________________
આ. રામચદ્રસૂરિજીના શાસ્ત્રપાઠીની સમાલાચના.
વાતનુ' સાફ્ સમન છે, તાણી તણીને પણ ચર્ચા ગ્રન્થામાંથીજ કહેવાતા પણ પાડી આપનાર એ વગ જો આપેલ આગમશાસ્રોના પાડીને માને તાજ તેઆ એવા ચર્ચાગ્રન્થા પણ સીધા લગાવી શકે. આનંદસાગર ૬. પેાતે. [આ પ્રમાણે લિખિત ચર્ચામાં આચાર્ય રામદ્ર સૂરિજીએ પેાતાના સ્વપક્ષ સ્થાપનમાં જે શાસ્ત્ર પાઠા રજુ કર્યાં હતા તેની પૂ. આચાર્ય સાગરાન ક સૂરીશ્વરજી મહારાજે કરેલ સમાલેચના સંપૂર્ણ. ]
તા. ૫–૧–૪૩
પરપક્ષ ખંડન-૩
[આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીના સ્વપક્ષસ્થાપનામાં રજુ થયેલ ૨૫ મુદ્દાના વિવરણુની પૂ. આચાર્યશ્રી સાગરાન દસૂરીશ્વરજી મહારાજે કરેલી સમાલાચના.]
+ >> શ્રી ગાતમસ્વામિને નમ:
શેઠશ્રી કસ્તુરભાઈ સમક્ષ રજુ થયેલા મુસદ્દા અને એ ઠરાવને અંગે નવા વગે આપેલા ૨૫ મુદ્દા ઉપરના સંક્ષિપ્ત જવામ
૧૮૭
શેઠશ્રી કસ્તુરભાઈ સમક્ષ રજુ થયેલ–ધડાયેલા મૂળ મુસદ્દો પતિથિની આરાધનાને અંગે, ચંડાશુચ'ડુ પ'ચાંગમાં જ્યારે પ કે પર્વનન્તર પતિથિના ક્ષય હાય કે વૃદ્ધિ હોય ત્યારે પવની તિથિની કે પર્વાનતર પની તિથિની ક્ષય કે વૃદ્ધિ બાબતમાં જૈનશાસ્ત્રના આધારે કઈ તિથિને પતિથિ તરીકે કહેવી અને માનવી, ’
આ મુસદ્દા ઉપર નવા વર્ગના ૨૫ મુદ્દાના વિવરણ ઉપરનું શીર્ષક લખાણ પૃષ્ઠ ૩૬ પેરા-૧
તિથિદન” અને “પવરાધન” સબંધી મન્ત ભેદને અંગેના નિય ૧. આચાય` સાગરાન દસૂરીશ્વરજીએ કરેલ સમાલેાચનામાં રજુ થયેલ પેરા પૃ. ૩૬ થી છપાયેલ રામચંદ્રસૂરિજીના નિરૂપણમાં ૧-૨ નખરા દ્વારા પેરેગ્રાફ જણાવ્યા છે. જ્યાં અમારા મુકેલા પેરેગ્રાફ નબર અને સમાલાચનાના નખમાં ફેર હશે ત્યાં ટિપ્પમાં તે અખરા આપ્યા છે. જેથી વાંચકને સરળતા થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org