________________
ચપદેશ મંતવ્ય ઊદ
પૃ. ૩૯ માં તેજ પેટા પેરા ૭માં આગળ એટલે કે તેરશે ચૌદશ માનવી જોઈએ અને ઉદયતિથિ ચૌદશે માત્ર ક્ષીણ પૂર્ણિમાને જ યતિથિ રૂપ બનાવવી જોઈએ. ' [ પૃ. ૩૯, ૫, ૨૫ ]
આ લખાણ એ વર્ગ તરફથી અમારે નામે જે રજુ કરવામાં આવ્યું છે તે ભ્રામક છે. અમે શ્રી દેવસૂરતપાગચ્છ સમાચારીને મનનારા કોઈ પણ ટિપ્પણાની પૂનમના ક્ષયે ઉત્ક્રયતિથિ તેરસે કે ચૌદશે તેરસ કે ચાદશ માનીને ટિપ્પણાની તેરશ કે ચાદશે અનુક્રમે ચાદશ કે પૂનમ માનતા નથી પણ ટિપણાની તેરશના ઉદયને શાસ્ત્રકારના વચનથી અને શ્રીદેવસૂરિજીના પટ્ટક મુજબ સૌંસ્કાર કરીને તેરશે ચાઇશનાજ સૂર્યોદય માનીને ચૌદશની સંજ્ઞા અને ટિપ્પણાની ચૌદશે પૂનમનેાજ સૂર્યોદય માનીને પૂનમની સંજ્ઞા રાખીને ચતુર્દશીના અને પૂર્ણિમાના પ્રત્યાખ્યાનાદિ કરીએ છીએ. તેમજ ‘તંત્ર ત્રયોીતિ ચપલેશસ્યાવ્યÉમવાત્ ' એ પ્રમાણે તત્ત્વતર ગણીકાર શ્રીમાન્ ધર્મ સાગરજી મહારાજ ટિપ્પણાની તેરશના સૂર્યાંયવાળી તેરશના બ્યપદેશ કરવાને પણુ અસભવ જણાવે છે.
૧૯૬
"
"
આથીજ શાસ્ત્ર અને પરંપરા મુજખ્ખુ અમે તેરશના સૂર્યોદયને ચૌદશના સૂચેદિય માની ચૈાશ સરજ્ઞા રાખીને ચાંદની આરાધના કરીએ છીએ, છતાં એ વગે · તેરશે ચાદશ માનવી તેવું અમારે નામે જે લખ્યું છે તે તદ્દન ભ્રમ ઉત્પન્ન કરનાર છે. એમ અમારે સખેદ કહેવું પડે છે. તેમજ પૂનમના ક્ષયના પ્રસંગમાં પણ ાને પૂર્વાં॰ લગાડીને ટિપ્પણાની ચાદરાને પૂનમના વ્યપદેશ કરીનેજ પૂનમ તરીકે માનીએ છીએ અને આરાધીએ છીએ. નહુ કે એ વગેં અમારા માટે જણાવ્યુ તેમ વૈદો પૂનમ માનીએ છીએ અને આરાધીએ છીએ. આ સંબધીનું વિસ્તૃત નિરૂપણ તા એ વના મુદ્દાનું અમેએ કરેલ સ્પષ્ટીકરણમાં જણાવેલ છે.
પૃ. ૩૯ પેરા ૬ પેટા પેરા ૮ ની સમાલાચના.
પેટા પેરા નું લખાણ પર પરા અને શાસ્ત્રસમ્મત નથી.
એ વ લખે છે કે પૂનમની વૃદ્ધિના પ્રસંગે પ્રથમા પૂર્ણિમા અને દ્વિતીયા પૂર્ણિમા એવી સત્તા કાયમ રાખીને પર્યારાધનને અંગે પ્રથમા પૂર્ણિમાની અવગણુના કરીને દ્વિતીયા પૂર્ણિમાએ પૂર્ણિમાનું પર્યારાધન કરવું જોઇએ. [પૃ. ૩૯, ૫. ૨૧] એ વસ્તુ સત્ય નથી. પ્રથમા પૂર્ણિમા જો કહેવામાં આવે તે તે પ્રથમા પૂર્ણિમા બીજી પૂર્ણિમાના સૂર્યોદય અગાઉ પૂર્ણ થાય અને એમ છતાંય તે ઉડ્ડય સમાપ્તિવાળી પ્રથમા પૂર્ણિમાને નપુંસક ફલ્ગુઆદિ કહીને અવગણવામાં આવે તેા એ વર્ગને પૂર્ણિમારૂપ ફરજીયાત પર્વની વિરાધના પણ થાય.
હવે જો શ્રાદ્ધવિધિમાં જણાવેલા વૃો ાળવાળા પ્રધાષ લગાડવામાં આવે તે ટિપણાની ત્રીજી પૂનમજ પૂનમ પતિથિ ગણાય. પહેલી પૂનમ મીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org