Book Title: Parvatithi Nirnay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Dharm Prabhavaka Samaj Ahmedabad

Previous | Next

Page 485
________________ ૧૫www. ~ * ^^^^ ^^^^^^^ ^^^^^* *.*~*~ ~* ~ ૧૦૨ પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ. (સાતમી સમાપ્તિવાળીજ છે. એટલે સ્પષ્ટ છે કે સમાપ્તિ સુચક સૂર્યોદય અષ્ટમીને છે જ નહિ. અષ્ટમીના ક્ષય પ્રસંગે ઉદય અને સમાપ્તિ યુક્ત સપ્તમીમાં અષ્ટમીની માત્ર ભેગ સમાપ્તિ છે ને ભેગસમાપ્તિને તિથિના વ્યપદેશમાં કારણરૂપે(ખરતરગ૭વાળા સિવાય) તપાગચ્છ સંઘમાં કઈ શાસ્ત્રકારે માની નથી. શ્રી તત્વતરંગિણકારે મુદ્રિત પ્રત પૃષ્ઠ–૧૨ માં જે કં કા બનિ ગાથા १७ ना विवरणभा या तिथियस्मिन् आदित्यादिवारलक्षणे दिवसे समाप्यते स एव વિણ વાર પ્રમાહિતિ તત્તશિલ્વેનૈવ સ્વીવાર્થ' એમ જણાવીને જે સમાપ્તિસૂચક નિયમ બતાવ્યું છે, તે ખરતરને આશ્રયિને છે. આમ છતાં તે નિયમથી પણ ટીપણાની અષ્ટમીના ક્ષય વખતે સાતમમાં સમાપ્તિ પામેલી અષ્ટમીને તે આઠમને આ અહેરાત્ર માનવાનું જ શાસ્ત્રકારે જણાવ્યું છે, નહિં કે તે દિવસે સાતમને પણ સૂર્યોદય કે સાતમ પણ માનવાનું જણાવ્યું છે. અને તેથી સાતમના સૂર્યોદયને આઠમને જ સૂર્યોદય માનવાને રહે છે, નહિ કે તે દિવસે સાતમને પણ સૂર્યોદય માનવાનું રહે છે. ભોગ સમાપ્તિને લઈને એક દિવસે બે તિથિને વ્યપદેશ માનવાનું નવા વગર સિવાય આજ સુધી કેઈ શાસ્ત્રકારે કહ્યું નથી. આથી આઠમના ક્ષય વખતે થે પૂર્વ નિયમ લગાડીને તે ટીપણાની સાતમના સૂર્યોદયને અષ્ટમીને સૂર્યોદય ગણીને સપ્તમીના સૂર્યોદય૫ણુને બાધ કરવામાં આવ્યો છે. શ્રી તત્વતરગિણી આદિ કઈ પણ શાસ્ત્રકારેએ કે પંચાંગકારાએ બે જુદા નામની બે તિથિ એકી વખતે કે એક દિવસે સૂર્યોદયને સ્પર્શતી હેય એ કઈ સૂર્યોદય કે તિથિઓ માટે માન્ય નથી. એ વર્ગો (સાતમના સૂર્યોદય માનવા સાથે અષ્ટમીને પણ સમાપ્તિ સૂચક સૂર્યોદય માનવાનું અમારું મંતવ્ય છે.) એમ જણાવવાવડે જેન શાસ્ત્રકાર અને પંચાંગકાર બનેથી કેઈ નવી જ વાત ઉભી કરી છે. પૃ. ૩૮ [આ પુસ્તક પરા ૬ પેટા પેરા ૪ ની સમાલોચના. પિરા ૬ ના પેટા પેરા ૪ નું લખાણ પણ સત્ય નથી. એક અખંડ વસ્તુના બે અવયવને એ વસ્તુસ્વરૂપે માનવામાં આવે અને તેમને એક અવયવ અવગણને પણ એ સાથે બીજા અવયવને પણ સ્વીકાર કરવામાં આવે તો એમ માનનારને તે અખંડ વસ્તુનું આરાધન થયું ન ગણાય. એક વસ્તુ બે અવયવમાં વહેંચાણું હોય તે વખતે અત્યમાં અખંડ વસ્તુને સ્વીકારનાર વર્ગને તે જૈનશાસ્ત્રકારોએ ઉત્તરાધ્યયનાદિ સૂત્રમાં અંત્ય પ્રદેશી ન્ડિવ ગણાવ્યા છે, તથા શાસ્ત્રકારે બતાવેલે “વાળ તથોર’ એ નિયમ પણ બે અવયવ સ્વરૂપ તિથિને માનનાર વર્ગમાટે નકામે થઈ પડે. કારણકે એ નિયમ પર્વતિથિની સંજ્ઞાની વ્યવસ્થા કરવા માટે છે. નહિ કે Iliaz' l Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524