________________
આ. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલોચના
૧૯૯ સકલા સંઘ આરાધે છે. એ રીતે સેંકડે વર્ષથી અખલિતપણે આરાધાતી પ્રચલિત આચરણમાં તે વગે પિતાના જણાવ્યા મુજબના જે જે ફેરફાર કર્યા છે તે તેમણે પૂરાવા આપીને સાબીત કરવા જોઈએ. તેમ કરવાને બદલે તે વર્ગો બીજી બીજીજ વાતો રજુ કરી છે તે અપ્રાસંગિક છે. એ વર્ગ કહે છે કે– .
ઉદય ક્ષય તથા વૃદ્ધિ સબંધીના નિયમો જેમ ચતુષ્ણવ પંચપવી પર્વ અને વાર્ષિક પર્વ ભા-શુ-૪-ને લાગુ પડે છે તેમજ કલ્યાણ પર્વતિથિને પણ લાગુ પડે છે. [. ૪૦ ૫ ૮-૯]. - આ વિધાન તેમણે શાસ્ત્રાધારોથી પુરવાર કરવું જોઈએ. આગળ કેઈપણ જગ્યાએ તેમના એવા કથનનું તેઓએ શાસ્ત્રપાઠ આપીને કદાપિ સમર્થન કર્યું નથી. જેવી રીતે ચતુષ્પવિના ક્ષય આદિ પ્રસંગે સંજ્ઞા ફેરવવા માટે શાસ્ત્રીય વિધાન અને પરંપરા છે, તેવી રીતે કલ્યાણક પર્વ માટેનું વિધાન તેઓએ પૂરવાર કરવું જોઈતું હતું પણ તેઓ તે કરી શકયા નથી.
પિરા ૯ માં આગળ એવર્ગ લખે છે કે
પૂર્વની તિથિ કે જે વપવ પૈકીની પર્વતિથિ ક્ષીણુ કલ્યાણક પર્વતિથિ યુક્ત છે તે તિથિએજ બન્નેય પર્વનું આરાધન થાય છે.” (પૃ. ૪૦, પૃ. ૩૩.]
આ વિધાન માટે પણ તેઓ શાસ્ત્રીય પાઠ કે પુરાવા આપી શક્યા નથી. એવગે અમારે નામે કલ્યાણક પર્વઆરાધનામાં પણ જે જે જણાવ્યું છે, તે પણ બહુ ઉંધી રીતે જણાવ્યું હોવાને લઈ વસ્તુસ્થિતિથી લગભગ પર છે. - ભગવાન જિનેશ્વર મહારાજના કલ્યાણક દિન પર્વદિન નથી. એમ ભવભીરૂ આત્મા કહે કે માને નહિ, પરંતુ પતિથિએ બે પ્રકારની છે. (૧) ફરજીયાત પર્વતિથિ (૨) મરજીયાત પર્વતિથિ. પ્રાયશ્ચિછત્ત આદિ તપવિધિમાં નિયત કરાયેલ અષ્ટમ્યાદિ ફરજિયાત પર્વતિથિઓ છે અને કલ્યાણકાદિતિથિઓ મરજીઆત પર્વતિથિ છે. અદૃનો જથં ggg asā ર૩મણિપ છÉ સંવછત્તિ અg ન જાતિ ઈરછ (મદ્દનિકાળ)
અર્થ-આઠમે ઉપવાસ, ચઉદશે ઉપવાસ, ચોમાસીએ છક્ક અને સંવચ્છરિએ અક્રમ ન કરે તો પ્રાયશ્ચિત્ત લાગે.
- આ પ્રકારે તિથિની આરાધના ન કરવામાં આવે તે પ્રાયશ્ચિત્ત લાગે તે તિથિઓ ફરજીયાત પર્વતિથિઓ છે. અને “તપ આદિ ન કરે તે પણ ન પ્રાયશ્ચિત્ત લાગે ” તે પર્વતિથિઓ મરજીયાત છે. આ વાત શ્રી તત્ત્વતરંગિણકારે પણ ગાથા ૧૭ ની ટીકામાં સાફ જણાવી છે. એ તવતરંગિણકારે ટિપ્પણાની પર્વહાનિ વખતે સંજ્ઞાનું પરાવર્તન કરવાનું પણ ફરજીયાત તિથિની હાનિ વૃદ્ધિ માટેજ નકકી કર્યું છે, નહિ કે કલ્યાણકાદિ મરજીઆત પર્વતિથિઓને માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org