________________
બા. રામચંદ્રસૂરિજીના નિરૂપણની સમાલાચના
૧૮૯
~૭ સુધીના એ વગે કરેલા સંગ્રહ શાસ્ત્રાધારથી નિરપેક્ષ હાવાથી અહિં લક્ષ્યમાં લેવા ચાગ્ય નથી. તથા શરૂઆતના સાત પાના સુધી જંગા જગા પર એ વ મારી માન્યતાને મારા ( આ. સાગરાનન્દ....ના) મંતવ્ય તરીકે જણાવે છે તે મારૂ મંતવ્ય નથી, પણ આખા દેવસૂરસંઘનું મન્તવ્ય છે. અને એનુ પણ સ. ૧૯૯૧ સુધી એજ મંતવ્ય હતું. આથી અમે અમારે માટે દેવસૂર સંઘ’ કે ‘તપાગચ્છ’ આપીએ છીએ અને એમને માટે અમે એવ• એ રીતે લખીએ છીએ. પેરા-૩ જાની સમાલાચના
6
પેરા ત્રણમાં પ્રથમ મુદ્દો ઉપસ્થિત કરવાનાં એ વગે જે કારણેા બતાવ્યાં છે તે પણ બરાબર નથી. કારણકે પ્રથમ મુદ્દોજ મતવ્યભેદની ચર્ચાના વિષયની બહાર છે, અને અમેતા શ્રી દેવસૂર તપાગચ્છની સામાચારી મુજબ અસલથી સેંકડા વર્ષથી જે રીતે થતું હતું તે રીતે જ થાય છે ને કરીએ છીએ. ખરી રીતે પ્રથમ મુદ્દો પર્વ કે પદ્મનન્તર પતિથિના ક્ષય-વૃદ્ધિ પ્રસંગે અપવાદને નહિ સમજવાથીજ ઉત્પન્ન થવા પામ્યા છે.
પૈણ-૪ની સમાલેાચના
પેરા ચારમાં જણાવેલી વાત બરાબર નથી. કારણુકે તેમણે જે મુખ્ય મુખ્યખીના સંગ્રહિત કરી છે, તે મીનાએમાં પણ જે વસ્તુ અમે શાસ્ત્રાધારે અને પરપરાએ માનીએ છીએ, તેને મચડીને અને ભ્રમ ઉત્પન્ન કરે તેવી રીતે રજુ કરી છે. જે તટસ્થ નિરૂપકને વસ્તુ સ્થિતિના સરળતાથી અભ્યાસ થવા દેવામાં આડી દીવાલ રૂપે છે.
જેમકે તે વગે` તેમના વિવરણમાં પૃષ્ઠ ૩ [આ પુસ્તક પૃષ્ઠ ૩૭] પેરા ૬ પેટા પેરા–૩માં ‘સામાપક્ષે ૦૦૦૦ સાગરાનદ ૦૦૦નું આ વિષયમાં એવું મંતવ્ય છે કે’– એમ જે લખ્યું છે તે ખરાખર નથી. કારણકે ઉપર જણાવ્યા મુજબ અમારૂં મતબ્ય કે આચરણ જે છે તે કાંઈ તે વની માફ્ક સ્વતંત્ર નવું મંતવ્ય કે નવા આચરણુરૂપ નથી. પરંતુ શ્રી દેવસૂર તપાગચ્છની પર’પરામાં અસલથી ચાલતુ આવેલું અને ચાલે છે તેજ છે, તેમજ એ વગે પણ સ. ૧૯૯૧ સુધી એ પ્રમાણેજ આચરેલું છે તે મતવ્ય છે. મારા તરફથી તેા ફક્ત તેનું અહિં માત્ર પ્રતિપાદનજ થાય છે.
પેરા-૫ની સમાલેાચના
પેરા પાંચમાં જણાવવામાં આવ્યું છે પુનરૂક્તિએ વધી જવા પામે... ટાળી શકાય' એ પણ ખરાબર નથી. કારણકે પુનરૂક્તિ ટાળવા શરૂઆતના સાત પાનાં રાક્યાં છતાં એ વગ ના વિવરણમાં પુનરુક્તિ અસ્પષ્ટતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org