________________
૧૯૭
૫ બ્યપદેશ મંતવ્ય ભેદું
અને પુરાવા વિનાના કલ્પિત વિધાના તા તેમના તેમજ રહેવા પામ્યાં છે જે અમે પ્રસંગે જણાવીશું. પૃ. ૩૭ પેરા-૬ ની સમાલેાચના.
4
તપાગચ્છ
પેરા ૯ માં જણાવેલ વિગત ખરાબર નથી, કારણકે તે પક્ષને હેતુ વિગત જણાવવાના નથી. પરંતુ વિગતના મ્હાને • શ્રી દેવસુર સામાચારી મુજબ સેંકડો વર્ષથી અવિચ્છિન્ન રીતે આચા કરનાર અમારી રીતિને ઉલટી રીતે રજુ કરીને પેાતાને આગળ જે વસ્તુ રજી કરવી છે તેને માટે ભૂમિકા તૈયાર કરવાના છે,’ પેરા ૬ પેટા પેરા-૧ ની સમાલેાચના.
‘ ચંડાશુ, પાંચાંગમાં.....
*
એ પેરા ૬ના પેટા પેરા ૧ માં જણાવેલી વિગત સત્યથી વેગળી છે. તેઓ ટીપણામાં નામના યે સૂર્યોદયને પનારી અષ્ટમી હાવા છતાં ભાગ સમાપ્તિવાળી નામના પણ વ્યપદેશ (ટીપણાની આઠમના યે સાતમ આઠમની પેઠે) આઠમ નામ કહીને સ્વીકારે છે, તે વસ્તુ શ્રી દેવસૂરગચ્છ સમાચારીવાળાઓને જૈનશાસ્ત્ર અને પરપરા મુજબ ' માન્ય રહી શકે તેવા કોઇ પણ આધાર એ વગ આજ સુધી આપી શકેલ નથી. તેમ એ વગે આ વિવરણમાં પણ આપ્યા નથી,
શાસ્ત્રકારએ અને તપાગચ્છ સમાચારીવાળાએએ પવ તિથિની હાનિવૃદ્ધિ વખતે અનુક્રમે જે પૂર્વની અપ†તિથિના વ્યપદેશના અભાવ અને પૂતિથિમાં પતિથિપણાના બ્યપદેશના અભાવ ગણ્યા છે, તે તે તિથિ કે પતિથિના ઉદયના અપ્રમાણને લઇને ગણ્યા છે. એટલે લેગ સમાપ્તિના નામે કાઇપણુ જગ્યાએ તપાગચ્છ શાસ્ત્રકારોએ અને તેની સમાચારીવાળાએએ ભાગ અને સમાપ્તિની માન્યતાના ગંધ સરખા પણુ લીધે! નથી.
આથી સ્પષ્ટ સમજાશે કે એ વર્ગને આ પ્રકારના શ્રી. દેવસૂર તપાગચ્છના અને તેવગના મતવ્યભેદના ખ્યાલ હોવા છતાં એ વગે પેાતાના વિવરણમાં ‘ચ’ડાશુચ ુ પંચાંગમાં જ્યાં સુધી x x x x x x x x કશાજ ભેદ પડતા નથી.’ તે વાક્ય ઈરાદાપૂર્વક ભ્રમ ઉત્પન્ન કરવા રજુ કર્યુ છે. તેવુંજ બીજે લગભગ દરેક ઠેકાણે બનવા પામ્યું છે.
..
[આ પુસ્તક પૃ. ૩૭–૩૮] પેરા ૬ પેઢા પેરા ૨-૩ સમાલેાચના. પેરા ૬ ના પેટા પેરા ૨-૩નું લખાણુ પણ સત્ય નથી.
તેમાનું લખાણ શ્રી દેવસૂર તપાગચ્છ સામાચારીને અનુસરનારા એવા મારાનામે ખાટી રીતે રજી કર્યું છે અર્થાત્ મા ચર્ચા વિષે હું જે કઈ માનું છું અને આચરૂં છું તે મારા મત કે ચરણા નથી. પણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org