________________
ચ્યા. રામચંદ્રસૂરિજીનો નિરૂપણની સમાલોચના
૧૯૫
ક્ષયે પૂનમના તપ તેરશે કરવાનું કહે છે અને તેરશે ભૂલાય તા પડવે કરવાનું કહે છે. પણ એ તપમાટે પકડેલી આ ગાણુ મૂન્યની વાતને પકડી રાખીને એ વર્ગ ચાદશેજ ચાદશ પૂનમ બન્નેની સજ્ઞા કરવાનું કહેતા નથી. ખરી રીતે તે દિવસે પૂનમનીજ સંજ્ઞા થાય છે. અને ચાશની સત્તા તેના આગળના દિવસે થાય છે.
તેજ પૃ. ૩૯ પેટા પેરા ૭ માં “ પૂનમે તપ કરવાના હોય તેવા પ્રસંગમાં પૂનમે કરવાના તપ તેરસે અને તેરસે રહી જવા પામે તે વદી એકમે પણ થઇ શકે છે. ' [ પૃ. ૩૯, ૫. ૧૭ ]
*
આ વસ્તુ સ્વીકારનાર માણસને ‘ ઉયતિથિ ઉદયતિથિ ’ એવી બૂમ શું કામ પાડવી પડતી હશે? કારણકે ઉડ્ડય લાગ કે સમાપ્તિમાંથી એક પણ નિયમ એ વના કહેવા અનુસાર તેરશે અથવા એકમે પૂનમને તપ કરીને પૂનમની આરાધના કરનાર એ વને ઘટી શકશેજ નહિ.
ખરેખર અહિં એ વગે ચતુષ્પ માંના એ બે પાંના એક દિવસે વ્યપદેશ પાકારીને શાસ્ત્રકારના વચન અને પરપરા છેડવા સાથે પેાતાના ઉદયના સિદ્ધાંતને પણ ફગાવી દીધા છે.
,
ખીરીતે શ્રી હીરપ્રશ્નમાં શ્રી હીરસૂરિજી મહારાજે તેા પૂનમના ક્ષય વખતે કોર્શીષરો ' એમ કહીને ટિપણાની તેરશે ચૈાદશની સત્તા આપીને અને દશને દિવસે પૂનમની સંજ્ઞા આપીને ક્ષીણુ પૂનમના તપ ટિપ્પણાની ચાઢશે કરવાનું કહેલું છે. તેમાં વળી તેરશે ઐાદ્રશ કરવી ભૂલી જાય અને ટિપ્પણાની ચાઢશે ચૈાદશ કરવી પડે તેાજ ક્ષીણુ પુનમનુ' તપ એકમે કરવાનું શાસ્ત્રકારે જણાવ્યું છે. આવી ચાખ્ખી વાતને જેએ આમ ખોટી રીતે ગાઠવે છે. તેઓ તરફથી શુદ્ધ કથનની આશા શી રીતે રખાય? શ્રી દેવસૂર તપાગચ્છની સમાચારી મુજબ અનુસરવાવાળા પૂનમના ક્ષયે રૂચે પૂર્ણાંના સિદ્ધાંતને અનુગ્ધ દહન ન્યાયે પ્રવર્તાવીને તેરશે ચૈાદશ અને ચાઢશે પૂનમ કરે છે અને જો ટિપ્પણામાં પૂનમની વૃદ્ધિને પ્રસંગ હાય તા એ તેરશ કરે છે ત્યારે એજ ન્યાયે વૃદ્ધો નાfo વાકયની ફેર પ્રવૃત્તિ કરવાવડે પહેલી પૂનમે ચૈાશ અને બીજી પૂનમે પૂનમ સંજ્ઞા કરી તે અને ફરજીયાત પતિથિની સલગ્ન આરાધના કરે છે.
આ નવા વર્ગને તે પૂનમના ક્ષયે તેના ઉપરના કથન મુજબ તેરશે પૂનમ કરવાથી અને તે પૂનમ પછી ચાદશ કરવાથી શા પર'પરા, લાકવ્યવહાર, ગણિત કે પેાતાનુ વચન વિગેરેમાંનું એકેય અનુકુલ બનતુ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org