________________
પવન્યપ્રદેશ મંતવ્ય બેઠ
પતિથિની આરાધના તરીકે પતિથિ આછી થાય અગર અધિક થાય એ અનેમાં દોષ નથી.
૪ સૂર્યોદયવાળી તિથિના વ્યવહારસાથે અનુદયવાળી તિથિના પણ વ્યવહાર કરાય. ૫ ચૌદશ સાથે પૂનમ કે અમાવાસ્યાનું સંલગ્નપણું જરૂરી નથી.
૬ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં તિથિની સંજ્ઞાના ક્ષય થાય અગર વધે તે વ્યાજખી છે. ૭ ચૈાદશ આદિની સંજ્ઞાએ પક્ષી આદિની વ્યવસ્થા કરેલી છે છતાં તિથિની પરાવૃત્તિ તિથિ થાય છે અને તેરશ અને ત્રીજની તિથિની સ'જ્ઞા માનીને પક્ષી ચામાસી સંવચ્છરી કર્યા છતાં તિથિનું પરાવર્ત્તન નથી.
શ્રી દેવસૂર ગચ્છની સમાચારીવાળાઓને ટીપણામાં જ્યારે પ કે પર્વાન્તર પતિથિની હાનિ કે વૃદ્ધિ આવે ત્યારે જે પૂર્વ કે પૂતર અપ તિથિની હાનિ-વૃદ્ધિ સાબિત કરવાની છે તે સાબીત થઇ છે.
૧ ચૈાશના ક્ષયે તેરશે તેરશ કહેવાય નહીં પણ ચૈાદશજ કહેવાય એ વિગેરે પાડાથી તેમજ અષ્ટમી આફ્રિની વૃદ્ધિ વખતે એકનેજ ઔયિકી–એકજ પતિથિ ગણવા જણાવ્યું છે એ વિગેરે પાઠાથી એક પર્વની હાનિ–વૃદ્ધિએ પૂર્વ અપવતિથિની હાનિવૃદ્ધિ સાબિત થઈ છે.
૨ પર્વીનન્તર પતિથિની હાનિવૃદ્ધિની વખતે શ્રી હીરસૂરિજીના યોગી તુવો’ એ દ્વિવચનવાળા પાઠ વિગેરેથી પૂર્વાંતર અ૫તિથિની હાનિ તેમજ પહેલી પૂનમે ખરતર તરફથી વૃદ્ધો પાક્ષિ ં નિયતે હૈં હ્રિ?' એ પાઠથી અપાચેલા આલતા, શ્રી દેવસૂરપટ્ટક આદિ પાટાથી પનન્તર પતિથિની વૃદ્ધિ હાય ત્યારે પૂતર અપતિથિની વૃદ્ધિ કરવાનું સામીત થયું છે. ૩ અનેક પુરૂષ પર પરાએ ચાલેલા જે રિવાજ હાય તેને શાસ્ત્રકારો જીતકલ્પ કહે છે. અને તેને આગમ કથિત અનુષ્ઠાનેાની માફકજ પ્રમાણુ ગણવામાં આવે છે તે જીતકલ્પથી અવ્યાહતપણે, ટીપણામાં જ્યારે પ કે પર્વોનન્તર પર્ટીની હાનિ કે વૃદ્ધિ આવે છે ત્યારે પૂર્વ કે પૂતર અપતિથિનીજ હાનિવૃદ્ધિ થાય છે એ વાત સાખીત કરવામાં આવી છે.
૧૮૬
3
૪ લૈાકિક ટીપ્પણામાં પણ એવા અવસરે પૂતર અપને પર્વની સંજ્ઞા અપાય છે. એ વાત પણ વિ. સ. ૨૦૦૦ની સાલના ચંડાંશુચંડુ પંચાગમાં પ્રસિદ્ધ થયેલ ફાગણ વદ અમાસના ક્ષયે ફાગણ વદી ૧૩ ને આપેલ મહાશિવરાત્રિની સંજ્ઞાથી તથા ચાદશને આપેલી અમાસની સંજ્ઞા જણાવીને સાખીત કરવામાં આવી છે.
જૈન આગમશાસ્ત્રોમાં પૂર્ણિમાના ક્ષયે પણ તે દિવસે પૂનમ કહેલીજ છે. અને તત્ત્વતર'ગિણી આદિ ચર્ચાગ્રન્થમાં પણ એજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org