________________
પવષ્યપદેશ મ’તબ્ધ ઊકે
ઉદય તિથિ તેરશને ક્ષયે પૂર્વા ના સંસ્કારથી ચતુર્દશીના ઉદયની સંજ્ઞા આપીને ગ્રહણ કરવાનું કહેવાયું છે કે નહે ? તેમજ ૧૯૯૬ સુધી સફળ શ્રી દેવસૂર તપાગચ્છ સાથે રહીને એ વર્ગ પણ એવા પ્રસંગે ઉદય તિથિથી ભિન્ન એવી તિથિને પ તિથિની આરાધના માટે ગ્રહણુ કરી છે તે કયા જૈનશાસ્ત્રકાર પરમષિઓના ફરમાનથી ગ્રહણ કરી છે ?
૨૦૪
દેવસૂરતપાગચ્છ સમાચારી મુજબ વનારા અમે પ્પિાની આઠમ વિગેરેના ક્ષયે પૂર્વની અપ તિથિ સાતમના સૂર્યોદયને ખસેડી રૂપે પૂર્યાંના નિયમને લગાડીએ છીએ. અને તે દીવસે આઠમના સૂર્યોદયને માનીને એ આખા અહારાત્ર અખંડ આઠમ માનીએ છીએ. તેમા આરાપ કે ખીજું કાંઈ નથી. પરંતુ એ રીતે નહિ માનનાર એવગ સૂર્યોદય સમાપ્તિ અને લાગ સમાપ્તિને હવે માને છે તેા તેમના મતે ટિપ્પાની આઠમના ક્ષયે સાતમના સૂર્યોદય પછી જ્યાં સુધી આઠમના ભાગની શરૂઆત થાય નહિ ત્યાં સુધી આઠમની વિરાધના કરનાર વિરાધક નહિ ગણી શકાય અને આરાધના કરનાર આરાધક નહિ ગણી શકાય. અર્થાત્ સાતમના સૂર્યોદય વખતે જે પ્રાતઃ પ્રત્યાખ્યાન ગ્રહણ કરવામાં આવશે તે એ વર્ગને તે દિવસની સાતમની જેટલી ઘડીએ ડાય તેમાં આઠમની ભાગ સમાપ્તિ નહિ હાવાથી સાતમની જ થશે.
તેમજ નામના ક્ષયે પણ આઠમના સૂર્યદય સમાપ્તિ બાદ આઠમને દિવસે રહેલી નામની ભાગ સમાપ્તિમાં એ વર્ગને નામ ગણાશે. એટલે ૧. આઠમના દિવસે આઠમના સૂર્યોદયની સમાપ્તિ પછીના નામના ભાગ સમાપ્તિના સમયમાં આઠમના પ્રત્યાખ્યાનાદિના ભંગ કરનાર આઠમના વિરાધક નહિ ગણાય, ૨. તેમજ સાથ પ્રતિક્રમાદિ અનુષ્ઠાના પણ આઠમના નહિ ગણાતાં નામનાં ગણાશે. આ દરેક આપત્તિના એ વર્ગની પાસે શું જવાથ્ય છે? માત્ર ઉદયતિથિ ઉદયતિથિ એમ પાકાર કરવાથી શું વળે? વસ્તુ સમજવી જોઈએ.
પેરા ૧૦ની સમાલાચના.
પેશ ૧૦ માં લખાયેલ લખાણુ જે રીતે રજુ કરવામાં આવ્યું છે તે રીતિ ખરાબર નથી.
સૂર્યોદય સિવાયની તિથિ પૂજા પચ્ચક્રૃખાણ વિગેરેમાં ન લેવી. અને લે તે આજ્ઞાભગાદિ દ્વેષા આવે એ વાત જે નિરપવાદ હાય તા ૧ અષ્ટમી આદિ પતિથિના ક્ષયે સપ્તમી આદિના દિવસે સપ્તમી આફ્રિજ માનીને એ વગે અષ્ટમી આફ્રિકના પૂજા પચ્ચખાણ વિગેરે કરે છે. તેથી તેઓને આજ્ઞાભંગ, મિથ્યાત્વ અનવસ્થા અને વિરાધના જરૂર લાગે. ૨ અને તેવીજ રીતે પ્િ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org