યારે વધેલી તિથિને એકજ તિથિના બે અવયવ રૂપ માને છે, તે પછી પહેલા અવયવમાં આરાધના ન કરવી અને બીજા અવયવમાં આરાધના કરવાનું કહેવું એ કઈ રીતિએ વ્યાજબી ગણાઈ શકે તેમ નથી. એમ કરવાથી તે એ વર્ગના મતે પર્વતથિની અખંડ આરાધનાજ ન રહે.
શ્રી પ્રવચન પરીક્ષામાં અવયવપણું સૂચવવામાં આવ્યું છે તે તે ખરતર ટિપણાની તિથિની વૃદ્ધિની વખતે બીજીને પર્વતિથિ તરીકે કહેતા કે આરાધતા નથી તેને માટે કહેવામાં આવેલ છે. પરંતુ તેથી શ્રી હીરસૂરિજી અને શ્રી સેનસૂરિજીના વચન તથા દેવસૂરસંઘના પટ્ટકથી સિદ્ધ થયેલી “બેવડી પર્વતિથિ ન માનવાની વાત કોઈ પણ પ્રકારે ખસી શકે નહિ. વૃદ્ધી થ૦ એ નિયમવાક્ય હોવાથી એકજ તિથિને આઠમ આદિ પર્વતિથિ કહેવાય અને તેથી પહેલાને ઉદય સાતમ આદિને જ ગણાય એ સ્વાભાવિક છે.
અમે શ્રી દેવસૂર તપાગચ્છ સમાચાર મુજબ વર્તનારા “શ્રી દેવસૂરસંઘ પદ્રક મુજબ તથા ઉસૂત્ર ખંડનમાં શુદ્ધ gifક્ષ શિરે હું ?િ એ પદ પણ પૂર્વે પૂનમની વૃદ્ધિએ પંચાંગની પ્રથમ પૂર્ણિમાએ પાક્ષિક થતું હતું તે જણાવે છે તેથી પૂનમની વૃદ્ધિએ બે તેરસ કરીને સેંકડો વર્ષથી એક પણ અપવાદ સિવાય જે રીતે આરાધના થતી હતી અને થાય છે તે રીતે કરીએ છીએ. માત્ર ૧૯૯૧ પછી એ વર્ગ જુદો પડયા છે.
૧૯૧ સુધી તે એ વર્ગ પણ ટિપ્પણાની બે પૂનમ કે બે અમાવાસ્યા વખતે પહેલી પૂનમ કે પહેલી અમાવાસ્યાને ચૌદશની સંજ્ઞા આપીને અને બે તેરશ કરીને જ તે ચૌદશે પરિખ કરતે હતે.
આથી પિટા પિરા આઠનું પણ લખાણ સત્ય નથી. પૃ. ૪૦ પેરા ૬પેટા પેરા ૯ ની સમાલોચના. પેટા પિરા ૯ માં જણાવેલ લખાણ સત્ય નથી અને અમને કબુલ નથી.
કલ્યાણક પર્વતિથિઓનું આરાધન સેકડો વર્ષોથી શ્રી જૈન તપાગચ્છમાં જે રીતે પ્રચલિત છે તે રીતે જ અખલિતપણે અદ્યાપિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org