________________
પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ માટે અમેએ તારવેલા ૨૫ મુદ્દાઓ પૈકીને પહેલા મુદ્દોપેરા-૧ ની સમાલોચના
ખરીરીતે શ્રી દેવસૂર તપાગચ્છ અને એ વર્ગ વચ્ચે તિથિ દિન અને પરાધન એ બે સંબંધી મંતવ્યદ નથી.
“શ્રી દેવસૂર તપાગચ્છ અને નવો વર્ગ” એ બન્ને “તિથિદિન” અને પરાધન” માને જ છે. ભેદ માત્ર ત્યાંજ છે કે છીપણામાં આવતી પર્વ કે પનન્તર પર્વતિથિના હાનિ-વૃદ્ધિ પ્રસંગે કયે દિવસે તે પર્વતિથિની સંજ્ઞા કરવી અને તે પછી તે પર્વતિથિને માનવી” મુદ્દે પણ એજવાત નકકી કરવાનું જણાવે છે. પેર–૨ ની સામાલોચના
એ વર્ગને પ્રથમ મુદ્દો હાનિ-વૃદ્ધિના પ્રસંગ વગરને અને હાનિ-વૃદ્ધિ પ્રસંગના અપવાદથી બાધિત થયેલ હોવાથી શેઠશ્રી કસ્તુરભાઈ સમક્ષ થયેલ મુસદાની મર્યાદાથી બહાર છે. કારણકે એ વગે તેમના પ્રથમ મુદ્દામાં હાનિ વૃદ્ધિનો મુદ્દલ પ્રસંગ બતાવ્યાજ નથી.
અમે મૂળ ૨૫ મુદ્દાની સમાલોચના અને તેમણે પિતાના મુદ્દાના સમર્થ નમાં-(વિવરણમાં) આપેલા પાઠેની સમાલોચના કરી ગયા છીએ.
છતાં તેમનું વિવરણ કે જે એકજ વાતનું ઘણીવાર પુનરાવર્તન કરે છે, અને શાસ્ત્રપાઠના અર્થથી રહિત અને વાસ્તવિક અર્થથી વિરૂદ્ધ એવા માત્ર ભાવને જણાવે છે. તેમજ પિતાના મંતવ્યને સમર્થન આપનાર એક પણ શાસ્ત્રીય પાઠ કે પરંપરાને સાબિત કરી શકયું નથી, તે બતાવવા એ વર્ગના વિવરણની (નિરૂપણની) અમે કાંઈક સમાલોચના રજુ કરીએ છીએ.
એ વગે પિતાના વિવરણમાં પ્રથમ મુદ્દાનું સમર્થન કરતાં અગાઉ શરૂ આતના (લખેલાં) પાના-૭–૮ સુધી પોતાનું મંતવ્ય કે જે શ્રી દેવસૂર તપાગચ્છની સમાચારીથી અને શાસ્ત્રપાઠની વિરૂદ્ધ છે. અને જેને ખોટી રીતના પ્રમાણુની છાયા આપીને રજુ કર્યું છે. જ્યારે શ્રી દેવસૂર તપાગચ્છની સામાચારી પ્રમાણેનું મંતવ્ય રજુ કરતાં જે જાહેર અને વાસ્તવિક પ્રમાણે છે, તેની છાયા સરખી પણ એ વર્ગો બતાવી નથી. માટે સાત પાના સુધીનું ઉપોદઘાતનું લખાણ કોઈ પણ સુજ્ઞ મનુષ્ય વાસ્તવિક છે એમ ન માનવું જોઈએ. વળી તે કરેલો સંગ્રહ એ વર્ગ પુનરૂક્તિરૂપે આગળ રજુ કરવાનું જણાવે છે તેથી પણ પાના
૧ આ પુસ્તક રાત્રે પક્ષ૦ પૃષ્ઠ ૩૬-૪૧ પિરા ૭ સુધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org