________________
૧૮૪
પર્વવ્યપદેશ મંતવ્ય ભેદ
ગુણના ઉપાદાનના કારણભૂત છે. અને તેથી સૂયગડાંગ આદિ સૂત્રોમાં જ જગપર તેનીજ આરાધનાનો ઉલ્લેખ છે. એટલે બીજ વિગેરેને પરભવના આયુષ્યના હેતુ તરીકે જે ગણવે તે તેમાં પૂનમ જેવી ફરજિયાત તિથિએ તેની ભેળી થતી નથી.
(આયુષ્યબન્ધને માટે કેઈપણ માસ, તિથિ, કલાક, મિનિટ, કે સમય સુદ્ધાં નિયત નથી. એટલે આયુષ્યબંધની આ વાત પ્રાયિક છે, અને તેથી વળદર વિગેરેમાં એ વાતમાં કાયઃ શબદ મલે છે. એટલું જ નહીં, પરન્તુ ત્યાં શ્રતતિથિએ જણાવી છે. પૂર્ણિમા વિગેરે ચારિત્ર તિથિઓ છે અને તેથી બીજ વિગેરેના કરતાં ઘણું જ ઉંચા નંબરની તિથિ છે. આચારોપદેશમાં આયુષ્યના બીજા ત્રીજા ભાગ પરભવના આયુષ્યને બધું જણાવીને તેને તિથિની સાથે જોડે છે એટલે આયુષ્ય બન્ધની માત્ર ઘટનાજ છે, અને તેથીજ પર્વ તિથિએજ આયુષ્ય બંધાય અને બીજી તિથિએ ન બંધાય એમ કે સન્ન કહી શકે નહિ. વળી તે ત્રીજા ભાગની ઘટના કર્મમાસની અપેક્ષાએ હેઈને તિથિની હાનિવૃદ્ધિ વખતે તો તે ઘટનાને સ્થાન રહે જ નહીં. એ વર્ગના પુરાવા પાઠ ૩૦ लौकिकटिप्पनाभिप्रायेण दीक्षोपस्थापनादिषु०
(વિચારામૃતસંગ્રહ મુ. પૃ. ૧૬ આ પુસ્તક રા. પક્ષ૦ પેરા ૧૦૬) સ્પષ્ટીકરણ પાઠ ૩૦
જે કે શ્રી દેવસૂર ગછમાં વર્તમાન સમયે તિથિઓ પણ ચંડાશુચંડ લોકિક પંચાંગને આધારે સંસ્કાર કરવા પૂર્વક લેવાય છે. પરંતુ એવર્ગને આપેલા વિચારામૃતસંગ્રહને પાઠ પ્રસ્તુત તિથિ સંજ્ઞા અને આરાધનાને માટે આપ તે વ્યર્થ છે. એ વર્ગના પુરાવા પાઠ ૩૧ __ अत एव लौकिके लोकोत्तरे च टिप्पनकव्यवहारप्रवृत्तिरपि प्रतिपदादि०
(પ્રવચનપરીક્ષા મુદ્રિત પૃ. ૧૯૦ આ પુસ્તક રાત્રે પક્ષ૦ પેરા ૧૦૮) ચત્ત સૈરિનાનુસાળ છાવણ૦ (પ્રવચનપરીક્ષા મુદ્રિત પૃ. ૪૪૧
આ પુસ્તક રાત્રે પક્ષ૦ પિરા ૧૦૯ ) સ્પષ્ટીકરણ ૩૧
સંસ્કાર કર્યા વગર જે લૈકિક ટીપણું માનવામાં આવે તે મિ કા તિદિ તિથિશ્ચ૦ તેમજ ક્ષ પૂર્વ વિગેરે વાકયોને તિલાંજલિ દેવી જોઈએ. એટલું જ નહીં પરંતુ પંચાંગમાં જ્યારથી તિથિનો આરંભ થાય અને જ્યાં સુધી તે તિથિનો ભેગવટે રહે તે કાળમાંજ એ વગે તે તિથિની આરાધના કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org